પાસ્તા અલફ્રેડો

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ડિનર
#star
ગુજરાતી છીએ એટલે ખાવા ના શોખીન.. ભોજન માં વિવધતા જોઈએ જ ને. વિદેશી વાનગી નો આપણે આપણા ભોજન માં સમાવેશ કરીએ જ છીએ. ઇટાલિયન વાનગી જે મારા બાળકો ની પ્રિય છે.

પાસ્તા અલફ્રેડો

#ડિનર
#star
ગુજરાતી છીએ એટલે ખાવા ના શોખીન.. ભોજન માં વિવધતા જોઈએ જ ને. વિદેશી વાનગી નો આપણે આપણા ભોજન માં સમાવેશ કરીએ જ છીએ. ઇટાલિયન વાનગી જે મારા બાળકો ની પ્રિય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપબાફેલા પાસ્તા
  2. 1 કપખમણેલું ચીઝ
  3. 1/2 કપક્રિમ ચીઝ
  4. 1/2 કપપરમેશન ચીઝ
  5. 4ચમચા માખણ
  6. 2ચમચા મેંદો
  7. 2 કપદૂધ
  8. 4ચમચા ઝીણું સુધારેલું લસણ
  9. 1ચમચો ઓરેગાનો
  10. 1ચમચો ચીલી ફ્લેક્સ
  11. 1ચમચો પેપરિકા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક નોન સ્ટિક વાસણ માં માખણ ગરમ મૂકી, મેંદા ને ગુલાબી થાય ત્યાં સુધી સેકો.

  2. 2

    પછી લસણ, ચીઝ અને ક્રિમ ચીઝ નાખી ને મિક્સ કરો. ચીઝ બરાબર ઓગળી જાય એટલે દૂધ નાખી હલાવતા રહો જેથી ગઠ્ઠા ના પડે.

  3. 3

    થોડું જાડું થઈ જાય એટલે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, પેપરિકા અને પરમેશન ચીઝ નાખી મિક્સ કરો.

  4. 4

    છેલ્લે પાસ્તા નાખો અને જરૂર હોય તો મીઠું નાખવું.

  5. 5

    ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes