રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ પેકેટમેગી
  2. ૨ પેકેટમેગી મસાલો
  3. સમારેલા કાંદા ને ટમેટા
  4. ૨ ચમચાવાટેલા આદુ લસણ
  5. ૩-૪વાટેલા લીલા મરચા
  6. જરૂર મુજબપનીર કયુબ
  7. જરૂર મુજબસજાવા માટે કોથમીર
  8. ૨-૩ ચમચાલીલા વટાણા
  9. જરૂર મુજબપાણી
  10. જરૂર મુજબતેલ
  11. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કઢાઈ માં તેલ ગરમ મૂકી તેમાં કાંદા, વાટેલા આદુ લસણ મરચા ને સાંતળી લો

  2. 2

    ટમેટા ઉમેરી ને સાંતળો. તેમાં મેગી મસાલો, પનીર ને મીઠું ઉમેરી ને રાંધી લો.

  3. 3

    પાણી ઉમેરો ને ઉકલે એટલે તેમાં મેગી નાખી ને ૫ મિનિટ રાંધી લો

  4. 4

    ગરમ પીરસો

  5. 5

    કોથમીર ને તળેલા પનીર થઈ સજાવી ને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Baxani Rakhwani
Heena Baxani Rakhwani @cook_10030564
પર

ટિપ્પણીઓ

Similar Recipes