સામા અને શક્કરીયા ની કટલેસ

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

સામા અને શક્કરીયા ની કટલેસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧/૨ કપબાફેલા સામા
  2. ૨૦૦ ગ્રામ બાફેલા શક્કરીયા
  3. ૧/૪ કપછીણેલું ટોફુ
  4. ૧ ચમચીશેકેલા તલ
  5. ૨-૩ કાપેલા લીલાં મરચાં
  6. ૧/૨ ચમચીવરિયાળી પાઉડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧/૨ ચમચી કાળા મરીનો પાઉડર
  9. ૧/૨ ચમચીલાલ મરચું પાવડર
  10. ૨ ચમચીધાણા
  11. ૭-૮ ફુદીનો
  12. ચમચી. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક બાઉલમાં શક્કરીયા લો હવે તેને હાથ થી બરાબર મસળી લો હવે તેમાં બાફેલા સામા અને ટોફૂ નાખી બરાબર મિક્સ કરો

  2. 2

    હવે તેમાં મીઠું, મરી, લાલ મરચું, વરિયાળી પાઉડર,તલ, લીલાં મરચાં, ધાણા, ફુદીનો અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરો

  3. 3

    હવે તેમાં થી નાના ગોળા વાળી હાથ થી થેપી કટલેસ તૈયાર કરી લો ઉપર થોડા તલ લગાવો

  4. 4

    હવે પેન માં થોડું તેલ મૂકી બનાવેલી કટલેસ મુકી બન્ને બાજુ ગુલાબી રંગ ની શેકી લો

  5. 5

    હવે સર્વિગ પ્લેટ માં કાઢી ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

ટિપ્પણીઓ

Similar Recipes