પંજાબી છોલે (લસણ કાંદા વગર)

આ વાનગી મોઢા માં પાણી લાવી દે છે. તેમાં ભરપૂર માત્રા માં વિટામિન, પ્રોટીન ને બીજા તત્વો હોઈ છે. છોકરા ઓ માટે ઉત્તમ વાનગી છે
પંજાબી છોલે (લસણ કાંદા વગર)
આ વાનગી મોઢા માં પાણી લાવી દે છે. તેમાં ભરપૂર માત્રા માં વિટામિન, પ્રોટીન ને બીજા તત્વો હોઈ છે. છોકરા ઓ માટે ઉત્તમ વાનગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણા ને પલાળી ને નિતારી ને કૂકર માં બાફવા મુકો. ૫-૬ સીટી વગાડી ને બાફી લો. ઠંડુ થઈ પછી ખોલી ને જોવું. નરમ ના થાય હોઈ તો બીજી ૨-૩ સીટી વગાડી ને બાફી લેવા
- 2
ગેસ બન્ધ કરી ને કૂકર ખોલી દો
- 3
તેલ ગરમ મૂકી તેમાં વાટેલા મસાલા, સૂકા દાડમ નો ભુકો, ધાણા જીરું, લાલ મરચું, હળદર ને મીઠું ઉમેરો
- 4
બધા મસાલા હલાવી ને સાંતળી લો.
- 5
તેમાં સમારેલા ટમેટા ઉમેરી ને નસલા સાથે સાંતળી લો.
- 6
ઢાંકણું ઢાંકી ને ટમેટા ને રાંધી લો
- 7
તેલ છૂટું પડે તેવું રાંધો
- 8
બધું બરાબર હલાવી ને ભેળવી લેવું. ગ્રેવી તૈયાર થઈ જશે. તેમાં બાફેલા ચણા ઉમેરો.
- 9
ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધી લેવું
- 10
ગેસ બન્ધ કરી લો
- 11
છોલે ને બીજા વાસણ માં કાઢી લેવા. તેને પુરી, પરાઠા કે ભટુરા સાથે ગરમાગરમ પીરસો
- 12
નોંધ- મસાલા ને સ્વાદાનુસાર ઓછા - વધતા કરાઈ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
કઠોળ માં પ્રોટીન ભરપૂર માત્રા માં હોય છે.એમાં મગ એતો તંદુરસ્તી માટે ઉત્તમ છે.મગ નું સેવન માંદા માણસ ને પણ સાજા કરી દે છે. Varsha Dave -
-
-
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
#AMIઆ દાળ માં પાંચ દાળ મિક્સ હોય છે જેથી તેમાં થી ભરપૂર માત્રા માં પ્રોટીન મળે છે બાળકો માટે પણ બહુ સારી છે.અમારા ત્યાં વારંવાર બને બને છે ને બધા ને બહુ ભાવે છે.... Ankita Solanki -
પંજાબી છોલે પનીર (Punjabi Chhole Paneer Recipe In Gujarati)
હું પંજાબી છું, અને આ રેસિપિ પ્રોટીન અને આયરન થી ભરપૂર છે satnamkaur khanuja -
કાંદા લસણ વગરની રેશીપી છોલે
છોલે પણ ખુબજ પ્રખ્યાત છે પણ અહીં મેં કંઈક અલગ બનાવની કોશિશ કરીછે ના કોઈ ગ્રેવી ના કોઈ પેસ્ટ ના કોઈ પ્યુરી બસ સાવ સાડા તેમ છતાંય ટેસ્ટી બનાવ્યા છે તો અહીં હું મારી રીત પણ આપી દઉં છું Usha Bhatt -
છોલે પનીર પુલાવ
#પનીરપ્રોટીન થી ભરપૂર એવા બે ઘટકો થી બનેલો આ પુલાવ સ્વાદિષ્ટ, સ્વાસ્થયપૂર્ણ અને ઝડપ થી બને છે. વળી તેમાં ડુંગળી લસણ પણ નથી. Deepa Rupani -
મેથી ની ભાજી નાં મુઠીયા ઢોકળા (Methi Bhaji Muthia Dhokla Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા ની સીઝન માં વિવિધ ભાજી ઓ માંથી અનેક વાનગી ઓ બને છે.મેથી ની ભાજી માં ભરપૂર માત્રા પોષક તત્વો રહેલા હોય છે Varsha Dave -
છોલે ટીક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
#PSચાટ નુ નામ સાંભળીને મોઢા માં પાણી આવી જાય. આજે એવી ચટપટી દિલ્હી ફેમસ સ્ટ્રીટ ફૂડ છોલે ટિક્કી બનાવી છે. Chhatbarshweta -
પંજાબી છોલે (punjabi chole recipe in Gujarati)
#MW2 છોલે, બધાં બનાવતાં જ હોય છે.અહીં કુકર માં સીધાં બનાવ્યા છે.બેકીંગ સોડા વગર એકદમ સોફ્ટ અને સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. જે રેસ્ટોરન્ટ જેવાં બન્યા છે. Bina Mithani -
જૈન પંજાબી ચણા (કાંદા લસણ વગર)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
છોલે ચણા
આજે મે કાંદા લસણ વગર ફક્ત ટામેટા ની ગ્રેવી વાળું સરસ કાબુલી ચના નું શાક બનાવ્યું છે. પણ આ શાક નો ટેસ્ટ પણ ખૂબ જ સારો લાગ્યો.તો જૈન,હોઈ કે સ્વામિનારાયણ માટે પણ સારું છે આ શાક છોલે ચના,રોટીપરાઠા,રાઇસ સાથે સરસ લાગે છે.#જૈન Krishna Kholiya -
પ્રોટીન બૂસ્ટર સલાડ (Protein Booster Salad Recipe In Gujarati)
#GA4#WEEK5#SALAD#COOKPADGUJ#COOKPADINDIA કઠોળ માં પ્રોટીન સારી માત્રા માં મળે છે. આ ઉપરાંત સીંગદાણા માં પણ પ્રોટીન, વિટામિન બી 6, લોહતત્ત્વ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ ગુણકારી પોષતત્ત્વો હોય છે. દેશી ચણા માં પ્રોટીન ઉપરાંત ફાઈબર, ફોલેટ - વિટામિન બી સારા પ્રમાણ માં હોય છે. મગ માં પણ પોટેશિયમ, વિટામિન એ, સી, બી 6 , મેગ્નેશિયમ અને લોહતત્ત્વ સારા પ્રમાણ માં હોય છે. આ બધાં નાં ઉપયોગ થી સલાડ તૈયાર કરેલ છે. Shweta Shah -
પરવળ ટામેટાં નું લસણિયું શાક (Parvar Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
પરવળ ને રાજા શાહી શાક ગણવામાં આવે છે.તેમાં ભરપૂર પ્રમાણ નાં પોષક તત્વો રહેલા હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તેમાં વિટામિન બી1 ,વિટામિન બી2, વિટામિન સી અને કેલશ્યમ વધારે પ્રમાણ માં હોય છે.પરવળ નો ઉપયોગ ધણા રોગો ની સારવાર માટે પણ થાય છે. Varsha Dave -
ટોમેટો સાર (Tomato saar recipe in Gujarati)
#વેસ્ટ#પોસ્ટ3ટોમેટો સાર એ મહારાષ્ટ્ર ની વાનગી છે જે મહારાષ્ટ્ર ના ઘરો માં સામાન્ય રીતે કાયમ બને છે. સૂપ જેવી આ વાનગી પાપડ અને ભાત સાથે પીરસાય છે.વિટામિન સી થી ભરપૂર એવા ટામેટાં આ વાનગી નું મુખ્ય ઘટક છે Deepa Rupani -
-
-
રસાવાળા બટાકા
રેસ્ટોરેન્ટની સેવા આપતી કોઈપણ ગુજરાતી રાંધણકળા માટે આવશ્યક છે. તે ખૂબ સરળ અને સ્વાદિષ્ટ છે. આ સામાન્ય રીતે ડુંગળી લસણ વગર બનાવવામાં આવે છે. તે ક્યાં તો પુરી અથવા ભખરી સાથે પીરસવામાં આવે છે. ગુજરાતી થાળીમાં ત્રણ વનસ્પતિ વાનગીઓ સાથે, રસાવાલા બાટાકા એક મુખ્ય વાનગી છે. Leena Mehta -
ફણગાવેલા મઠ નું શાક (Fangavela Moth Beans Shak Recipe In Gujarati)
કઠોળ નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે.જેમાં ભરપૂર માત્રા માં પ્રોટીન મળે છે. Varsha Dave -
મગ ની લસુની તડકા દાળ (Moong Lasuni Tadka Dal Recipe In Gujarati)
#MBR4#week4 મગ ની દાળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું હોય છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ છે. Varsha Dave -
-
-
-
-
ભૂંગળા બટેકા
#સ્પાઇસી /તીખી રેસીપીમારી દીકરી ને પ્રિય એવી જોતા જ મોંમાં પાણી લાવી દે રાજકોટ ના સ્પેશ્યલ લાસાનિયા ભૂગરા બટેકા Heena Bhalara -
-
મટકી(મઠ) ખીચડી
#ચોખામઠ એ પ્રોટીન થી ભરપૂર તો છે જ સાથે સાથે તેમાં વિટામિન બી ની માત્રા પણ સારા પ્રમાણ માં છે. પરંપરાગત ખીચડી માં થોડો ફેરફાર કરી ને બનાવેલી આ તીખી તમતમતી ખીચડી સાથે દહીં પાપડ હોય એટલે બસ.. Deepa Rupani -
-
પીંડી છોલે(Pindi chhole recipe in Gujarati)
#MW2#GA4#week6#chickpeaપીંડી છોલે આ પંજાબી અને ઉત્તર ભારત માં બહુજ પ્રખ્યાત ડીશ છે. આ ખાવામાં બહુજ સરસ અને પ્રોટીન થી ભરપુર હોય છે. આને રોટલી, નાન અથવા પરોઠા સાથે ખાવાની ખુબજ મજ્જા આવે છે. Bhavana Ramparia
More Recipes
ટિપ્પણીઓ