બેસન લાડુ

#લોકડાઉન લોકડાઉન માં ઘરની જ બહાર જવાનું બંધ થયું છે, પણ ખાવાનું બંધ થયું નથી. જેને તીખુ, ચટપટુ અને ગળ્યું ખાવા જોઇતું હોય એને તો જોઈએ જ છે.લોકડાઉન માં જેમ બને તેમ ઘરની બહાર જવાનું ટાળવું ખૂબ જરૂરી છે. અને જેથી ઓછી વસ્તુથી બનતી રેસીપી હું આજે અહીં લઈને આવી છુ. જેની સામગ્રી લગભગ બધા ના ઘરે હોય જ છે.
બેસન લાડુ
#લોકડાઉન લોકડાઉન માં ઘરની જ બહાર જવાનું બંધ થયું છે, પણ ખાવાનું બંધ થયું નથી. જેને તીખુ, ચટપટુ અને ગળ્યું ખાવા જોઇતું હોય એને તો જોઈએ જ છે.લોકડાઉન માં જેમ બને તેમ ઘરની બહાર જવાનું ટાળવું ખૂબ જરૂરી છે. અને જેથી ઓછી વસ્તુથી બનતી રેસીપી હું આજે અહીં લઈને આવી છુ. જેની સામગ્રી લગભગ બધા ના ઘરે હોય જ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી લો. પછી તેમાં ચણાનો લોટ નાખીને તેને ૧૦ થી ૧૨ મિનિટ સુધી ધીમા તાપે હલાવીને ઘી છુટુ પડે ત્યાં સુધી શેકી લો. અને એક બીજા લોયામાં કાઢીને રાખો.
- 2
પછી એક મિક્સર બાઉલમાં ખાંડ લઈને તેને દળી લો. અને બીજી એક પ્લેટમાં કાજુ, બદામ, પિસ્તા અને ઈલાયચી લઈને રાખો.
- 3
પછી ઈલાયચીને ફોલીને તેના છોતરા કાઢી ને એક ખાયણીમાં ખાંડી લો. અને કાજુ, બદામ અને પીસ્તા ની કરણ કરી લો.
- 4
પછી શેકેલા લોટમાં દળેલી ખાંડ, કાજુ બદામ અને પિસ્તાની કતરણ અને ઈલાયચીનો ભૂકો નાખીને બધુ બરોબર મિક્સ કરી લો.
- 5
પછી તેના ગોળ ગોળ લાડુ વાળી ને ઉપરથી પિસ્તા અને ગુલાબની પાંદડી થી સજાવી ને સર્વ કરો તો તૈયાર છે બેસનના લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધપાક(dudhpaak recipe in gujarati)
મખાનાકેલ્શિયમથી ભરપૂર હોય છેઅને સાથે દૂધ અને ડ્રાયફ્ટ મળવાથી સુપર હેલ્ધી બને છે. Chetna Chudasama -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
@cook_19537908 આ મોહનથાળ મેં લીનીમા બેન પાસેથી શીખ્યો હતો.આજે મેં રેસીપી પોસ્ટ કરી છે.#DFT Nasim Panjwani -
-
બેસન સોજીના લાડુ (Besan Soji Laddu Recipe in Gujarati)
#GA4#week9#post3#mithai#diwalispecial#બેસન_સોજીના_લાડુ ( Besan Soji Laddu Recipe in Gujarati) આ લાડું મે બેસન અને સોજી બંને મિક્સ કરી ને લાડું બનાવ્યા છે. જે એકદમ દાનેદાર ને સોફ્ટ બન્યા હતા. આ લાડું માં મે ડ્રાય ફ્રુટ ને ઘી મા રોસ્ટ કરીને ઉમેર્યા છે જેથી લાડું નો ટેસ્ટ એકદમ ક્રન્ચી લાગે છે. Daxa Parmar -
ઙા્યફુ્ટ રોલ
3#SGઆ વાનગી બધા જ સૂકા મેવા થી ભરપૂર છે.હેલ્થ ની દ્રષ્ટિએ પો્ટીનયુકત છે.શિયાળામાં ખાવાથી શરીર ને ઠંડી સામે રક્ષણ મળી રહે છે.ડાયાબિટીસ ના દરદી પણ આ મીઠાઈ ખાઈ શકે છે. Payal Jay Joshi -
પંજાબી લસ્સી
#goldenapron2વીક -4 પંજાબીપંજાબ માં લસ્સી ખુબજ પ્રખ્યાત છે . તો આજે આપણે અહીં પંજાબી લસ્સી બનાવીશું... Neha Suthar -
-
-
-
બેસન અને રવા ના લાડુ(besan and rava ladu in Gujarati)
#માઇઇબુક#post 13ઘણા લોકો બેસન ના એકલા લાડુ બનાવતા હોય છે તો આજે મને વિચાર આવ્યો કે હું એની સાથે રવો એડ કરી ને બનાવું, અને એ ખાવા મા ખૂબ જ સોફટ અને રવા ને લીધે ધાનેદાર લાગે છે અને એકદમ ઓછા ઘી મા બનાવી શકાય છે. Jaina Shah -
-
ઓટ્સ કાજુ ગુલકંદ ખીર
#એનિવર્સરી#વીક૪#સ્વીટસ#હોળીહેલો મિત્રો,આજે હું લઈને આવી છું હેલ્ધી વર્ઝન ખીર...... એકદમ અલગ જ પ્રકારના ફ્લેવર વાળી આ ખીર તમે જરૂરથી ટ્રાય કરજો..... જેમાં મેં ગુલકંદ અને કાજુનો ઉપયોગ કર્યો છે. Dhruti Ankur Naik -
બેસન કેક (Besan Cake Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpad#cookpadindia#Besancake મલાઈદાર બેસન કેકદિવાળી પર મોહનથાળ ,મગસ, બુંદી વગેરે તો બેસનમાંથી આપણે બનાવીએ છીએ પણ આ વખતે મેં બેસન, મલાઈ - ડ્રાયફ્રુટ વાળી કેક બનાવી છે .આમાં ચાસણી કરવાની હોતી નથી. આમાં મલાઈ નાખવાથી લોટ કણીદાર બની જાય છે. એટલે જરા પણ ચીકાસ લાગતી નથી. અને ટેસ્ટ પણ એકદમ અલગ જ આવે છે. Neeru Thakkar -
બેસન ના લાડુ (Besan na ladu recipe in Gujarati)
બેસન ના લાડુ એક પારંપરિક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે તહેવારો અને ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ મીઠાઈ પૂજા વગેરે ધાર્મિક પ્રસંગોમાં પણ પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે કરકરા ચણા ના લોટ, ઘી અને ખાંડ ની મદદથી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે બેસનના લાડુ નો સ્વાદ અને ફ્લેવર અનેક ગણા વધી જાય છે. આ લાડુ બેસનના માં થી પણ બનાવી શકાય પરંતુ કરકરો ચણાનો લોટ વાપરવાથી તેનું ટેક્ષચર ખૂબ જ સરસ બને છે અને ખાવાની અલગ મજા આવે છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
ડ્રાય ફ્રૂટ શ્રીખંડ
ફ્રેન્ડ્સ ગરમી ચાલુ થઇ ગઇ છે તેથી મેં ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનાવ્યો છે તેની સામગ્રી ઘરમાંથી જ મળી જાય છે. આ લોકડાઉનમાં બહાર જવાની જરૂર ના પડે.#લોકડાઉન Binita Pancholi -
રબડી (Rabdi recipe in Gujarati)
રબડી ટ્રેડીશનલ ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે માલપુડા કે જલેબી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. દૂધને ધીમા તાપે બાળવું પડે છે જેમાં થોડી ધીરજ ની જરૂર છે પરંતુ જે મીઠાઈ બનીને તૈયાર થાય છે એ ખાવાની ખૂબ જ મજા આવે છે.#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
મગસ ની લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
જ્યારે કંઈક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે મગસ ના લાડુ યાદ આવે છે તો આજે મગસ ના લાડુ બનાવ્યા છે#RC1 Chandni Dave -
બેસન ના લાડુ
બેસનના લાડુ તહેવારની મૌસમમાં ભારતમાં ખુબ પ્રખ્યાત છે. અને આ બનાવવામાં એટલી જ સરળ છે. ખાસ કરીને આ દિવાળી, ગણેશ ચતુર્થી અને રક્ષાબંધન પર બનાવાય છે. માત્ર ૩ સામગ્રીથી બનતી આ મીઠાઈ ખુબ સરળ છે અને તમે તેને આસાનીથી સ્ટોર પણ કરી શકો છો.Kausha Jani
-
ચૂરમાના લાડુ(Churma na ladoo recipe in Gujarati)
#GC#PRગણેશ ચતુર્થીનો તહેવાર આવે એટલે ચૂરમાના લાડુ તો બધાના ઘરમાં બનાવતા જ હોય છે.મે આ લાડુ મારા મમ્મી પાસેથી શીખેલા છે. Hetal Vithlani -
મટકા કુલ્ફી
#foodieઉનાળો આવે એટલે સવાર હોય કે સાંજ ઠંડું ઠંડું ખાવા નું મન જ થયા કરે છે, અમ પણ ઉનાળા માં કુલ્ફી બાળકો ની ફેવરીટ બની જાય છે. બહાર ની સેકરીન વાળી કુલ્ફીઓ કરતા કેમ માર્કેટ જેવી જ કુલ્ફી ઘરે બનાવીએ.કુલ્ફી નાના હોય કે મોટા સૌ કોઈ ને ભાવે છે. એમાં પણ જો કુલ્ફી ઘરે બનાવી હોય તોતો બાળકો ગમે તેટલી કુલ્ફી ખાઈ શકે છે.તો આજે હું લઇ ને આવી છું એક પારંપરીક રીત ની કુલ્ફી કે જે મટકા કુલ્ફી તરીકે ઓળખાઈ છે. ખાવા માં ખુબ જ સ્વદીસ્ટ અને ખુબ જ ઓછી સામગ્રીઓ માંથી બનતી કુલ્ફી છે.આ કુલ્ફી માં માત્ર દૂધ અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવાથી આ કુલ્ફી એકદમ સરસ લાગે છે.megha sachdev
-
બેસન રવા લાડુ (Besan Rava Ladoo Recipe In Gujarati)
સામાન્ય રીતે એવી માન્યતા છે કે મિષ્ટાન્ન બનાવવા માટે ઘણો ટાઈમ જોઈએ, પરંતુ એવુ નથી. અમુક સ્વીટ્સ એવી પણ છે જે ખૂબ જ ફટાફટ બની જાય છે અને તે બધાને ભાવે પણ ખૂબ છે.આ લાડું ખૂબ ઓછા ઘીમાં બની જાય છે, અને ખાવામાં ખૂબ જ સોફટ, રવાનાં લીધે દાણેદાર લાગે છે.#rainbowchallenge#week1#yellowrecipes#RC1#ladoo#sweets#besanravaladdu#cookpadgujarati#cookpdindia Mamta Pandya -
દૂધ પૌઆ
શરદ પૂનમે બધા ને દૂધ પૌઆ બનતા જ હોય છે અને તેને અગાસી માં ખાસ મુકવામાં આવે છે કારણ તેમાં ચન્દ્ર ના કિરણો પડે અને તે આપણા આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ જ સારું છે.તેની સાથે ભજીયા અથવા બતાકાવડા બનતા હોય છે. Alpa Pandya -
મખાના ખીર
#2019મખાના માં ફાઈબરનું ભરપૂર પ્રમાણ હોય છે. મખાના માં પ્રોટિનનું સારું પ્રમાણ હોય છે.મખાના ઘણાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે.નિયમિત રીતે મખાના ખાવાથી શરીરની નબળાઈઓ દૂર થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.૨૦૧૯ ની મનપસંદ વાનગીઓ માં માખના ખીર મારી મનપસંદ વાનગી છે. જે બધા માટે ખૂબ જ સ્વાસ્થ્ય વર્ધક છે. Dipmala Mehta -
ડ્રાયફુ્ટસ ઓટ્સ લાડુ
#સંકા્ંતિ#sankrantiશિયાળાની ઋતુમાં અલગ અલગ જાતના લાડુ,ચિક્કી ખાવાની મજા જ અલગ હોય છે. તો બસ આજે હુ તમારા માટે લાવી છુ ડ્રાયફુ્ટસ ઓટ્સના લાડુ. Krishna Naik -
ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mawa Penda Recipe In Gujarati)
માવો આપણે ઘરે બનાવયે તો કેટલી બધી વાનગીઓ બનતી હોય છેમે અહીં પેન્ડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#GCR chef Nidhi Bole -
તલની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MS@SudhaFoodStudio51 Thank you🙏 અમને ફેસબુક ના લાઈવ માં ચીકી બનાવતા શીખવાડી હતી . ખુબ જ સરસ રીતે અને સરળ રીતે ચીકી બનાવતા શીખવી હતી. Nasim Panjwani -
થાબડી પીસ
આમ તો આપણે મીઠાઈ બહારથી લાવતા હોઈએ છીએ અત્યારે lockdown ના ટાઈમ માં બહાર બધુ બંધ હોય કંઈ મળતું ન હોય તો થોડી કાળજીથી તમે ઘરે પણ થાબડી પીસ બનાવી શકો છો. ખુબ સરસ થાય છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ લાગે છે. સાથે હેલ્થ પણ જળવાઈ રહે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
માવા કેક (અલવર રાજસ્થાન સ્પેશિયલ)
#KRC #RB15 રાજસ્થાન નો અલવર માવા કેક જે ખૂબ જ પ્રખ્યાત છે. જેને મિલ્ક કેક અથવા કલાકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. Nasim Panjwani
More Recipes
ટિપ્પણીઓ