રાંધવાની સૂચનાઓ
- 1
ધીમા તાપે ઘઉં ના લોટ ને શેકી લો. ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી ૬-૭ મિનિટ માટે શેકી લો.
- 2
ઘી ઉમેરી ને શેકતા રહો. હલાવતા રહેવું. હલકો ભૂરો ને સુગંધ આવતા ૪-૫ મિનિટ લાગશે.
- 3
ગેસ બંધ કરી ને લોટ ને બીજા વાસણ માં કાઢી લો. થોડું ઠંડુ થાય એટલે તેમાં ખાંડ ને એલચી નો ભૂકો ઉમેરો.ખાંડ ભળી જાય ત્યાં સુધી હલાવતા રહો.
- 4
સૂકા મેવા નાખી ને બરાબર ભેળવી લેવું.
- 5
લાડવા બનાવ માટે ૨ ચમચા લોટ હથેળી માં લઇ ને ગોળાબનાવી લો. લાડવા નાના મોટા તામ્રિ પસંદ પ્રમાણે બનાવો.
- 6
લાડવા ને ઠંડા થવા મુકો. પછી તેને ૨-૩ અઠવાડિયા માટે રાખી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઘઉં ના લોટ ના મોદક
#GCRબધા જાણે છે કે ગણપતિ દાદા ને મોદક બહુ જ પ્રિય છે તો આજે ગણેશ ચતુર્થી એ મેં મોદક બનાવ્યા છે અને તે પણ ઘઉં ના લોટ માંથી બનાવ્યા છે અને સાથે ગોળ નો ઉપયોગ કર્યો છે તો ચાલો... Arpita Shah -
પુનમ ના શીરો (ઘઉં ના લોટ ના શીરો) (Wheat Flour Sheera Recipe In Gujarati)
#choose to cook#cookpad Gujarati# cookpad iindia Saroj Shah -
-
-
-
-
-
-
-
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#SJRરક્ષાબંધન નિમિત્તે હેલ્થી ઘઉંના લોટ નો ગોળ નાખી ને શીરો બનાવ્યો..ભગવાન ને ધરાવીને ભાઈ ના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી..🙏 Sangita Vyas -
ઘઉં ના લોટ નું ગરવાણું (Garvanu recipe in Gujarati)
#ફટાફટ૧૦ મિનિટ માં એકદમ ફટાફટ ઘઉં નો લોટ અને દૂધ માંથી બનતું ગરવાણું જે ખૂબ જ હેલ્ધી અને પેટ પણ ભરેલું રાખે છે. મેં ખાંડ ઉમેરી બનાવ્યું છે પણ ખાંડ ની જગ્યા એ ગોળ પણ ઉમેરી શકીએ. ગોળ ઉમેરી ને બનાવવા થી એકદમ નાના બેબિસ ને જ્યારે માતા ના દૂધ સિવાય બીજું ઉપર નું ફૂડ ખવડાવવાની ડૉક્ટર સલાહ આપે ત્યારે પણ આ ગરવાણું બેસ્ટ છે નાના બેબીસ માટે. અને કોઈ પણ ઉંમર ની વ્યક્તિ ખાઈ શકે છે. એની અંદર ઇલાયચી પાઉડર અને ચારોળી નાખવાથી વધારે ટેસ્ટી બને છે. Chandni Modi -
-
-
ઘઉં ની ફાડા લાપસી
#ગુજરાતી#પોસ્ટ4ફાડા લાપસી એટલે એક એવી પરંપરાગત ઘરગથ્થું મીઠાઈ કે જે આપણે લગભગ ઘણા શુભ પ્રસંગો પર અને લગ્ન ની શાંતક માં પણ બનાવતા હોઈએ છીએ. આમાં ઘઉં ના ફાડા એટલે કે દલિયા નો ઉપયોગ થાય છે જે ફાઈબર યુક્ત હોય છે અને હેલ્થ માટે પણ સારા હોય છે ઉપરાંત ગોળ થી બને છે એટલે આયર્ન રિચ પણ છે. ઘી માં સેકેલ નટ્સ એને રિચ બનાવે છે. Khyati Dhaval Chauhan -
-
-
ઘઉં ના લોટ નો શિરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
આ શિરો ફટાફટ બની જાય છે. જો ગળ્યું ખાવાની ઈચ્છા થઇ હોય તો ઘઉં ના લોટ નો શિરો ફટાફટ બની જાય છે. Richa Shahpatel -
-
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DFT#cookpadindia#diwali#cookpadgujarati Sneha Patel -
ઘઉં ના લોટ નો શીરો(siro recipe in Gujarati)
Gau na lot no shiro recipe in Gujarati# goldenapron3# super chef 2 Ena Joshi -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRC "ઘઉં ના લોટ નો શીરો" - નામ સાંભળતાં જ મોંઢા માં પાણી આવી ગયું ને...તો ઝટપટ બની જાય છે અને બાળકો થી લઈ બધા ને લગભગ ભાવે એટલે...ખાસ વરસાદ આવે તો મજા પડે ભજીયા ખાવા ની એમ શીરો પણ...મોજ થી બધા વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ શીરો આરોગી શકાય .□ ઘરમાં શુભ પ્રસંગ હોય કે શુભકામ ની શરૂઆત શીરો બનાવી ને કરવા ની પરંપરા હજ ઘણાં લોકો કરે છે. Krishna Dholakia -
ઘઉં ના લોટ નો શીરો
#લંચ રેસીપીમીઠાઈ વિના તો ભોજન અધૂરું રહે છે. જમવાની થાળી માં કાઈ મીઠાઈ ના હોય તો એ અધૂરી લાગે છે. આજે આપણે સૌ નો માનીતો જાણીતો શીરા ની રેસિપી જોઈએ. Deepa Rupani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7145064
ટિપ્પણીઓ