પાસ્તા (Pasta Recipe in Gujarati)

smruti patel
smruti patel @cook_27766810

#KD

પાસ્તા (Pasta Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#KD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1પેકેટ પાસ્તા
  2. 1સમારેલી ડુંગળી
  3. 1ટામેટુ
  4. 1 કપકલરફુલ કેપ્સીકમ
  5. 1/2 કપબ્રોકોલી
  6. 5 ચમચીપાસ્તા સોસ
  7. 2 ચમચીટોમેટો સોસ
  8. 1 ચમચીમિક્સ્ડ હર્બ્સ
  9. 1 ચમચીઓરેગાનો
  10. 1 ચમચીચીલી ફ્લેક્સ
  11. 2ચીઝની સ્લાઈસ
  12. 1/2 કપમોઝરેલા ચીઝ
  13. સ્વાદ પ્રમાણેમીઠું
  14. 2 ચમચીઓલિવ ઓઈલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગરમ પાણીમાં એક ચમચી મીઠું અને ૧ ચમચી તેલ નાખીને પાસ્તા ને બાફી લેવા

  2. 2

    હવે બીજી કઢાઈમાં ઓલિવ ઓઈલ ગરમ કરો અને તેમાં ડુંગળી સાંતળો

  3. 3

    ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં બધા કેપ્સીકમ અને બ્રોકલી નાખી દો. 2 મિનિટ શાકને ચઢવા દો ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી દો

  4. 4

    પાંચ મિનિટ બાદ તેમાં ઓરેગાનો મિક્સ હબ અને મીઠું નાખી દો (શાકભાજી પૂરતું મીઠું)

  5. 5

    હવે પાસ્તા સોસ ટોમેટો સોસ એડ કરીને બરાબર હલાવો

  6. 6

    પછી મોઝરેલા ચીઝ અને ચીઝની સ્લાઈસ ઉમેરી દો

  7. 7

    હવે આપણી ગ્રેવી તૈયાર છે અને તેમાં હવે આપણે પાછા ઉમેરી શું

  8. 8

    હવે આપણા પાસ્તા રેડી છે ગરમ ગરમ પ્લેટમાં પીરસી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
smruti patel
smruti patel @cook_27766810
પર

Similar Recipes