વઘારેલા ઢોકળા

Kiran Vyas
Kiran Vyas @cook_12229830
Delhi

#બ્રેક ફાસ્ટ

શેર કરો

ઘટકો

૨૦
  1. ૧ બોલ વેેસંન
  2. ૧/૨ બોલ રવા
  3. ૧ ચ મીઠુ
  4. ૧/૪ ચ હળદર પાવડર
  5. ૬ લીલા મરચાં
  6. ૨ ચ રાઈ
  7. ઘણા
  8. લીમડા ના પાન
  9. ૧/૨ ચ ખાના સોડા
  10. ૧/૨ ચ ઇનો

રાંધવાની સૂચનાઓ

૨૦
  1. 1

    બેસન, રવા,સોડા,અને મીઠુ મિક્સ કરો અને પાણી કા તો છાંસ સાથે ઘોળ ત્યાર કરો ૧૦ મિનિટ માટે રહેવા દો.

  2. 2

    અવે કૂકર મૂકીને ને ગરમ કરો અને ઘોળ ને નાખતી વખતે ઇનો પાઉડર મિક્સ કરો અને કૂકર માં ચડાવી દો.

  3. 3

    ૫ કે ૭ મિનિટ માં રેડી થાય બાદ માં કટ કરી લો.

  4. 4

    એક કડાઈ માં તેલ મૂકી રાઈ લીમડા ના પાન લીલા મરચા સમારેલા નાખો અને કાપેલા ઢોકળાં નાખો અને થોડી વાર ફ્રાય કરો.

  5. 5

    ચટણી, સૌs સાથે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Vyas
Kiran Vyas @cook_12229830
પર
Delhi
cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes