કેરી ની ગોઠલી નો મુખવાસ (Keri Gotli Mukhwas Recipe In Gujarati)

Binita Makwana
Binita Makwana @Binita_18
Gujarat

ગોઠલી માં વિટામિન બી12 ભરપૂર હોય છે.

કેરી ની ગોઠલી નો મુખવાસ (Keri Gotli Mukhwas Recipe In Gujarati)

ગોઠલી માં વિટામિન બી12 ભરપૂર હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વધેલ કેરી ના ગોઠલા
  2. મીઠું
  3. પાણી
  4. સંચર
  5. ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી કટ કરતા જે ગોઠલી વધે તેને પાણી વડે ધોઈ ને તડકા માં 4 થી 5 દિવસ સુકવી.

  2. 2

    સુકાઈ ગયેલ ગોઠલી માંથી ગોઠલી કાઢી ને તેમાં થી કાળી છાલ કાઢી નાખવી. તેને કુકર માં મીઠું નાખી 3 થી 4 વિશલ મારી ને બફાવી.

  3. 3

    ઠનડી પડે પછી જો છાલ રહી ગયી હોય તો કાઢી લેવી.અને ચપુ ની મદદ થી જીની કટ કરવી.

  4. 4

    કપડાં માં તડકે 1 દિવસ સૂકવવી.પછી 1 કઢાઈ માં 2 થી 3 ચમચી ઘી મૂકી ગોઠલી 15 થી 20 મિનિટ સેકવી.જયા સુધી તે લાલ ના થાય તયાં સુધી સેકવી.હવે લાસ્ટ માં સંચર અને મીઠું નાખી મિક્સ કરવું.રેડી છે કેરી ની ગોઠલી નો મુખવાસ.તેને 1 પ્લાસ્ટિક ના ડબા માં પેક કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Binita Makwana
Binita Makwana @Binita_18
પર
Gujarat
👩‍🍳💁🍱🍽️
વધુ વાંચો

Similar Recipes