#homemadeIcy spicy mango popsicle

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

આ કાચી કેરી ની કેન્ડી મેં મારાં ઇનોવેશન થી બનાવી છે.

#homemadeIcy spicy mango popsicle

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આ કાચી કેરી ની કેન્ડી મેં મારાં ઇનોવેશન થી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 45 મિનિટ
2 વ્યક્તિ
  1. 5 નંગકાચી કેરી
  2. 1/2 ચમચીસંચળ પાવડર
  3. 1 વાટકી ખાંડ
  4. 8-10ફુદીના ના પાન
  5. 2 લીલા મરચા ની પેસ્ટ
  6. ચપટીગ્રીન ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

30 થી 45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ની છાલ કાઢી તેને પાણીમાં 5 થી 10 મિનિટ બાફી લો.

  2. 2

    હવે કેરી બફાઈ ગયા પછી તેમાંથી વધારાનું પાણી બહાર કાઢી જરૂર મુજબ પાણી રાખી અંદર ખાંડ ઉમેરી દો.

  3. 3

    આ મિશ્રણને થોડું ઠંડુ કર્યા પછી તેમાં ફુદીનાના પાન સંચળ પાવડર અને મરચાની પેસ્ટ ઉમેરી તેને બ્લેન્ડર વડે અથવા તો મિક્સરમાં ક્રશ કરી લો.

  4. 4

    હવે તૈયાર થયેલ મિશ્રણને બરાબર ગાળી લો.

  5. 5

    જો જરૂર પડે તોં વધારે પાણી નાખી શકો છો.

  6. 6

    હવે ચપટી ગ્રીન ફૂડ કલર ઉમેરી મિશ્રણ ને બરાબર હલાવી લો.

  7. 7

    ત્યારબાદ તેને કેન્ડી મોડમાં બરાબર ભરી દો. અને 10 થી 15 કલાક માટે ફ્રીઝરમાં જામવા માટે મૂકી દો.

  8. 8

    10 થી 15 કલાક બાદ તેને બહાર કાઢી રૂમ ટેમ્પરેચરમાં પાંચથી સાત મિનિટ રાખીતેના પર ચાટ મસાલો અથવા લાલ મરચું છાંટી તેની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes