દાળિયા તલ અને શીંગ ની ચીકી (Daliya Til Shing Chiki Recipe In Gujarati)

ઉતરાયણ આવે ત્યારે આપણે જાત જાતની ચીકીઓ બનાવીએ છીએ શીંગ તલ દાળિયા અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને ચીકી બનાવી શકાય
#US
#cookpadindia
#cookpadgujrati
દાળિયા તલ અને શીંગ ની ચીકી (Daliya Til Shing Chiki Recipe In Gujarati)
ઉતરાયણ આવે ત્યારે આપણે જાત જાતની ચીકીઓ બનાવીએ છીએ શીંગ તલ દાળિયા અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને ચીકી બનાવી શકાય
#US
#cookpadindia
#cookpadgujrati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈ ગરમ કરીને દાળિયા ને કલર ન બદલાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકી લો કાળા અને સફેદ બંને તલની 30 સેકન્ડ માટે શેકી લો સૂકા ટોપરાની સ્લાઈસને એક મિનિટ માટે શેકી લો
- 2
ગોળની સમારી લો શેકેલી બધી સામગ્રી અને શેકેલા શીંગદાણા એક બાઉલમાં ભેગા કરી લો શેકેલી બધી સામગ્રી ભેગી કરીને એક બાઉલમાં લઈ લો એ જ બાઉલમાં માપથી બે બાઉલ ગોળ લેવો
- 3
હવે કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં ગોળ ઉમેરો ગોળમાં બબલ્સ થવા લાગે ત્યારે ગોળની ધીમા તાપે(૭-૮ મિનિટ માટે) કુક કરીને પાયો તૈયાર કરો એક વાટકીમાં પાણી લઈને તેમાં ગોળના બે-ત્રણ ડ્રોપ્સ નાખીને પાયો ચેક કરો પાયો ક્રિસ્ટલની જેમ હાથેથી તોડતા તૂટવો જોઈએ
- 4
થાળી ને ઘી થી ગ્રીસ કરી લોપછી તેમાં સોડા નાખીને મિક્સ કરો પછી તેમાં શેકેલી બધી સામગ્રી નાખીને ફટાફટ મિક્સ કરી લો. મિશ્રણ થોડું ઘટ્ટ થઈ જાય ત્યારે તેને ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં ફેલાવી દો (આ પ્રોસેસ ઝડપથી કરવાની છે)
- 5
પછી ઉપર ડ્રાય ગુલાબની પાંખડી નાખી ચમચાની મદદથી થોડું પ્રેસ કરી લો અને તરત જ કાપા કરી લો
- 6
તો અહીં તૈયાર છે આપણી દાળિયા શીંગ અને તલની ચીકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
ઉતરાયણ માં સ્પેશ્યલ બનાવાતી ચીકી,ચીકી શીંગ, તલ, ડ્રાયફ્રુટ, દાડિયા, મમરા વગેરે ની બનાવાય છે. Bina Talati -
ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)
#USમકર સંક્રાત હોય ત્યારે અલગ અલગ ચીકી બનાવવામાં આવે છે મેં આજે ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે Dipal Parmar -
તલ અને શીંગ ની ચીકી (Til Shing Chiki Recipe In Gujarati)
ચીક્કી તલ અને શીંગ ની#GA4 #Week18 Harshida Thakar -
કાળા સફેદ તલ ની ચીકી (Black White Til Chiki Recipe In Gujarati)
#DIWALI2021#દિવાળી સ્પેશ્યલ#કાળા સફેદ તલ ની ચીકીઆજે મે તલ સફેદ ની બતક સેઇપ માં બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ગ્રેનોલા ચીકી (Granola Chiki Recipe In Gujarati)
#USગ્રેનોલા ચીકી એક હેલ્ધી અને ટેસ્ટી ચીકી છે જે ઘણી બધી વસ્તુ નું કોમ્બિનેશન કરીને બનાવવામાં આવે છે. Bhavini Kotak -
ડ્રાયફ્રુટ્સ ચીકી (નટ્સ ચીકી)
#US#Cookpadgujaratiઉતરાયણ આવે એટલે દરેકના ઘરમાં ચીકી તો હોય જ છે. બધા જ લોકો તલની ચીકી શીંગદાણા ચીકી, દાળિયા ની ચીકી, કોપરાની ચીકી, ડ્રાયફ્રૂટ ચીકી આમ અલગ અલગ પ્રકારની ચીકી બનાવતા હોય છે.મેં ગોળ તેમજ ડ્રાયફ્રુટ ની મદદથી ખુબ જ ઝડપથી અને સરળતા થી બની જાય એવી સ્વાદિષ્ટ અને હેલ્ધી ડ્રાયફ્રૂટ ચીકી બનાવી છે. બધા જ ડ્રાયફ્રુટ વધતા ઓછા પ્રમાણમાં જરૂર મુજબ લઈ શકીએ છીએ. Ankita Tank Parmar -
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
ઉત્તરાયણ આવે એટ્લે તલ ની ચીકી, મમરા નાં લાડુ, શીંગ ની ચીકી સૌના ઘર માં બને જ... તલસાંકડી તરીકે પ્રસિધ્ધ આ ચીકી શિયાળા માં ખૂબ જ હેલ્ધી છે.. Hetal Gandhi -
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18#ચીકી#ઉતરાયણતલ ખાવાથી શરીર ને ભરપૂર માત્રા માં ઉર્જા મળે છે હોય છે. તલ ફક્ત પેટ માટેજ નહીં આખા શરીર ના રોગો મટાડી શકે છે. અને ગોળ એ શરીર ની નબડાઈ દૂર કરે છે. તલ ને ગોળ સાથે ખાવાથી ખુબ ફાયદા કારક છે. Daxita Shah -
તલ ની તથા ડ્રાય ફુટ ની ચીકી (Til Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18ક્રિસ્પી અને સોફ્ટ તલની ચીકી તથા ડ્રાય ફુટ ની ચીકીવિટામીન અને કેલ્શિયમ માટે તલ તથા ડ્રાયફ્રુટ જરૂરી છે Ramaben Joshi -
તલ કાજુ ચીકી (Til Kaju Chikki Recipe In Gujarati)
#MS#cookpadgujaratiમકરસંક્રાંતિ આવે એટલે બધા ના ઘરમાં જાત જાતની ચીકી તો બને જ.આ પર્વ પર તલનું ખાસ મહત્વ છે.તલ દાન પણ કરે છે.તલ દાન કરવા માટે ઘણા તલની ચીકી - તલ સાંકળી તેમજ વિવિધ જાતની ચિક્કીમા પણ તલ મિક્સ કરી ને દાન કરતાં હોય છે. મેં આજે તલ-કાજુ ચીકી વીથ બાસકેટ બનાવી છે. જે કોઈ ને પેક કરી ગિફ્ટ કરીએ તો ખૂબ સારી લાગે છેઅને તે ખુશ પણ થઈ જાય છે અને ગુપ્ત દાન પણ થઈ જાય છે. તલ-કાજુ ચીકી વીથ બાસ્કેટ Ankita Tank Parmar -
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#USઉતરાયણ આવે એટલે જાત જાતની ચીક્કી મળવા માંડે..પણ ઘરે બનાવવાની મજા જ કઈ ઔર હોય છે..ચોખ્ખી, શુધ્ધ અને સ્વાદિષ્ટ તેલ ની ચીક્કી આજે મે બનાવી છે.. Sangita Vyas -
તલ ની ચીકી અને મમરા ના લાડુ (Til Chiki Mamra Ladoo Recipe In Gujarati)
#GA4 #Week18 ઉતરાયણ માં ક્રિસપી ટેસ્ટી તલ ની ચીકી અને મમરા ના લાડુ Bina Talati -
-
શીંગ દાળિયા ના લાડુ નો પ્રસાદ (Shing Daliya Ladoo Prasad Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
તલ શીંગ ડ્રાયફ્રુટ ગજક (Til Shing Dryfruit Gajak Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujaratiગ્વાલિયર અને મધ્ય પ્રદેશ ના જુદા જુદા શહેરો ની તલ ગોળ ની ગજક પ્રખ્યાત છે .તેમાં ડ્રાયફ્રુટ પણ ઉમેરવા માં આવે છે . મે આજે તલ , શીંગ અને સુકામેવા ના કોમ્બિનેશન વાળી ગજક બનાવી છે ,જે ખરેખર સરસ બની છે . Keshma Raichura -
તલ શીંગ કોપરાની મિક્સ ચીક્કી(Til Shing Kopra Ni Mix Chikki recipe in Gujarati)
#GA4 #week18ઉતરાણ ની ઉજવણી ચીક્કી વિના અધુરી છે... તો આપણે બનાવીએ તલ-શીંગ- કોપરાની મિક્સ ચીક્કી... Urvi Shethia -
-
તલ અને દાળિયા ની ચીક્કી
#મકરઉતરાયણ આવતા જ ચીકી યાદ આવી જાય. શિયાળા દરમિયાન તલ અને ગોળ ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ અને તાકાત આવી જાય છે. તલ અને ગોળ માં ખૂબ જ પ્રમાણમાં લોહતત્ત્વ આવેલા છે. જે શરીરમાં પોષક તત્વો પૂરા પાડે છે Komal Doshi -
શીંગ તલ ની સુખડી
#સંક્રાંતિઉત્તરાયણ આવે એટલે દરેક ના ઘર માં ચીકી બનતી હોય તલ શીંગ દાળિયા ડ્રાયફ્રુટ વગેરે ચીકી બનવા લાગે છે. પણ જો ઘર માં વડીલો હોય તો એ લોકો ચીકી ખાઈ શકતા નથી એટલે એ લોકો માટે શીંગ તલ ની સુખડી બનાવી છે. Daxita Shah -
-
તલ શીંગ બરફી (Til Shing Barfi Recipe In Gujarati)
#MSમકર સંક્રાન્તિ સ્પેશીયલ બરફી બનાવાની રીત ચીકી જેવી છે, પણ ગોળ ઓગળે પછી કડક નહી થવા દેવાના અને થાળી મા જાડી લેયર કરવાની. Saroj Shah -
તલ શીંગ ચીકી (Tal shing chikki Recipe in gujarati)
#GA4#week18આ ચીકી તલને શીંગ નો પાઉડર કરી બનાવી છે જે થી એકદમ પાતળી અને ક્રિષ્પી બને છે Dipal Parmar -
શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી માં મારો ભાઈ ગણપતિની સ્થાપના કરે છે. અને એક દિવસ તે અન્નકુટ પણ કરે છે તો અન્નકૂટ માટે મેં શીંગ ની ચીકી બનાવી. Priti Shah -
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#USમકર. સંક્રાંતિ પર બધા નાં ઘર માં બનતી હોય છે મે આજે તલ ની ચીકી બનાવી છે Dhruti Raval -
તલ અને મિક્સ ડ્રાયફ્રૂટ્સની ચીકી (Til Mix Dry Fruits Chikki Recipe In Gujarati)
#GA4#Week18 ફ્રેન્ડ ઉતરાયણ હોય અને આપણે ચીકી ન બનાવી એવું તો બને જ નહીં આજે મેં પણ ચીકી બનાવી છે.... Kiran Solanki -
તલ ના લાડુ અને ચીકી (Til Ladoo Chikki Recipe In Gujarati)
#US ઉતરાણ હોય એટલે તલની ચીકી ખવાય જ તલની ચીકી બધાને બહુ જ ભાવે છે અમારા ઘરમાં બધાને તલની ચીકી બહુ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
More Recipes
ટિપ્પણીઓ