રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)

jigna shah
jigna shah @jigna_2701
શેર કરો

ઘટકો

30મિનિટ
3 સર્વિંગ્સ
  1. 11/2 કપપેને પાસ્તા
  2. 1 કપરેડ સોસ પાસ્તા
  3. 3 ચમચીબટર
  4. 3 tbspકેચપ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1 tbspમિક્ષ હર્બ
  7. 1 tbspચીલી ફ્લેક્સ
  8. ચીઝ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાસ્તા ને બોઈલ કરો તેમાં સોલ્ટ ને 1ચમચી તેલ ઉકળતા પાણી માં નાખવું પાસ્તા ચડી જાય પછી ચાળણી માં કાઢી ઉપર ઠંડુ પાણી નાખવું જેથી પાસ્તા ની કુકીંગ પ્રોસેસ સ્ટોપ થયી જાય

  2. 2

    હવે પાન મા બટર મૂકી પાસ્તા નાખી ઉપર થી હર્બ ને ચીલી ફ્લેક્સ નાખી થોડી વાર સાંતળવું

  3. 3

    ઉપર પાસ્તા સોસ ને કેચપ ને મીઠું નાખી બધુ બરાબર મિક્ષ કરવું હવે ઉપર થી ચીઝ નાખી સર્વ કરવું

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes