મેગી સ્નેક્સ (Maggi Snacks Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેગી ને ભાંગી ને અધકચરો ભુક્કો કરવું. હવે તેમાં સમારેલા કાંદા, સમારેલુ કેપ્સીકમ, ટામેટા, ગાજર, સમારેલુ લીલું મરચું,બાફેલા વટાણા અને કોથમીર,લાલ મરચું પાઉડર,મેગી મસાલો, મરી પાઉડર,તૈયાર કરેલું મેંદા નું ખીરું ઉમેરી મિક્સ કરવું.
- 2
ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી તેમાં ચાટ મસાલો અને મીઠું નાખી મીક્સ કરી પેનમાં તેલ મુકી તેમાં તૈયાર કરેલું મિશ્રણ પાથરી દેવું. પછી પેન ને ગેસ પર મુકવું.ગેસ ની ફલેમ ધીમી રાખી તેલ મુકી ઢાકીને થવા દેવું.
- 3
ત્યારબાદ એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ ફેરવી લેવું. ઢાકી ને ગુલાબી થાય ત્યા સુધી થવા દેવું.થઈ જાય એટલે પ્લેટ માં કાઢી ઠંડુ થવા દેવું. ઠંડુ થઈ જાય એટલે તેના પીસ કરી સોસ સાથે ગરમાગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી બોલ્સ લોલીપોપ (Maggi Balls lollipop Recipe in Gujarati)
#maggimagicinminutes#collab#cookpadindia Reshma Tailor -
-
-
-
-
વેજ મેગી ટીક્કી બર્ગર (Veg Maggi Tikki Burger Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Rachana Sagala -
-
વેજ પાસ્તા ચીઝી મેગી (Veg Pasta Cheesy Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
મેગી સ્ટફ્ડ ઢોકળા(maggi Stuffed dhokla recipe in gujarati)
#maggimagicinminutes#collab Dharmista Anand -
-
-
ત્રીપલ મેગી પુલાવ (Triple Maggi Pulao Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Minakshi Mandaliya -
મેગી મસાલા પુલાવ (Maggi Masala Pulao Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Twinkal Kishor Chavda -
મેગી ના ઘુઘરા(Maggi Ghughra Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadgujrati#cookpadindia Linima Chudgar -
-
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Shah -
વેજ મેગી મસાલા મેજીક ઓટ્સ કટલેટ (Veg Maggi Masala magic Oats Cutlet Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpad Rachana Sagala -
-
-
-
સુપર ક્રિસ્પી અને ટેસ્ટી મેગી ડોનટસ્ (Super Crispy Testy Maggi Donuts Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Ramaben Joshi -
-
-
-
મેગી મસાલા પુલાવ (Maggi masala pulao recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Kanzariya -
-
-
મેગી વેજ હાંડવો (Maggi Veg Handvo Recipe in Gujarati)
બે મિનિટમાં બનતી મેગી બાળકોને ખૂબ જ પ્રિય છે આજે મેં એ માંથી કંઈક નવું બનાવવું છે જે બાળકોને ખૂબ ગમશે#MaggiMagicInMinutes#Collab Shethjayshree Mahendra -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14645850
ટિપ્પણીઓ (7)