ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૧ વાડકીઓટ્સ
  2. ૨ ટી સ્પૂનચણા નો લોટ
  3. ૧ ટી સ્પૂનઆદુ મરચા લસણ ની પેસ્ટ
  4. ૧ નંગ ડુંગળી જીની સમારેલી
  5. ટામેટુ ઝીણું સમારેલું
  6. કેપ્સીકમ ઝીણું સમારેલું
  7. ધાણા
  8. મીઠું પ્રમાણસર
  9. ૧ ટી સ્પૂનહળદર
  10. ૧ ટી સ્પૂનલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ઓટ્સ ને મિક્સિ માં પીસી તેનો લોટ તૈયાર કરો તેમાં ચણા નો લોટ ઉમેરો

  2. 2

    પછી તેમાં ટામેટું, ડુંગળી, કેપ્સીકમ નાખો પછી તેમાં મીઠું, મરચુ, હળદર નાખી પાણી નાખો આદુ, મરચા લસણ ની પેસ્ટ નાખો ધાણા નાખો

  3. 3

    તેના ચીલા ઉતરે તેવુ ખીરું તૈયાર કરો પછી તેને તવી પર તેલ મૂકી તેમાં ચીલા બનાવો

  4. 4

    તેને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes