કાચી કેરી નું શરબત અને સીરપ (Raw Mango syrup and sharbat recipe in Gujarati)

Ila Naik @cook_20451370
# મોમ
કાચી કેરી નું શરબત અને સીરપ (Raw Mango syrup and sharbat recipe in Gujarati)
# મોમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ને ધોઇ લેવી ત્યારબાદ તેની છાલ ઉતારી ટુકડા કરી કુકર માં બે સીટી વગાડી બાફી લેવું ઠંડુ પડવા દેવું
- 2
ત્યારબાદ ઠંડા પડેલા કેરીના પલ્પ ને મિક્સર જારમા નાખી તેમાં ફુદીના ના પાન,મીઠું, સંચળ પાવડર, મરી પાવડર જીરું પાવડર નાખી પીસી લેવુ.પલ્પ ને બાઉલમાં કાઢી લેવું.
- 3
એક બાઉલમાં એક વાડકી ખાંડ નાખી તેમાં ખાંડ ડુબે તેટલું પાણી નાંખી ગેસ પર ચાસણી કરવા મુકવું. ચાસણી ઘટૃ થાય ત્યા સુધી થવા દેવું ચાસણી થઇ જાય એટલે ગેસ પર થી ઉતારી લેવું.
- 4
ત્યારબાદ પલ્પ ગરણી થી ગાળી લેવું પછી ચાસણી ઠંડી પડેલી ચાસણી મા કેરીનો પલ્પ ઉમેરી તેમાં લીલો ફુડ કલર ઉમેરી મિક્સ કરવું હવે કેરી નો સીરપ તૈયાર છે.
- 5
ત્યારબાદ એક કાચના ગ્લાસ મા નીચે બરફના ટુકડા નાખી ઉપર બે ચમચી સીરપ નાખી ઠંડુ પાણી ઉમેરી દો આ શરબત બનાવજો ખૂબ જ સરસ લાગે છે.
Top Search in
Similar Recipes
-
-
-
વરીયળી અને કાચી કેરી નું શરબત (Saunf and raw mango Sharbat recipe in Gujarati) (Jain)
#SM#saunf#વરીયાળી#કાચીકેરી#શરબત#Summer_special#cool#cookpadindia#cookpadgujrati કાચી કેરી, ખડીસાકર, વરીયાળી નું શરબત ગરમ લૂથી શરીરને રક્ષણ આપે ઠંડક આપે અને તાજગી આપે છે. તો ખડી સાકર વરિયાળી અને કાચી કેરીનું શરબત નો ગરમીની ઋતુ દરમિયાન નિયમિત પાણી સેવન કરવું જોઈએ. Shweta Shah -
-
કાચી કેરી નું સીરપ (Kachi Keri Syrup Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી આવે ત્યારે તેમાંથી બનતા અથા઼ણા સિવાય આમ પાપડ, આમચુર પાઉડર અને શરબત નું સીરપ બનાવી રાખવાથી આખુ વર્ષ તેનો ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit -
કાચી કેરીનુ શરબત. (Raw Mango sharbat recipe in Gujarati)
#goldenapron3#week16#sharbat#મોમ Nilam Chotaliya -
-
કાચી કેરી નું શરબત
#Summer Special#SFઉનાળો આવે એટલે કાચી કેરી ની શરૂઆત થઇ જાય છે અને તેમાં થી ઘણી બધી રેસીપી બની શકે છે અને કાચી કેરી ખાવા થી ગરમી માં લુ લાગતી નથી અને તેમાં થી શરબત ખુબ જ સરસ બને છે અને તેને સ્ટોર પણ કરી શકાય છે. Arpita Shah -
-
વરિયાળી શરબત અને સીરપ (Variyali sharbat and recipe in Gujarati)
#goldenapron3#weak16#sarabat. આ સરબત અત્યારે ગરમીમાં ખાસ પીવા જેવું છે. સીરપ બનાવી ને તમે આખા વરસ માટે પણ સ્ટોર કરી સકો. Manisha Desai -
-
-
-
કાચી કેરી નું શીરપ (Kachi Keri Syrup Recipe In Gujarati)
#Dr. Pushpa dixit inspired me for this recipeથોડા ફેરફાર સાથે કાચી કેરી નું શીરપ બનાવ્યુંકેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી નું શીરપકેરી ની સીઝન માં કેરી નું શીરપ બનાવી ને સ્ટોર કરી લેવું. પછી જયારે કેરી નું શરબત પીવાની ઈચ્છા થાય ત્યારે ઈઝીલી બનાવી શકાય છે. Sonal Modha -
-
કાચી કેરી નું શરબત
#RB14#MY RECIPE BOOK#RAW MANGO SARBAT#RAW MANGO RECIPE ખટ - મીઠું આ કાચી કેરી નું શરબત ગરમી માં ઠંડક આપે છે છે...આ શરબત બનાવી સ્ટોર કરી ને રાખો. Krishna Dholakia -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા માં કાચી કેરીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને ગરમી થી પણ રાહત આપે છે અને બીજા ઘણા ફાયદા થાય છે આ શરબત નાના મોટા સૌને ખૂબ જ ગમે છે Harsha Solanki -
-
-
કાચી કેરી ફુદીના શરબત (Kachi Keri Mint Sharbat Recipe in Gujrati)
#goldenapron3 #week_૧૬ #શરબત#આમ પન્ના/ કાચી કેરીનું શરબત જે ગોળ, ફુદીના પાન અને વળિયારી પાવડર નાખી બનાવેલ છે. જે એકદમ અલગ છે. ઠંડક આપે છે અને સ્વાદિષ્ટ લાગશે તો એકવાર ટ્રાય કરી જુઓ. Urmi Desai -
-
કાચી કેરી અને વરિયાળી નું શરબત
ઉનાળા માં કાચી કેરી નું સેવન કરવું જરૂરી છે તો વરિયાળી પણ ઠંડક આપતી હોય એટલે એ જરૂરી છે Smruti Shah -
-
કાચી કેરી- દ્રાક્ષ નું શરબત (Raw Mango grapes sharbat Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ ઊનાળાની સિઝન દરમિયાન ગરમી થી બચવા માટે લોકો ઠંડકનો સહારો લેવો પડે તો ચાલો આપણે આજે લૂ થી બચવા કાચી કેરી દ્રાક્ષ નું શરબત પીશું. આની રેસિપી નોંધી લો. Dharti Vasani -
-
-
કાચી કેરી અને ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#Immunityઅત્યારે કોરોનાની મહામારી આખા દેશમાં વ્યાપી રહી છે તો તેને કંટ્રોલમાં લાવવો ખૂબ જ અઘરું છે તો આપણે આપનું શરીર નું સ્વાસ્થ્ય સારું રહે અને આ રોગ સાથે લડવાની આપણને આપણું શરીર શક્તિ પ્રદાન કરે તે માટે વિટામીન સી ખૂબ જ જરૂરી છે કેરીમાં અને વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં આપણને મળે છે અને તેમાં ફુદીનો આદુ સંચર જીરું બધી સામગ્રી ભેગી કરીને મેં સરબતબનાવ્યું છે આ શરબત પીવા છે આપણે ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે અને કોરોના જેવી બીમારીથી લડવાની શક્તિ મળે છે તો દરેક મિત્રો આ ફેરી અને ફુદીનાનું શરબત પીવું જોઈએ Jayshree Doshi -
કાચી કેરી અને ફુદીનાનું શરબત
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗@dr.pushpaben dixitji Juliben Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11941738
ટિપ્પણીઓ (2)