પંજાબી છોલે

Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
Kutch

#goldenapron2
#પંજાબ
છોલે અને એ પણ પંજાબ સ્ટાઇલ.. આહાહાહાહા...

પંજાબી છોલે

#goldenapron2
#પંજાબ
છોલે અને એ પણ પંજાબ સ્ટાઇલ.. આહાહાહાહા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટો બાઉલ બાફેલા કાબુલી ચણા
  2. 2મોટા ટમેટા ની ગ્રેવી
  3. 2મોટી ડુંગળી ની ગ્રેવી
  4. 1 ચમચીવાટેલ આદુ લસણ
  5. 1લીલું મરચું
  6. 1 ચમચીછોલે મસાલા
  7. 1 ચમચીમરચું
  8. 1 નાની ચમચીમીઠું
  9. 1 નાની ચમચીહળદર
  10. 1 ચમચીજીરું
  11. 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આગલી રાત્રે કાબુલી ચણા પલાળી સવારે બાફી દેવા.. કડાઈ માં તેલ ગરમ કરી જીરું નો વઘાર કરી લીલું મરચું નાખો..

  2. 2

    ત્યાર બાદ ડુંગળી ની ગ્રેવી નાખી 2 મિનિટ સાંતળો.. ત્યારબાદ મરચું, મીઠું, હળદર, છોલે મસાલા, આદુ લસણ નાંખી ફરી 2 મિનિટ સાંતળો પછી ટમેટા ની ગ્રેવી નાખો..

  3. 3

    ટમેટા ની ગ્રેવી નાખી મિક્સ કરી બાફેલા કાબુલી ચણા નાખી 1 ગ્લાસ પાણી નાખી.. ઉકળવા દો.. ગ્રેવી ઘટ્ટ બને એટલે ઉતારી કોથમીર નાખી સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
પર
Kutch

ટિપ્પણીઓ

Similar Recipes