ગોઠલી નો મુખવાસ

Marthak Jolly @123jolly
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં ગોઠલા બાફી લેવા પછી ઠરે એટલે તેને દસ્તા થી તોડી ગોઠલી ને ખમણી લેવી તેને 2કલાક ઘર માં સુકવવી ને પછી ઘી મૂકી સાંતળવી ને કડક થાય એટલે ગેસ બંધ કરી સંચર ઉમેરવુ ત્યાર છે ગોઠલી નો મુખવાસ (સિંધાલું મીઠુ ઉમેરી શકાય ચાટ મસાલો પણ)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોટલી નો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)
મુખવાસ નામ સાંભળીને મોઢામાં વાસ દુર કરવા માટે વપરાય છે એ ખબર હોય પણ તે પાચનમાં મદદરૂપ થાય છે. Pinky bhuptani -
-
ગોટલી નો મુખવાસ (mangoseed mouth freshener)
#માઇઇબુક#પોસ્ટ7#સ્પાઈસી/તીખીકેરી એક એવુ ફળ છે જેના દરેક ભાગ ઉપયોગી છે.. તેને ખાઈ લીધા પછી તેની ગોટલી પણ ખુબ ઉપયોગી છે તેમાં B12 ભરપૂર માત્રા મા હોય છે. મુખવાસ તરીકે ખાવાથી તેના ફાયદા પણ ઘણાં છે.. એમાં જે મસાલા નાખ્યા છે તે પણ સ્વાસ્થ્ય માટે સારાં છે.... Daxita Shah -
ગોટલી નો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)
#Fam#POST3#MANGOSEEDSકેરી ખાય ને ગોટલી આપણે ફ્રેન્કી દહીં છી પણ કેરી કરતા ગોટલી ૫૦ ગણી વધારે પૌષ્ટિક છે ગોટલી ડાયાબિટીસ કન્ટ્રોલ કરે છે ચરબી ઓછી કરવામાં મદદરૂપ થાય છે ભરપુર માત્રામાં B 12 વીટામીન સી ..ડી.. કાજુ બદામ કરતા પણ વધારે ફાયદાકારક છે Jigna Patel -
કેરી ની ગોઠલી નો મુખવાસ (Keri Gotli Mukhwas Recipe In Gujarati)
ગોઠલી માં વિટામિન બી12 ભરપૂર હોય છે. Binita Makwana -
કેરી ની ગોટલી નો મુખવાસ (Keri Gotli Mukhvas Recipe in Gujarati)
ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં વિટામીન’ બી-૧૨’ની ઉણપ હોય છે. કેરી ખાધા પછી કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો શરીરમાંની ‘વિટામિન બી-૧૨’ ની કમી દૂર કરી શકાય છે. Disha Prashant Chavda -
કેરી ની ગોટલી નો મુખવાસ (Keri Gotli Mukhvas Recipe in Gujarati)
#My_First_Cooksnap_Contest#કૂકસ્નેપ_કોન્ટેસ્ટ#week4#કેરી_ની_ગોટલી_નો_મુખવાસ મે પણ ફાલ્ગુની મિહિર ની જેમ્ કેરી ની ગોટલી નો મુખવાસ બનાવયો. ખુબ જ સરસ બન્યો. ખૂબ ખૂબ આભાર તમારો આ સ્વાદિષ્ટ માઉથ ફ્રેશનર મુખવાસ માટે ...... 👌👌😍😍😋😋 Daxa Parmar -
-
-
ગુલાબ ની પાંખડીઓ નો પાઉડર
#cookpadIndia#cookpadGujarati#Dryrosepattels#ગુલાબ ની પાંખડીઓ નો પાઉડર Krishna Dholakia -
-
ગોટલી નો મુખવાસ
#KRમુખવાસ તો બધા ના મન ગમતા જ હોઈ છે અને આ ગોટલી નો મુખવાસ તો ખુબ જ ટેસ્ટી લાગે છે અને તમે સ્ટોર પણ કરી શકો છો. Arpita Shah -
-
-
-
-
-
-
*ગોઠલી નો મુખવાસ*
"આમ તો આમ ગુઠલીયો કે દામ"_કેરી તો બધાંને ભાવે પણ ગોઠલા ને ફેંકી દેવા કરતાં મુખવાસ બનાવો.બહુંજ સરસ લાગે છે.#મેંગો# Rajni Sanghavi -
-
ઇન્સ્ટન્ટ ગોટલી નો મુખવાસ
#કૈરીગોટલી મા વિટામિન 12 આવેલું છે જે શાકાહારી ઓ માટે ખૂબ જ જરૂરી છે શાકાહારી માટે વિટામિન b 12 બીજા વસ્તુ માંથી એટલું મળતું નથી ગોટલી ના ઘણા ફાયદા છે padma vaghela -
કોકોનટ મુખવાસ (Coconut Mukhwas Recipe In Gujarati)
આ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.આ મુખવાસ ડિલિવરી પછી ખવડાવવામાં આવે છે એનાથી ગેસ,અપચો થતો નથી અને માતા ને દૂધ પણ સારું આવે છે અને વિટામિન્સ પણ મળી રહે છે. #CR Nirixa Desai -
-
-
કેરી ની ગોટલી નો મુખવાસ
#RB6#KR#cookoadindia#cookoadgujaratiકેરી ના ગોટલા ફેંકી દેવા કે તેનો આ રીતે ઉપયોગ કરી મુખવાસ બનાવવો? તમે જણાવો......હું માનું છું કે ફેંકી દેવા યોગ્ય નથી જ. सोनल जयेश सुथार -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17315663
ટિપ્પણીઓ