ચુરમા ના લાડવા

Heena Baxani Rakhwani
Heena Baxani Rakhwani @cook_10030564

ચુરમા ના લાડવા

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપ જાડો ઘઉં નો લોટ
  2. ૪ ચમચી રવો
  3. જરૂર મુજબ ઘી ને દૂધ
  4. ૧/૨ કપ બૂરું ખાંડ
  5. ૧/૪ ચમચી એલચી ની ભૂકી
  6. ૧ કપ પિસ્તા ની કતરણ ને ખસખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧/૨ કપ માં ઘઉં નો લોટ ને રવો ભેળવી લેવો.

  2. 2

    દૂધ થી કણેક બાંધી લો.

  3. 3

    નાના લુઆ પડી લો.

  4. 4

    કઢાઈ માં ઘી ને ગરમ કરી ને લુઆ ને સોનેરી રંગ થાય ત્યાં સુધી તળી લો.

  5. 5

    એને ઠંડા પાડવા દો.

  6. 6

    મિક્સર ના એક વાડકા તળેલા લાડવા ને ખાંડ ને એલચી ઉમેરી ને વાટી લેવા.

  7. 7

    હવે આ વાટેલા મિશ્રણ ના લાડવા બનાવો.

  8. 8

    તેના પર ખસ ખસ ને પિસ્તા ની કતરણ ભભરાવો.

  9. 9

    સજાવી ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Baxani Rakhwani
Heena Baxani Rakhwani @cook_10030564
પર

ટિપ્પણીઓ

Similar Recipes