રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળાના ટુકડા કરી લો કેપ્સિકમના નાના ટુકડા કરી લો ડુંગળીને હવે એક કડાઈમાં તેલ ગરમ મુકો પછી તેની અંદર એક ચમચી રાઇ જીરૂ નાખો અને કેપ્સીકમ નો વઘાર કરો પછી તેને અંદર હળદર મીઠું ચટણી ધાણાજીરું નાખી અને હલાવો
- 2
પછી તેની અંદર એક ચમચી ચણાનો લોટ નાખો અને ફરી પાછું હલાવો પછી તેમાં ટુકડા નાખી અને તેમાં હલાવો પછી તેને મેથી ની ભાજી નાખો પછી થોડી વાર ચઢવા દો પછી પાછો માંડવી નો ભૂકો નાખવો અને મિક્સ કરી અને હલાવો બે મિનિટ ચડવા દો ચડી જાય એટલે ઉપર કોથમીર લગાવી અને ગરમા ગરમ પરાઠા અથવા રોટલી સાથે સર્વ કરો
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લસણ વાળુ વાલોર ઢોકળી નું શાક (Lasan Valu Valor Dhokli Shak Recipe In Gujarati)
#GA4 #Week24 Chetna Solanki -
-
કેળાં મેથી નું શાક
એક અલગ જ ગળ્યો-કડવો સ્વાદ વાલી આ વાનગી છે જે પાકા કેળાં ને મેથી થઈ બનાવાય છે Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
-
-
-
ભરેલા રીંગણા બટાકા નુ શાક (Stuffed Ringana Bataka Nu Shak Recipe In Gujarati)
#GA4 #Week4 Nita Chudasama -
કેળા ટામેટા નું શાક(Kela tamato recipe in Gujarati)
#GA4#Week2#Banana#Kela Tamera nu shak Sejal Duvani -
-
ભરેલા કેળા રીંગણ (Stuffed Banana Ringan Recipe In Gujarati)
#GA4#Week2#bananaએકદમ ટેસ્ટી લાગે છે Hemisha Nathvani Vithlani -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13736139
ટિપ્પણીઓ