રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાડકી સોજી
  2. 4 ચમચીઝીણા સમારેલા લીલાં મરચાં
  3. 2 નંગટામેટા સમારેલા
  4. ૧/૨ વાટકી કોબીજ
  5. ૧/૨ વાટકી કેપ્સીકમ ઝીણું સમારેલું
  6. 1 નંગડુંગળી સમારેલી
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1 વાટકીદહીં
  9. 1પેકેટ ઈનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા સોજી માં દહીં નાખી થોડું પાણી નાખી ખીરું તૈયાર કરો ૧૫ મિનિટ રહેવા દો

  2. 2

    પછી બધા સમારેલા શાક એક વાડકા માં તેલ મૂકી શાક સતળી લો ખીરા માં એક પેકેટ ઈનો નાખો તેની પર શાક નાખી ખીરું ને હલાવી દો મીઠું સ્વાદાનુસાર નાખો

  3. 3

    પછી ગેસ પર અપ્પમ સ્ટેન્ડ મૂકો તેમાં તેલ લગાવી દો પછી ખીરું નાખો ચમચી વડે પછી ૨ મિનિટ પછી સ્ટિક ની મદદ થી અપ્પમ ને ફેરવી દો બીજી બાજુ પછી ગેસ બંધ કરી સ્ટિક ની મદદ થી બહાર કાઢી લો હવે તૈયાર છે

  4. 4

    હવે તૈયાર છે તેને સભાંર સાથે અથવા ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર

Similar Recipes