રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઉપર કઢાઈ મૂકી તેમાં ચણાનો લોટ શેકી લેવો ધીમા તાપે
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકો તે ગરમ થાય એટલે સહેજ રાઈ અને હીંગનો વઘાર કરી મેથી તેમાં નાખી દો તેમાં ઉપર મુજબના મસાલા અને અડધો ગ્લાસ પાણી નાખવું બેથી ત્રણ મિનિટ મેથીને ચડવા દો
- 3
મેથી ચડી જાય એટલે તેમાં શેકેલો લોટ નાખી હલાવો બેથી ત્રણ મિનિટ ગેસ પર રાખી નીચે ઉતારી લો પછીથી તેને રોટલી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચણાના લોટવાળું મેથીનું શાક
#ઇબુક#Day23તમે પણ બનાવો ચણાના લોટવાળું મેથીનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આસાનીથી બની જાય છે Mita Mer -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11694959
ટિપ્પણીઓ