મેથી નું ચણા નાં લોટ વાળું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ મા તેલ મુકી તેમાં રાઈ,જીરું નાખી તતળે એટ્લે હિંગ નાખી ને સમારેલ મેથી અનેં લસણ નાખી ને હલાવી ને ખાંડ સિવાય નાં બધાજ મસાલા કરી દેવા
- 2
મેથી ને ચઢવા દેવી અનેં પછિ તેલ છૂટે એટ્લે 2 ચમચી જેટલું પાણી નાખી ને ખાંડ નાખી ને ગરમ થાય એટ્લે ગેસ ધીમો કરી ને લોટ નાખી ને હલાવી ને ધીમી આંચ પર 1 મિનીટ માટે ઢાંકી ને ચઢવા દૌ
- 3
મેથી નું ચણા નાં લોટ વાળું શાક રોટલી કે ભાખરી સાથે સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેથી ની ભાજી નું ચણા ના લોટ નું શાક
#ઇબુક૧ શિયાળો એટલે શાકભાજી નો ખજાનો.. ભાજી તો જાત જાત ની મળી રહે. આજે મેં એકદમ ફ્રેશ તાજી મેથી ની ભાજી માં ચણા નો લોટ નાખી ને શાક બનાવ્યું છે. આ શાક ને તમે ટિફિન માં સારી રીતે આપી શકો છો. ચણા ના લોટ નાખવાથી આ શાક લચકા વાળું બને છે.,રોટલી,રોટલા સાથે સારું લાગે છે.મેથી આપણી હેલ્થ માટે,વાળ,તથા આંખ માટે સારી છે.ડાયા બીટીસ ના પેસેન્ટ માટે પણ ગુણકારી છે. Krishna Kholiya -
-
-
-
મેથી ની ભાજી નું ચણા ના લોટ વાળું શાક
#પીળી મેથી માંથી આં ઘણી વાનગી બનાવીએ છીએ ચણા લોટ વાળું આં શાક સ્વાદિષ્ટ અને સરળ રીતે બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#EB#week6#RC1#yello સરગવો ગુણો થી ભરપુર છે.તેમાં પ્રોટીન,એમિનો એસિડ, બીટા કેરટીન,અને અલગ અલગ ફિનોલિક હોય છે.તેનુંસૂપ, શાક,બનાવી ને કે એમજ બાફીને પણ ખાઈ શકાય છે. Varsha Dave -
-
-
મરચાં ટામેટાં નું લોટ વાળું શાક (Chili Tomato Besan Shak Recipe In Gujarati)
શાક ભાજી ની અવેજી માં આ લોટ વાળું શાક બનાવી શકાય. એ ઝટપટ બની જાય અને ચણાનો લોટ હોવાથી સ્વાદ માં પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
-
કારેલા નું લસણ અને લોટ વાળું શાક
#RB7#week7#સમર વેજી ટેબલ કારેલા કડવા ખરા પણ એના ગુણ ખુબ જ મીઠા છે. શરીર ને તંદુરસ્ત રાખે છે સાથે નિરોગી એ છે. કારેલા નું શાક ઘણી રીતે બને છે.મે અહીંયા કારેલા નું શાક લોટ નાખી ને ટામેટાં ની ગ્રેવી એડ કરી બનાવ્યું છે. Varsha Dave -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11398824
ટિપ્પણીઓ