ચુરમા ના લાડુ

Dr. Radhika waghela
Dr. Radhika waghela @cook_19710101

#GS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ઘઉં નો કરકરો લોટ
  2. ૨૫૦ ગ્રામ ઘી
  3. ૨૫૦ ગ્રામ ગોળ
  4. તેલ તળવા માટે
  5. ૧ કપ કાજુ બદામ અને દ્રાક્ષ
  6. ૫-૬ એલચી
  7. ૨ ટેબલસ્પૂન ખસખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં ઘી નું મોણ નાખો.હવે તેને મસળો નૈ પણ ધીમે ધીમે મુઠીયા બનાવો અને ગરમ તેલ માં ગોલ્ડાન બ્રાઉન તળી લો

  2. 2

    હવે આ મુઠીયા ને ખાંડી લો.એકદમ ઝીણો ભૂકો કરી લો અને ચારની થી ચાળી લો.હવે તેમાં ગોડ,થોડું ઘી, બધા ડ્રાયફ્રુટ અને એલચી ઉમેરો.

  3. 3

    હવે તેના લાડુ બનાવો ખસખસ વાળા હાથ કરી લાડુ પર ખસખસ લગાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dr. Radhika waghela
Dr. Radhika waghela @cook_19710101
પર

ટિપ્પણીઓ

Similar Recipes