જળ મૂલી ગુજીયા

Falguni Thakker
Falguni Thakker @cook_9040133
Kutch

અલગ પ્રકાર ની ચાટ છે

જળ મૂલી ગુજીયા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

અલગ પ્રકાર ની ચાટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ જણ માટે
  1. ૧૦૦ ગ્રામમેંદો
  2. ૪ ચમચાતેલ
  3. સ્વાદાનુસારમીઠું
  4. જરૂર મુજબપાણી
  5. ભરવા માટે
  6. ૨ ચમચાબૂંદી
  7. ૨ ચમચાતળેલા પાપડ
  8. ૨ ચમચાબાફી ને તળેલા બટાકા
  9. ૧ કપમમરા
  10. ૨ ચમચાસમારેલા ભોલર મરચા
  11. ૨ ચમચાસમારેલા કાંદા
  12. ૨ ચમચાસમારેલા ટમેટા
  13. ૨ ચમચાબાફેલી મકાઈ
  14. ૧ ચમચોસમારેલો ફુદીનો
  15. ૨ ચમચાસેવ
  16. ૨ ચમચાકોથમીર
  17. સમારેલા લીલા મરચા
  18. સ્વાદાનુસારમીઠું
  19. ૧ ચમચીચાટ મસાલો
  20. ૨ ચમચાઆંબલી ની ચટણી
  21. ૧ ચમચીલસણ ની ચટણી
  22. ૧ ચમચીલિલી ચટણી
  23. તળવા માટેતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં બધી સામગ્રી ને ભેળવી ને બાજુ પર મૂકો.

  2. 2

    લોટ ની લુઆ કરી તેની જાડી પુરી વણી લો

  3. 3

    પુરી ને ગુજીયા ના બીબા માં મૂકી ગુજીયા તૈયાર કરી લો

  4. 4

    તળવા માટે તેલ ગરમ મુકો. મધ્યમ તાપે ગુજીયા ને સોનેરી રંગ ના તળી લો

  5. 5

    પસંદ ની ચટણી સાથે ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Thakker
Falguni Thakker @cook_9040133
પર
Kutch
hi im home chef an i love cooking so here cookpade is very good here i can share my inovation an get many more new ideas also
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes