દુધી નો હાંડવો(Dudhi Handvo Recipe in Gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ

#GA4
#Week7#post1#breakfast
આજે આમારા ધરે સવાર ના બ્રેક ફાસ્ટ મા મે દુધી નો હાંડવો બનાવીયો જે ખુબજ ટેસ્ટી બનીયો હતો

દુધી નો હાંડવો(Dudhi Handvo Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week7#post1#breakfast
આજે આમારા ધરે સવાર ના બ્રેક ફાસ્ટ મા મે દુધી નો હાંડવો બનાવીયો જે ખુબજ ટેસ્ટી બનીયો હતો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૪૦
૨-૩
  1. ૫૦૦ ગ્રામ દુધી ખમણેલી
  2. ૨ વાટકીચોખા
  3. ૧ વાટકીચણા ની દાળ
  4. ૧/૨ વાટકીમગ ની દાળ
  5. ૧/૨ વાટકીતુવેર ની દાળ
  6. ૧ ચમચીહળદર
  7. મીઠુ સ્વાદ પ્રમાણે
  8. ૨ ચમચીલસણ વાટેલુ લીલુ/સુકુ
  9. ૨ ચમચીઆદુ-મરચા ની પેસ્ટ
  10. ૨ ચમચીતલ
  11. ૧ નંગલાલ મરચુ સુકુ
  12. ૪-૫ પાન લીમડા ના પાન
  13. તેલ જરૂર મુજબ
  14. ૧ ચમચીરાઈ
  15. ચપટીક હીંગ
  16. પાણી જરૂર મુજબ
  17. ૧ ચમચીખાંડ
  18. ૩-૪ ચમચા દહીં

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦
  1. 1

    સો પ્રથમ દાળ ને ચોખા ને ધોઈ ને ૬-૭ કલાક પાણી નાખી પલાળી દો

  2. 2

    દાળ ચોખા ને મિકસ કરી મીકસી મા તેને કરકરૂ ક્રશ કરી ૩ કલાક સુધી ઢાકી ને રહેવા દો આદુ મરચા ની પેસ્ટ,લસણ ને ફોલી તેની પેસ્ટ બનાવો

  3. 3

    બન્ને પેસ્ટ ને બેટર મા મિકસ કરી હળદર,મરચુ,ખાંડ,મીઠુ,નાખી મિકસ કરો

  4. 4

    પેન મા તેલ ગરમ થાય પછી રાઈ,લીમડો,મરચુ સુકો,તલ,હીંગ નાખી વધાર કરો

  5. 5

    બન્ને બાજુ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થવા દો

  6. 6

    ૬-૮ મીનિટ પછી ચેક કરો જો ચડી ગયો હોય તો બીજી બાજુ ફેરવી ને ચડવા દો થોડીવાર પછી ચેક કરી ડીશ મા લઈ ગરમ ગરમ સવ કરો

  7. 7

    આ હાંડવા ને લીલી ચટણી,લસણ ની ચટણી,તેલ,ચા સાથે સવ કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

Similar Recipes