ચુરમા ના લાડુ

Jigna buch
Jigna buch @jigbuch

#KRC
#RB6
રાજસ્થાન ની આ વાનગી ગુજરાતીઓની ભાવતી આ વાનગી એમાં જોઈતી વસ્તુઓ એ જ છે પણ બનાવવાની રીત અલગ અને સહેલી છે.

ચુરમા ના લાડુ

#KRC
#RB6
રાજસ્થાન ની આ વાનગી ગુજરાતીઓની ભાવતી આ વાનગી એમાં જોઈતી વસ્તુઓ એ જ છે પણ બનાવવાની રીત અલગ અને સહેલી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ વ્યક્તિ
  1. ૨ કપઘઉં નો જાડો લોટ
  2. ૧ કપ પાણી
  3. ૪ ચમચી તેલ
  4. ૧/૨ કપ ગોળ
  5. ચમચો ઘી
  6. ૧/૨ ચમચચી જાયફળ નો ભૂક્કો
  7. ૧/૨ ચમચી ઇલાયચી નો ભૂક્કો
  8. ૨ ચમચીકાજુ - બદામ ની કતરણ
  9. થોડી ખસખસ
  10. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક તપેલીમાં પાણી અને ૪ ચમચા તેલ લઈ ગરમ કરવું મિડીયમ ગરમ થાય એટલે નીચે ઉતારી લોટ નાખી હલાવી મિક્સ કરવું

  2. 2

    એક કડાઈમાં પાણી લઈ તેમાં કાંઠો મૂકી તેની ઉપર તેલથી ગ્રીઝ કરેલ. થાળીમાં સરખી રીતે પાથરી દેવું પછી ઢાંકણ ઢાંકી ૧૫-૨૦ મિનિટ થવા દેવું, પછી હાથથી મસળીને ભૂક્કો કરવો પછી તેમાં ઇલાયચી- જાયફળ નો ભૂક્કો કાજુ-બદામની કતરણ નાખી મિક્સ કરવું,

  3. 3
  4. 4

    એક પેનમાં ગોળ અને ઘી લઈ ગોળ ઓગળે એટલું જ ગરમ કરી લોટ ના દળમાં ઉમેરવું હલાવી બરાબર મિક્સ કરી લાડુ વાળવા.ઉપર ખસખસ લગાવવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna buch
Jigna buch @jigbuch
પર
રસોઈ નો બહુ નાની હતી ત્યારથી શોખ છે
વધુ વાંચો

Similar Recipes