ચીઝી પાસ્તા

Pratiksha's kitchen. @cook_18017693
#ટીટાઈમ
પાસ્તા એટલે નાસ્તા માં લેવાતી સ્વાદિષ્ટ વાનગી.. અને સાથે ચા હોય તો મજા પડી જાય.. ટી ટાઈમ માં લેવાતી આ વાનગી , ચીઝી પાસ્તા આજે આપણે બનાવીશું..
ચીઝી પાસ્તા
#ટીટાઈમ
પાસ્તા એટલે નાસ્તા માં લેવાતી સ્વાદિષ્ટ વાનગી.. અને સાથે ચા હોય તો મજા પડી જાય.. ટી ટાઈમ માં લેવાતી આ વાનગી , ચીઝી પાસ્તા આજે આપણે બનાવીશું..
રાંધવાની સૂચનાઓ
- 1
પેને પાસ્તા માં પાણી અને જરાક મીઠું, તેલ નાખી અધકચરા બાફી લેવા..હવે એક કઢાઈ માં જરાક તેલ ગરમ કરી તેમાં સોસ, નાખી સાંતળો...તેમાં મીઠું, મરી, ઓરેગાનો,ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરવું..પછી પાસ્તા નાખી મિક્સ કરી સરખા ચડાવી લેવા..ફ્રેશ ક્રીમ, ખમણેલું ચીઝ નાખવું. ચડે એટલે ઉતારી પ્લેટ માં કાઢી છીણેલું ચીઝ ભભરાવવું.. ઉપર થી ચીઝ ના ટુકડા થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાસ્તા (Pasta Recipe in Gujarati)
પાસ્તા ઈટાલીયન ડીશ જે બાળકો વ્હાઇટ સોસમા અને મોટાઓ રેડ સોસમા ખાવાનું પંસદ કરે છે.આજે મેં આ પેને પાસ્તા ગ્રીન સોસ / પેસ્તો સોસ માં બનાવ્યા છે. અને આ પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. જેઓ વ્હાઇટ અને રેડ સોસમા પાસ્તા ખાવાનું પંસદ કરતા હશે એમને પેસ્તો પેને પાસ્તા જરૂર પંસદ આવશે. Urmi Desai -
ચીઝી પાસ્તા પિઝા(Cheesy Pasta Pizza Recipe In Gujarati)
#GA4#Week17અત્યાર ની જનરેશન ને પાસ્તા અને પીઝા બન્ને ભાવતા હોય છે. આજે મેં આ બન્ને નું કમ્બાઈન્ડ કરી ને પાસ્તા પીઝા બનાવ્યા છે. અને તે પણ એકદમ ચીઝી.... આવી ગયું ને મોં માં પાણી?? એકદમ ઈઝી છે અને ટેસ્ટી તો ખરા જ... તો તમે પણ જરૂર બનાવજો... ચીઝી પાસ્તા પીઝા... Jigna Vaghela -
પાસ્તા પોપ્સ (Pasta Pops Recipe In Gujarati)
#prcપાસ્તા એ આજકાલ બાળકો ને ખૂબ ભાવતી વાનગી છે.,. માર્કેટ માં અનેક પ્રકાર ના પાસ્તા મળે છે...હવે તો મેગી ની જેમ પાસ્તા ખૂબ ઝડપથી બની જાય તેવા રેડી પણ મળે છે .... મે પેને પાસ્તા ને એક અલગ રીતે સર્વ કર્યા છે જે બાળકો ને ખૂબ પસંદ આવશે Hetal Chirag Buch -
મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
#CDY 14 નવેમ્બર એટલે બાળ દિવસની ઉજવણીનું Week... બાળકો ને ભાવતી વાનગીઓ માં પાસ્તા અને નુડલ્સ પ્રથમ સ્થાન પર આવે...ડિનરમાં જો પાસ્તા મળી જાય તો બાળકો અને વડીલો પણ ખુશ ખુશાલ થઈ જાય..અમે મસાલા પાસ્તા બનાવી ને મારી પૌત્રી સાથે બાલ દિન ની ઉજવણી કરી.. Sudha Banjara Vasani -
ચીઝી પાસ્તા સ્ટીક (Cheesy Pasta Stick Recipe In Gujarati)
#SPR#Pasta_Recipe#cookpadgujarati આપણે પાસ્તા ઘણી બધી અલગ અલગ ફ્લેવર્સ અને અલગ અલગ પદ્ધતિ થી બનાવી સકિયે છીએ. મેં આજે આ પાસ્તા સ્ટીક બનાવી છે જેને જોઈને જ ખાવાનું મન થાય જાય. પાસ્તા સ્ટીક બનાવવી ખૂબ જ સરળ છે. આ પાસ્તા સ્ટીક ઘરમાં રહેલી જ સામગ્રી માંથી ઝડપથી બનાવી સકાય છે. જો પાસ્તા પહેલેથી જ બાફેલા હોય તો આ પાસ્તા સ્ટીક માત્ર 10 જ મિનિટ માં આસાની થી બની જાય છે. Daxa Parmar -
🌽સ્પ્રેડેડ ચીઝી બેબીકૉન પાસ્તા🌽
ફાસ્ટ બની જતુ ફૂડ એટલે ફાસ્ટફૂડ. તો આજે હુ પાસ્તા ની રેસિપી લઈને આવી છુ. જ્યારે સમય નો અભાવ હોય ત્યારે અને બાળકો ને પણ પ્રિય છે આ પાસ્તા....#ફાસ્ટફૂડ Neha Suthar -
પાસ્તા અલફ્રેડો
#ડિનર#starગુજરાતી છીએ એટલે ખાવા ના શોખીન.. ભોજન માં વિવધતા જોઈએ જ ને. વિદેશી વાનગી નો આપણે આપણા ભોજન માં સમાવેશ કરીએ જ છીએ. ઇટાલિયન વાનગી જે મારા બાળકો ની પ્રિય છે. Deepa Rupani -
-
ચીઝી ભાજી પાસ્તા
#ફ્યુઝનક્યારેક પાવ ભાજી માંથી જો ભાજી વધેલી હોય તો એનો ઓપ્શન આપણે વિચારતા હોઈએ છીએ, મે આજે એમાંથી જ પાસ્તા બનાવ્યા છે... ઇન્ડિયન- ઈટાલીયન મિક્સ... Radhika Nirav Trivedi -
ચીઝી પાસ્તા ઇન રેડ ગ્રેવી(cheese pasta in red gravy recipe in Gujarati)
નાના બાળકો તથા યંગ જનરેશન પાસ્તા, નૂડલ્સ જેવા ફાસ્ટ ફૂડ ખુબ પસંદ કરે છે. અને તેમા પણ ફુલ્લ ઓફ ચીઝ હોય તો તો મજા જ પડી જાય. આજે મે ચીઝી પાસ્તા બનાવ્યા છે જેમાં ટોમેટો ની રેડ ગ્રેવી છે, એકદમ ચીઝી અને ટેન્ગી ટેસ્ટ આવે છે. તમે પણ જરૂર બનાવજો ચીઝી રેડ ગ્રેવી પાસ્તા...#સુપરશેફ3#મોનસૂન#માઇઇબુક_પોસ્ટ28 Jigna Vaghela -
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya -
ચીઝી મેક્રોની(Cheesy Macaroni recipe in gujarati)
#GA4#Week10#CHEESEઆમ તો દરેક ને ઇટાલિયન ડીશ ભાવતી જ હોય છે, અને જો એમાં ખૂબ ચીઝ વાળા પાસ્તા મળી જાય તો તો મજા પડી જાય. ચાલો મારી સાથે ચીઝી પાસ્તા ખાવા તૈયાર થઈ જાઓ.😋 Mauli Mankad -
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
વેજ નુડલ્સ પાસ્તા
આમ વેજીટેબલ પસંદ હોય કે ના હોય પણ પાસ્તા નુડલ્સ નામ સાંભળતા જ વેજીટેબલ પણ પસંદ આવી જાય છે અને હેલ્ધી ડાયટ પણ થાય છે. બાલકો બહુ જ પસંદ કરે છે પાસ્તા નુડલ્સ Kruti Shah -
ચીઝી કરીડ કોલી ફ્લાવર પાસ્તા
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ ના અંતિમ રાઉન્ડમાં પહોંચી ખૂબજ સરસ લાગ્યું.આ રાઉન્ડ માં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.એમની આ રેસીપી માંથી પ્રેરણા લઈને મેં ફ્લાવર નો ઉપયોગ કરી પાસ્તા બનાવ્યા છે.સાથે મલાઈ અને દૂધ નો ઉપયોગ કરી વાઈટ સોસ બનાવી મિક્સ કરીને પાસ્તા તૈયાર કર્યા છે.અને કરી મસાલો ઉમેરી અલગ જ ફલેવર આપ્યો છે. Bhumika Parmar -
ચીઝી બટરફ્લાય પાસ્તા (ફારફલ્લે પાસ્તા)
#પાર્ટી#પોસ્ટ 2આ એક ઇટાલિયન ડીશ છે. ફારફલ્લે એટલે બટરફ્લાય શેપ ના પાસ્તા છે. Khyati Dhaval Chauhan -
રેડ ગ્રેવી પાસ્તા
#બર્થડેબાળકો ની ફેવરિટ ડિશ.બથૅડે પાર્ટી હોય અને પાસ્તા ન હોય એવું કેમ બને. તો ચાલો બનાવીએ પાસ્તા.Heen
-
ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા (Italian Veg Cheesy Pasta Recipe In Gujarati)
પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. સ્પેશિયલ ઇટાલિયન સ્ટાઈલ.તો આજે મેં લંચ માં બનાવ્યા ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા. Sonal Modha -
ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવી (Cheesy Pasta In Red Gravy Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવીપાસ્તા નું નામ સાંભળતા નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. થોડા સ્પાઈસી હોય તો ખાવાની મજા આવે. હું પાસ્તા માં થોડા વેજીટેબલ નાખી ને બનાવું છું તો એ બહાને છોકરાઓ ને green વેજીટેબલ ખવડાવી શકાય. તો આજે મેં રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
ચીઝી વાઈટસોસ પાસ્તા
#goldenapron3#week -5#ઇટાલિયનઇટાલિયન ડીશ માં વાઈટ સોસ પાસ્તા બનાવ્યા છે જે બાળકો ને મોટા સૌ કોઈ ના ફેવરેટ છે જલ્દી બની જાય છે અને ચીઝી ટેસ્ટ ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચાય
#ટીટાઈમઆજે દોસ્તો ટી ટાઈમ માં આપણે લોકપ્રિય મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચા બનાવશું. Pratiksha's kitchen. -
ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati)
#TheChefStory#ATW3#Cookpadindia#Cookpadgujarati આજે મે ચીઝી ટોમેટો પાસ્તા બનાવિયા છે જે ઇટાલિયન ની લોકપ્રિય ડીશ છે પણ હવે તો ભારત માં પણ લોકો શોખ થી ખાય છે મોટા નાના બધા જ ખુશી થી ખાય છે પાસ્તા જલ્દી થી તૈયાર થઈ જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે hetal shah -
બેક્ડ પાસ્તા કેક સ્ટાઇલ (Baked Pasta Cake style recipe in Gujarati)
#GA4#Week4#Bakedબેક્ડ પાસ્તા ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. માટે મેં આજે કેકના મોલ્ડમાં પાસ્તાને ઊભા ગોઠવીને કેક સ્ટાઈલમાં બનાવ્યા છે. જેમાં મેં ટોમેટો ઇટાલિયન ચટણી નો ઉપયોગ કરીને તેને ટેસ્ટી બનાવ્યા છે. પાસ્તા એ બાળકોને પણ ખૂબ ભાવતા હોય છે. અને તેમાં મેં તેને કેક સ્ટાઈલ નો આકાર આપ્યો છે તેથી તેઓને કંઈક નવીન પણ લાગે. પાસ્તા, ટોમેટો ઇટાલિયન ચટણી અને તેના પર ચીઝનો થર એટલે તો એક સ્વાદિષ્ટ વાનગી બને જ. Asmita Rupani -
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
વેજ. પોટેટો પાસ્તા
#નાસ્તોઅત્યારે બ્રેકફાસ્ટનો કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે. જ્યારે પણ બ્રેકફાસ્ટની વાત આવે ત્યારે આપણે એવું વિચારીએ કે તે પ્રમાણમાં હેલ્ધી હોવો જોઈએ. તેમાં પણ આપણે તો બ્રેકફાસ્ટમાં રાતની વધેલી ભાખરી-રોટલી કે થેપલાં ખાઈ લઈએ પરંતુ અત્યારનાં બાળકોને તો ઈન્સ્ટન્ટ નૂડલ્સ, પાસ્તાનો સ્વાદ ચટકારવાની આદત પડી ગઈ છે જે મેંદાનાં બનેલા હોય છે. તેમાં પણ અત્યારનાં બાળકો મિત્રો સાથે બહાર ક્રિકેટ રમવા કે બીજી કોઈ એક્ટિવિટીમાં ઓછો રસ ધરાવે છે. સ્માર્ટ ફોન અને લેપટોપનાં આ આધુનિક યુગમાં તેઓ તેમાં જ રચ્યાપચ્યા રહે છે જેના કારણે તે નૂડલ્સ-પાસ્તા જેવું જંકફૂડ પચાવી શકતા નથી અને નાની ઉંમરમાં મેદસ્વીતાનો શિકાર બને છે. તો આજે હું બાળકોને ભાવતા પાસ્તાની હેલ્ધી રેસીપી પોસ્ટ કરું છું. આ પાસ્તા મેંદામાંથી નહીં પણ બટાકામાંથી બનાવેલા છે. જે માર્કેટમાં સરળતાથી મળી રહે છે. જનરલી તો આ પાસ્તા ઉપવાસમાં ફ્રાયમ્સ તરીકે તળીને ખાવામાં આવે છે પરંતુ તે બટાકામાંથી બનાવેલા હોવાથી તેને પાણીમાં બોઈલ કરીને વેજિટેબલ્સ, કેચઅપ અથવા દૂધ અને ચીઝ ઉમેરીને વ્હાઈટ સોસ પાસ્તા બનાવી શકાય છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તથા રેગ્યુલર પાસ્તા કરતાં પ્રમાણમાં હેલ્ધી હોય છે તો બાળકોને જ્યારે પાસ્તા ખાવાની ઈચ્છા થાય ત્યારે આ રીતે બનાવીને સર્વ કરી શકાય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ચીઝ પાસ્તા
#goldenapron3#week2... હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ચીઝ પાસ્તા. પાસ્તા તો બધા બનાવતા હોય છે મેં આમાં ચીઝનું ફુયઝન કર્યું છે તે નાના છોકરાઓને ખૂબ જ પસંદ હોય છે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
ચીઝ પાસ્તા શોટસ
#એનિવર્સરી#week૨#સ્ટાર્ટરઆપણે પાર્ટી માં જાય ત્યારે જોઈ એ તો ખોરાક નો બગાડ ઘણો બધો થતો હોય છે એના માટે હું પાસ્તા શોટસ ની રેસીપી લાવી છું નાનું સર્વિંગ જેથી ખોરાક બગડે નહિ અને લોકો આવે ત્યારે આપણે સ્ટાર્ટર તરીકે પણ આપી શકી. Suhani Gatha -
ચીઝી ગાર્લિક પાસ્તા ઈન વ્હાઇટ સૉસ (Cheesy Garlic Pasta In White Sauce Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝી ગાર્લિક પાસ્તા ઇન વ્હાઇટ સૉસ Ketki Dave -
બેકડ પાસ્તા
#કાંદાલસણ#પોસ્ટ2પાસ્તા એ મૂળ ઇટલી ની વાનગી છે. પાસ્તા વિવિધ પ્રકાર ના આવે છે અને વિવિધ રીતે બને છે. આ વિદેશી વાનગી આપણાં દેશ માં પણ એટલી જ પ્રચલિત છે.બહુ જ સરળ અને બધા ના પ્રિય એવા ચિઝી પાસ્તા ને મારા ઘરે ગમે તે સમયે આવકાર મળે છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10640820
ટિપ્પણીઓ