કેળા ની છાલ નું લોટ વાળું શાક

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

કેળા ની છાલ નું લોટ વાળું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપકેળાની છાલ ઝીણી સમારેલી
  2. 2 ચમચીતેલ
  3. અડધો કપ ચણાનો લોટ
  4. રૂટિન મસાલા ઓ જરૂર મુજબ
  5. અડધી ચમચી આદુ-મરચાની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેળાની છાલને ઝીણી સમારી લો. કડાઈમાં તેલ લઈ તેમાં રાય જીરાનો વઘાર કરી કેળાની છાલને સાંતળીનો

  2. 2

    તેમાં ચણાનો લોટ ઉમેરી આપણા ટેસ્ટ મુજબના રૂટિન મસાલાઓ એડ કરો

  3. 3

    હળવા હાથે બધું હલાવી થોડીવાર શાકને ધીરા ગેસે ચડવા દો.

  4. 4

    ગરમ ગરમ કેળાની છાલનું શાક પરોઠા રોટલી કે ભાખરી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes