શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 25-30કેરી ની ગોટલી
  2. 1 ચમચીસંચળ પાઉડર
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કેરી ની ગોટલી ને 4 થી 5 દિવસ તડકે રાખી સૂકવી લો.

  2. 2

    પછી તેને ફોડીને અંદર થી ગોટલી કાઢી લો અને કૂકર માં 5 થી 7સિટી આવે ત્યાં સુધી બાફી લો.

  3. 3

    હવે ગોટલી ને ઠંડી કરી તેને પાતળી સ્લાઈસ માં કટ કરી લો અને પંખે 1 કલાક માટે સૂકવી લો.

  4. 4

    સુકાય જાય પછી એક પેન માં ઘી લઈ લો ગરમ થતાં તેમાં કાપેલી ગોટલી ઉમેરી થોડી વાર સેકી લો.

  5. 5

    સેકાય જાય બાદ તેમાં સંચળ પાઉડર ઉમેરી મિક્સ કરી લો. ઠંડી થાય બાદ એર ટાઈટ જાર માં સ્ટોર કરી લો.

  6. 6

    તૈયાર છે કેરી ની ગોટલી નો મૂકવાસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes