વેજી અપમ (Veggie Appam Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
4વ્યકિત માટે
  1. ૨ કપઇડલી નું ખીરૂ
  2. નાનું કેપ્સીકમ ઝીણું સમારેલું
  3. નાનું ટમેટું ઝીણું સમારેલું
  4. નાનો કાંદો ઝીણો સમારેલો
  5. ૪ ટેબલ સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ગ્રીસ કરવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ઇડલી આ ખીરા માં બધી જીની સમારેલી બધી સામગ્રી મિક્સ કરો.મીઠું સ્વાદાનુસાર નાંખો આમ ખીરૂ તૈયાર કરો.

  2. 2

    આપમ ના વાસણ ને તેલ લગાડી ગેસ પર ગરમ કરો.થોડું થોડું ખીરૂ નાખી મિડીયમ તાપ પર ૩-૫ મિનિટ સુધી થવા દો.બીજી બાજુ ફેરવો.બને બાજુ થાય એટલે ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes