પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)

Ankita Solanki
Ankita Solanki @Ankita_26
Jamnagar

#AMI
આ દાળ માં પાંચ દાળ મિક્સ હોય છે જેથી તેમાં થી ભરપૂર માત્રા માં પ્રોટીન મળે છે બાળકો માટે પણ બહુ સારી છે.અમારા ત્યાં વારંવાર બને બને છે ને બધા ને બહુ ભાવે છે....

પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)

#AMI
આ દાળ માં પાંચ દાળ મિક્સ હોય છે જેથી તેમાં થી ભરપૂર માત્રા માં પ્રોટીન મળે છે બાળકો માટે પણ બહુ સારી છે.અમારા ત્યાં વારંવાર બને બને છે ને બધા ને બહુ ભાવે છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ટે.સ્પૂન ચણા દાળ
  2. 2 ટે.સ્પૂન તુવેરદાળ
  3. 2 ટે.સ્પૂન અડદ દાળ
  4. 2 ટે.સ્પૂન મગની દાળ
  5. 2 ટે.સ્પૂન મસૂર દાળ
  6. 2-3 ટે.સ્પૂન ઘી
  7. 2-3 ટે.સ્પૂનફ્રેશ કોથમીર
  8. 1/2 ટી.સ્પૂનજીરું
  9. 1 ટી.સ્પૂનઆદુ
  10. 2લીલા મરચા
  11. 1/2 ટી.સ્પૂનહળદર
  12. 1 ટી.સ્પૂનધાણા જીરું
  13. 1/4 ટી.સ્પૂનલાલ મરચું
  14. 2ટામેટા
  15. 5-6કરી પત્તા
  16. 2લવિંગ
  17. 2આખા લાલ મરચાં
  18. 1 ટી.સ્પૂન ગરમ મસાલો
  19. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બધી દળ લઈને પાણી થઈ બરાબર ધોઈ ને કલાક પલાળી રાખવાની.પછી તેને કૂકર માં બાફી લેવાની

  2. 2

    એક પેન માં ઘી લઈશું તે ગરમ થાય એટલે તેમાં જીરું મુકીશું પછી તેમાં કળી પતા અને લવિંગ મુકીશું પછી આખા લાલ મરચાં અને આદુ અને મરચા એડ કરીશું તેને મિક્સ કરીશું પછી તેમાં સમરેલા ટામેટા એડ કરી દઈશું

  3. 3

    ત્યાર પછી તેમાં બધા મસાલા એડ કરી દઈશું અને બરાબર હલાવી લઈશું..તેને થોડી વાર ચડવા દઈશું પછી તેમાં થોડું પાણી એડ કરીને મિક્સ કરીશું

  4. 4

    પછી તેમાં બાફેલી દાળ ને એડ કરીશું બરાબર હલાવી ને થોડી વાર પછી ગેસ બંધ કરી લઈશું અને પછી તેને કોથમીર થી ગાર્નિશ કરીશુ

  5. 5

    તો રેડી છે આપની ટેસ્ટી દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Solanki
Ankita Solanki @Ankita_26
પર
Jamnagar
cooking is my passion...i love cooking...,😊😊😊
વધુ વાંચો

Similar Recipes