કમળ પુરી

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમા મરીપાવડર નિમક ધીનુ મોણ નાખી મિક્સ કરીલેવો તેના બે ભાગ કરી લેવા એકનો પુત્રીનો લોટ પાણી નાખી બાધીલેવો,બીજામા બીટનો રસ નાખી લોટ પુત્રીનો બાંધવો દસમિનિટ ઢાકીઑઐ રાખવો તેલ ગરમ મુકવુ મનમુજબ પુરીવણી તેના ચાર ભાગ કરવા નૈબીટનીપુરી વણી ચાર ભાગ કરવા એક ભાગની પાસે બીજોભાગ એમબધા મનમુજબ કરવા બીટનીપુરીના પીસ વચ્ચે મુકી સહેજ પાણી વારો હાથ કરીને મૂકવા જેથી ચીપકીજાય નેરોલ વારી વચ્ચેથી બે ભાગ કરી ઉપરસહેજ હાથેથી પાખડી પહોરી કરી ગરમતેલ મા ધીમા તાપે તરવી ઉપર ચાટ મસાલો છાટી તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24916526
ટિપ્પણીઓ