રાંધવાની સૂચનાઓ
- 1
કેળાં ની છાલ ને ધોઈ સાફ કરી સમારો..મરચાં પણ ધોઈ સાફ કરી સમારો..
- 2
પેન માં તેલ મૂકી ગરમ થાય પછી તેમાં રાઇ, હીંગ નો વઘાર કરી કેળાં ની છાલ ઉમેરી જરા વાર થવા દો.મસાલા મિક્સ કરો. ગોળ છેલ્લે ઉમેરો. લોટ નાખી મિક્સ કરો..પાણી ન નાખો.
- 3
એક મિનિટ શેકી લો. ગેસ બંધ કરી ગોળ નો ભૂકો ઉમેરી દો..ગરમાગરમ રોટલી સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેળા ની છાલ નું શાક (Kela Ni Chaal Nu Shak Recipe In Gujarati)
#GA4#BANANA#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA કેળા માં ઘણાં પોષકત્ત્વો રહેલા છે એ તો સૌ જાણે જ છે, પરંતુ કેળા ની છાલ શરીર માટે ખૂબ જ ફયદાકારક છે. કેળા ની છાલ માં ખૂબ સારા પ્રમાણ માં ફાઈબર હોય છે જે બે પ્રકાર ના હોય છે. એક સોલ્યુબબલ અને બીજું ઇન્સોલિયુબલ જે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. કેળાં ની છાલ માં લ્યુટિન હોય છે જે આંખ ની રોશની વધારવા માટે ઉપયોગી છે. તેમાં રહેલા ટિર્પ્ટોફેન સારી ઊંઘ લાવવામાં માં મદદ કરે છે.કેળા ની છાલ ચામડી પર નાં ખીલ અને ડાઘા દૂર કરી કોમળ બનાવે છે. આવી ગુણકારી છાલ ને ફેંકી નાં દેતા તે નું શાક મેં બનાવ્યું છે. Shweta Shah -
-
-
-
-
-
કેળા ની છાલ નું શાક
#શાકઆ શાક બહુ જ સરસ લાગે છે બધા કેળા ની કેળા સાથે છાલનો ઉપયોગ કરી શાક જરૂર થી બનાવો Sunita Vaghela -
-
-
આથેલા લીંબુ ની છાલ નું અથાણું
Aa ઘણા દિવસ સારું રહે છે અને પેટ માટે ખૂબ સારું છે. પાચન થયી જાય. Kirtana Pathak -
-
કેળાં મેથી નું શાક
એક અલગ જ ગળ્યો-કડવો સ્વાદ વાલી આ વાનગી છે જે પાકા કેળાં ને મેથી થઈ બનાવાય છે Jasmin Motta _ #BeingMotta -
-
તુરિયા ની છાલ નો સાંભળો (Turiya Ni Chhal No Sambharo Recipe In Gujarati)
#સાઈડબધા સાંભલા હોય પણ આપડે તુરિયા શાક માટે લાવી એની છાલ ને ફેંકી દહીં છીએ એ છાલ નો ખુબ જ સરસ મસાલા વારો સાંભળો જમવા મા સ્વાદિષ્ટ લાગે છે..તો આજે આપને હું તુંરિયા ના સાંભલા ની નવીન રેસિપિ શેર કરીશ.Namrataba parmar
-
-
ફણગાવેલ મેથી સેવ નું શાક (Sprout Methi Sev Shak Recipe In Gujarati)
#SJR શીતળા સાતમ, ટાઢી સાતમ નાં દિવસે રસોઈ બનાવવાની ના હોય. આગલા દિવસે બનાવેલું જ ખાવાનું હોય.આ શાક ફ્રીજ માં રાખ્યા વગર પણ બીજા દિવસે ખાઈ શકાશે. પરાઠા અથવા થેપલા સાથે આ પૌષ્ટિક શાક નો સ્વાદ માણો. Bina Mithani -
-
-
કારેલા ની છાલ ના મુઠીયા (Karela Chhal Muthiya Recipe In Gujarati)
ઉનાળામાં કેરી ના રસ સાથે જયારે કારેલા નું શાક બને એટલે અમારે ત્યાં કારેલા ની છાલ માંથી કયારેક થેપલા તો કયારેક મુઠીયા બને...મુઠીયા તળી ને બનાવીએ પણ આજે છાલ માંથી બાફી ને વઘારી ને બનાવ્યા છે...તો એની રેસીપી મુકી છે. Krishna Dholakia -
-
-
-
પાકા કેળાં નું શાક
#goldanapron કેળાં નું શાક બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11490423
ટિપ્પણીઓ