વેજ સાબુદાણા થેપલા વીથ દુધી રાઈતા
સવારનો હેલધી અને હેવી બ્રેક ફાસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા, બટાકાનો માવો મિક્ષ કરી તેમાં મીઠું, આદું-મરચાં,જીરુ,લીંબુ નો રસ, સીગદાણા નો ભૂકોબધુ મિક્ષ કરી ત્રણ ભાગ કરો
- 2
હવે એક મા ગાજર, બીજા મા બીટ અને ત્રીજા મા પાલક-ધાણા ની પેસટ મિક્ષ કરો ત્રણેય ના બોલ બનાવી એકની અંદર એક મુકી થેપી લો
- 3
તવી પર ઓછા તેલ મા ધીમા ગેસ પર સેકી લોં તો તૈયાર છે હેલધી ટેસટી વેજ સાબૂદાણા થેપલા વીથ દુધી રાઈતા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આલુ કેેબેજ પરાઠા વીથ પંજાબી લસ્સી
#goldenapron2#ફેવરેટપરાઠા પંજાબ નો ફેમસ બ્રેક ફાસ્ટ છે. Kripa Shah -
સાબુદાણા દુધી નુ શાક
હેલ્ધી અને તરત બની જાય છે લસણ ડુંગળી ના ઉપયોગ વગર ઉપવાસ મા પણ ચાલે.#ડીનર Nilam Piyush Hariyani -
-
-
બારલી એન્ડ બીન રેસોટો વીથ કોકોનટ ક્રન્ચ
#નાસ્તો ( જવ , રાજમા નો હેલધી બ્રેક ફાસ્ટ )#ઇબુક ૧ Suchita Kamdar -
-
-
હાંડવો
#TeamTrees#૨૦૧૯#તવા હાંડવો શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને બંને બાજુ ક્રિસ્પી હોવાથી ટેસ્ટ મા પણ ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
-
-
-
-
વેજ ચીઝ સ્પેગેટી બોલ્સ વીથ ડીફ્રન્ટ ડીપ
#ખુશ્બુગુજરાતકી#તકનીકઆપણે બધા ઘરે સ્પેગેટી તો બનાવીએ જ છીએ. અને વાઈટ સોસ પાસ્તા પણ. પરંતુ આ બંને ને મિક્ષ કરી કશું બનાવ્યું છે?? ના... તો આજે મેં આ બંને ને મિક્ષ કરી થોડા મનપસંદ વેજીટેબલ અને ચીઝ ઉમેરી બોલ્સ બનાવ્યા છે જેને મે અલગ અલગ ડીપ સાથે સર્વ કરયા છે. Bhumika Parmar -
-
જલજીરા ફ્લેવર્ડ ગ્રીન ચકરી વીથ ગ્રીન ટી☕
#ટીટાઈમફ્રેન્ડસ, આજ ની ફાસ્ટ લાઈફમાં યંગસ્ટર્સ પણ હેલ્થ કોનસ્યીસ બન્યા છે.તેવા માં મોર્નિંગ બ્રેકફાસ્ટ માં ગ્રીન ટી અને ફુ્ટ સાથે કંઈક ચટપટો અને ક્રન્ચી સ્નેકસ એમના માટે પરફેક્ટ ઓપ્શન છેમાટે મેં અહીં પાલક, ફુદીનો,અને ચાટ મસાલો વાળી ચકરી બનાવી છે. જે આપ સૌને પસંદ આવશે. asharamparia -
પાલક મીક્સ વેજીટેબલ પરાઠા
મીક્સ વેજીટેબલ પાલક પરાઠા ખુબજ હેલ્થી અને ટેસ્ટી બ્રેક ફાસ્ટ ડીસ છેં. Mital Viramgama -
-
-
વેજ પુડલા(Veg Pudla recipe in Gujarati)
#GA4 #week12બેસનશિયાળામાં વેજીટેબલ તો ભરપૂર પરમાણ મા મળતા હોય જ છે. તમારી ઇચ્છા મુજબ આ બેસન પુડલામા વેજ લઈ શકાય છે. એકદમ તમને કોઇ ગરમ વસ્તુ ખાવાની ઈરછા થાય અને જલદી બની જાય એવી આ રેસીપી જરુર થી ટા્ય કરજો.Apeksha Shah(Jain Recipes)
-
રવિઓલી વીથ સ્પીનાચ સોસ
#લીલીપીળીફ્રેન્ડ્સ, રવિઓલી ઇટાલિયન કયૂઝન રેસિપી છે. જનરલી રવિઓલી સૂપ અથવા તો સૉસ સાથે સર્વ કરવામાં આવે છે. મેં વેજ ઈનગ્રીડિયન્ટ યુઝ કરી ને થોડા ચેન્જીસ સાથે આ રેસિપી બનાવી છે. ડાયેટ ફુડ માટે એક ખૂબ જ સરસ રેસિપી છે કારણ કે તેમાં તેલનો યુઝ નહિવત થાય છે તેમજ હેલ્ધી ઈનગ્રીડિયન્ટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. asharamparia -
દુધી ના ઢેબરા (Dudhi Dhebra Recipe In Gujarati)
#CWT#MBR1# cookpad Gujarati દરેક ગુજરાતી ઘરો ના બનતી મોસ્ટ ફેવરીટ ઢેબરા ની રેસીપી ..લંચ ,ડીનર, બ્રેક ફાસ્ટ મા બનતી કિવક એન્ડ ઈજી ,હેલ્ધી,સ્વાદિષ્ટ રેસીપી . જેમા વિવિધ પ્રકાર ના લોટ અને શાક ભાજી ઉપયોગ મા લેવાય છે Saroj Shah -
-
-
મમરા ની ચટપટી(mamra ni chatpati recipe in gujarati)
# સુપરશેફ 4આ રેસીપી જલદી બને છે અને ટેસ્ટી છે તમે આ રેસીપી બ્રેક ફાસ્ટ મા કે ઈવનિંગ સનેકસ માટે બેસ્ટ છે Purvy Thakkar -
સાબુદાણા ના વડા
આજે આ મારી પેહલી ગુજરાતી ભાષામાં વિગત વાર રેસિપી છે.આજે એકાદશી છે એટલે મે સાબુદાણા ના વડા બનાવ્યાBhavana Bhavesh Ramparia
-
-
પાલક પરાઠા #ઈ બુક1#બ્રેક ફાસ્ટ રેસીપી
પાલક પરાઠા નાથૅ ઈન્ડિયન રેસીપી છે, ઠંડી ના સીજન મા સવારે બ્રેક ફાસ્ટ મા ગરમાગરમ નાસ્તા મા બનાવાય છે.શ Saroj Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7952629
ટિપ્પણીઓ