ન।ચોસ

Rupal Gandhi @cook_16041266
#goldenapron
બ।ળકો ને ખૂબ જ ભ।વત। ન।ચોસ જેને મે પૌષ્ટિક રીતે બન।વીય। છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ધઉં ન। લોટ મ। કકરો લોટ, હળદળ, લ।લ મરચું,અજમો, મીઠું ને તેલ નું મોણ ન।ખી જરૂર મુજબ પ।ણી ઉમેરી થોડો કઠણ લોટ બાંધવો.
- 2
હવે આ લોટ મ।થી એક મોટો લૂવો લેવો પછી તેને વણી શકકરપ।ર। ન। આક।ર મ। ક।પી ધીમી અં।ચે તેલ મ। તળી લેવ।.
- 3
એક વ।ટકા મ। બ।ફેલ। ર।જમ।,ડુંગળી,ટમેટુ,ભોલર મરચું,ચ।ટ મસ।લો,લીંબુ નો રસ,મરી પ।વડર,ચીલી ફલે કસ, ઓરે ગ।નો,ચીલી સોસ અને મીઠું સ્વાદ મુજબ ઉમેરી હલાવી લેવું.
- 4
હવે એક ડિશ મ। પહેલા ન।ચોસ મૂકવા. પછી તેના પર ટોમેટો કેચઅપ લગ।વી ર।જમ। વ।ળુ મીશ્રણ મૂકી ઉપર ચીઝ ખમણી ને ટોમેટો કેચઅપ સાથે પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
# રતલ।મી સેવ પર।ઠ। #
જે લોકોને ટેસ્ટી ખ।વ।નો શોખ હોય એમને ખૂબ જ ભ।વશે આ પરોઠા.અને બહુ જ થોડો સમય લ।ગે છે બન।વવ। મ। પણ. Rupal Gandhi -
પ।લક પનીર પર।ઠ।
#goldenapron પરોઠા એટલે લગભગ બધા ને પ્રીય જ હોય. એમ। પણ ગરમાગરમપ।લક પનીર પરોઠા તો બધા ને ભ।વે જ. ખ।વ। મ। ટેસ્ટી ને પૌષ્ટિકસ।થે કલર ફૂલ પણ ખરાં. Rupal Gandhi -
-
ડાર્ક રેડ વેલ્વેટ ચોકો કોફી (Dark Red velvet Choco Coffee Recipe In Gujarati)
#goldenapron3#week9#એપ્રિલ Heeta Vayeda -
એક્ઝોટિક વેજ. કરી વિથ ચીઝી સોસ
#૨૦૧૯ આવી ડીશ મે બેંગ્લોર માં ટેસ્ટ કરી હતી.... એ મે ઘરે આવી મારી રીતે ટ્રાય કરી... સુપર્બ ટેસ્ટ આવ્યો છે... તમને પણ ગમશે,તો જરૂર થી ટ્રાય કરશો. Sonal Karia -
-
-
કઢી પકોડા
#goldenapronમિત્રો આજ ની મારી રેસીપી છે કઢી પકોડા ની જે ખુબ જ ટેસ્ટી લાગે છે જેને તમે છૂટા ભાત અથવા રોટલી સાથે બપોર ના જમણ માં અથવા સાંજ ના જમવા મા બનાવી શકો છો. Rupal Gandhi -
દાલ ઢોકળી
#goldenapronઆજ ની મારી રેસીપી છે ગુજરાતી દાલ ઢોકળી ની જે ખાવા મા ટેસ્ટી અને હેલ્થી પણ છે. Rupal Gandhi -
કોબી નો સંભારો
કોબી કાચી ને તેનું શાક બનાવી ને ખવાય છે. આ રીતે સંભારો ક્યારેકજ બનાવાય છે ને તેને સલાડ તરીકે પીરસાય છે. Rachna Solanki -
દહી પાપડ ની સબ્જી
#goldenapronઆજ ની મારી રેસીપી બનાવવા મા સરળ અને ખાવા મા ટેસ્ટી છે ઉપરાંત ખૂબ જ ઓછા સમય મા બની પણ જાય છે. Rupal Gandhi -
બેસન લાડુ
#લોકડાઉન લોકડાઉન માં ઘરની જ બહાર જવાનું બંધ થયું છે, પણ ખાવાનું બંધ થયું નથી. જેને તીખુ, ચટપટુ અને ગળ્યું ખાવા જોઇતું હોય એને તો જોઈએ જ છે.લોકડાઉન માં જેમ બને તેમ ઘરની બહાર જવાનું ટાળવું ખૂબ જરૂરી છે. અને જેથી ઓછી વસ્તુથી બનતી રેસીપી હું આજે અહીં લઈને આવી છુ. જેની સામગ્રી લગભગ બધા ના ઘરે હોય જ છે. Neha Suthar -
મેથી નું લોટવાળું શાક
મારા નાનીમા આ શાક બહુ જ સરસ બનાવતા. વધારે પાણી હોય તોપણ એમને ક્યારેય ગાંઠા ન પડતા. હું એમની હાજરીમાં તો ન શીખી શકી પણ ધીમે ધીમે કરીને શાક મા ચણાના લોટની ગોળી ન રહી જાય એવું શીખી ગઈ છું. કોઈપણ વસ્તુ અઘરી હોય પણ અશક્ય તો નથી જ એ સમજાઈ ગયું છે.તો એ ટ્રિક હું તમારી સમક્ષ રજુ કરું છું. તમે પણ આ રીતે બનાવશો તો શાકમાં ચણાના લોટની ગોળી જરા પણ નહીં રહે. Sonal Karia -
-
દૂધી ચણાનું શાક
#ઘણા લોકોને દૂધી નથી ભાવતી તો આ રીતે શાક બનાવીને સર્વ કરશો તો તેમને ચોક્ક્સ ભાવશે, એકદમ સરળ રીતે બને છે તથા ખૂબ જ પૌષ્ટિક રેસિપી છે. Nigam Thakkar Recipes -
સ્પાઇસી કેબેજ વડા
આ વડા બાફેલા હોવાથી થી ખૂબ જ પૌષ્ટિક છે. અને ઝડપથી બની પણ જાય છે. જે ને તમે નાસતા મા પણ બનાવી શકો છો.#RecipeRefashion#તકનીક Rupal Gandhi -
-
દેશી થાળી વાડી નું શાક બાજરીના રોટલા
#indiapost 2#goldenapron2 week recipeઆ શાક ગામડામાં વાડીઓમાં ખૂબ બને છે Jyoti Ramparia -
-
રિંગણ નું ભરથું-રોટલો
#જોડી#જૂનસ્ટાર રીંગણ જેને ન ભાવતા હોય તેને આ ભડથું બનાવશો તો ખૂબ જ ભાવશે.આથી દેશી જોડી કઈ હોઈ શકે.! Kala Ramoliya -
માલપુઆ વીથ ઓટ્સ રબડી
#મીઠાઈમાલપુઆ એ એક પ્રકાર નું પકવાન છે કે જે ઉત્તર ભારત માં પ્રખ્યાત છે. જો કે બધા રાજ્ય માં તે અલગ અલગ રીતે બનાવવા માં આવે છે. મૈદા ના લોટ સિવાય તેમાં ફ્રૂટ, દૂધ, માવી અને નારિયળ માંથી પણ માલપુઆ બનાવાય છે. માલપુઆ ને રબડી સાથે પીરસવા માં આવે છે. તેથી મે રબડી નું અલગ વર્ઝન બનાવ્યું છે, જે છે ઓટ્સ રબડી. મે માલપુઆ માવા માંથી બનાવ્યા છે. માલપુઆ અને ઓટ્સ રબડી નો મેળ ખૂબ જ સ્વાદિષ્ટ છે. Anjali Kataria Paradva -
-
ઘઉં ના લોટનો શીરો.(Ghav na Lot no Shiro Recipe in Gujarati)
#FFC1વિસરાતી વાનગીશિયાળામાં ઘી અને ગોળ ખૂબ જ ગુણકારી છે.આ શીરો ગોળ અને સૂંઠ નો ઉપયોગ કરી બનાવ્યો છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
મસાલા દાલ ખીચડી (Masala Dal Khichdi Recipe In Gujarati)
આ રેસિપી મે થોડી અલગ રીતે બનાવી છે બધા દાલ ખીચડી વઘાર કરી ને બનાવે છે મે વગર વઘાર ની બનાવ્યું છે ખુબ જ ટેસ્ટી બની છેમે કુકરમાં ડાઈરેકટ બનાવી છે હુ જે માપ લખુ છુ તે તમે કોઈ પણ ઓછું વધારે લઈ સકો છો જે પ્રમાણે મેમ્બર હોય આ ખીચડી ખુબજ પૌષ્ટિક ખોરાક છે#AsahiKaseiIndia#nooilrecipes chef Nidhi Bole -
વેજીટેબલ પાસ્તા
#goldenapronબાળકો ને ખુબ ભાવતાં ને મોટાં ઓ ને પણ ભાવતાં પાસ્તા ની રેસીપી નીચે મુજબ છે. Rupal Gandhi -
જૈન પેને પાસ્તા
#જૈનઆ પાસ્તા મે વગર ડુંગરી અને લસણ વગર બનાવ્યા છે. પણ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
સુખડી
#મીઠાઈસુખડી ઘઉંના લોટમાંથી બનાવવામાં આવતું એક મિષ્ટાન છે. તેમાં ગોળ અને ઘીની સારી માત્રા હોવાથી વધારે પૌષ્ટિક છે. સુખડી એ ગુજરાત ના લોકો દ્વારા બનાવામાં આવતી મિઠાઈ છે. આ રેસિપી ખૂબ જ સરળ અને ઓછા સમયમાં બને છે. મેં અહીં ઘઉંના લોટને પહેલા શેકીને સુખડી બનાવી છે જેથી સુખડી કર કરી બને છે. આ મે મારી નાની પાસે શીખેલી રેસિપી છે. Anjali Kataria Paradva -
ડુંગળી બટાકા ના ભજીયાં
#હોળીહોળી ના તહેવાર માટે ફરસાણ તરીકે શ્રીખંડ સાથે સર્વ કરો કે પછી સ્ટાર્ટર ની રીતે ખૂબ જ સરસ લાગશે... અને અચાનક ઘરે મહેમાન આવી જાય તો એમને પણ નાસ્તા માં આ ભજીયા ચા સાથે સર્વ કરી શકો છો... આ ભજીયા ને મારા સાસરા માં નામ આપ્યુ છે સચી ભજીયા...જ્યારે પણ આ ભજીયા બનાવવા નો વિચાર આવે તો એમ જ કહે કે સચી ભજીયા બનાવીએ... ખૂબ જ સરળ રેસીપી છે અને આ ભજીયા મારી મમ્મી પાસે થી શીખી છું... તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sachi Sanket Naik -
ભાજી રીંગણ નુ શ।ક (Bhaji Ringan Shak Recipe In Gujarati)
#ડિનરઆ શ।ક મ। ઘી બન।વત। વધેલુ જે કીટુ નીકળે તેનો ઉપયોગ કર્યો છે. આપ પણ એક વ।ર બનાવશો તો વારંવાર બન।વશો. ખુબ જ સરસ બને છે Buddhadev Reena -
ચણા બિરયાની (Chana Biryani recipe in gujrati)
#ભાતઆ બિરયાની મે વિરાજ ભાઈ ની રેસિપી જોઈ ને બનાવી છે જેમાં ન તો લેયર્સ ની જરૂર છે ન તો કોઈ શાક ની અને ખૂબ જ સરળ રેસિપી છે.Thank you viraj bhai મારા ઘરે બધા ને બહુ ભાવી આ બિરયાની. Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7778667
ટિપ્પણીઓ (4)