પ્રોટીન બૂસ્ટર સલાડ (Protein Booster Salad Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#GA4
#WEEK5
#SALAD
#COOKPADGUJ
#COOKPADINDIA
કઠોળ માં પ્રોટીન સારી માત્રા માં મળે છે. આ ઉપરાંત સીંગદાણા માં પણ પ્રોટીન, વિટામિન બી 6, લોહતત્ત્વ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ ગુણકારી પોષતત્ત્વો હોય છે. દેશી ચણા માં પ્રોટીન ઉપરાંત ફાઈબર, ફોલેટ - વિટામિન બી સારા પ્રમાણ માં હોય છે. મગ માં પણ પોટેશિયમ, વિટામિન એ, સી, બી 6 , મેગ્નેશિયમ અને લોહતત્ત્વ સારા પ્રમાણ માં હોય છે. આ બધાં નાં ઉપયોગ થી સલાડ તૈયાર કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 વ્યકિત માટે
  1. 1/2 કપબાફેલા દેશી ચણા
  2. 1/2 કપબાફેલા મગ
  3. 1 ચમચો શેકેલા સીંગદાણા
  4. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર
  5. 1/2 ચમચીઝીણો સમારેલો ફુદીનો
  6. 1 ચમચીઝીણી સમારેલી તુલસી
  7. 1 ચમચી મરી પાઉડર
  8. સ્વાદાનુસારમીઠું
  9. 1/2 ચમચીચાટ મસાલો
  10. 1/4 ચમચીશેકેલા જીરું પાઉડર
  11. 1/2 કપઝીણા સમારેલા ટામેટા અને કાકડી
  12. 2 ચમચીદાડમ નાં દાણા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક બાઉલ માં બાફેલા કઠોળ, શેકેલા સીંગદાણા, ટામેટાં- કાકડી ઝીણી સમારેલી, કોથમીર, ફુદીનો લો.

  2. 2

    શીંગ દાણા કોરા જ શેકી ને તેના ફોતરા કાઢીને તેના ફડચા કરી લો.

  3. 3

    લીંબુ નો રસ, ચાટ મસાલો, મરી પાઉડર, જીરા પાઉડર, દાડમ નાં દાણા ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    સર્વિસ બાઉલ માં કાઢી વચ્ચે કોથમીર મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes