સફેદ સૌસ ના પાસ્તા

Tanvi Desai
Tanvi Desai @cook_9735664

સફેદ સૌસ ના પાસ્તા

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ જણ માટે
  1. ૧ ૧/૨ કપ બાફેલા પેને પાસ્તા
  2. ૨ ચમચા માખણ
  3. ૧ ચમચો ઘઉં નો લોટ
  4. ૧ ૧/૨ કપ દૂધ
  5. ૧/૨ ચમચી મરી
  6. જરૂર મુજબ મીઠું
  7. ૧ ચમચી ખાંડ
  8. ૧ ચમચી ઓરેગાનો
  9. ૧/૨ ચમચી હર્બ્સ
  10. ૧ ચમચી ચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ધીમા તાપે પેન માં ૨ ચમચા માખણ ગરમ કરો

  2. 2

    ગરમ થઇ ને માખણ ઉકળે ત્યારે તેમાં ૧ ચમચો ઘઉં નો લોટ ઉમેરો

  3. 3

    જેરણી થી ધીમા ૧ મિનિટ હલાવી ને શેકી લો. દૂધ ઉમેરતા જાવ ને હલાવતા જવ જેથી ગઠ્ઠા ન પડે

  4. 4

    ધીમા તાપે સૌસ ને રાંધો જાડો થાય ત્યાં સુધી રાંધી લો.

  5. 5

    ખાંડ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, હર્બ્સ, ને ચીઝ ઉમેરી ને હલાવો. ચીઝ ઓગળે તેટલું રાંધી લો.

  6. 6

    સૌસ તૈયાર છે. તેમાં બાફેલા પાસ્તા ઉમેરી ને ચીલી ફ્લેક્સ થઈ સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanvi Desai
Tanvi Desai @cook_9735664
પર

Similar Recipes