વઘારેલા અપ્પમ (Vagharela Appam Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_26675679
Ahmedabad

વગારેલા અપ્પામ =બ્રેક ફાસ્ટ #GA4 #Week7

વઘારેલા અપ્પમ (Vagharela Appam Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

વગારેલા અપ્પામ =બ્રેક ફાસ્ટ #GA4 #Week7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપરવો
  2. ૧/૨ કપ દહીં
  3. ૧/૨ કપ પાણી
  4. ૨ ટેબલ સ્પૂનઓઇલ
  5. ટોમેટો નાના પીસ કરેલા
  6. નાના કેપ્સિકમ પીસ કરેલા
  7. ૧/૨ કપ અમેરિકન મકાઇ ના દાના
  8. લીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    રવા મા દહીં, પાણી નાખો. મકાઇ અને લીલા મરચા ને ક્રશ કરો તેને રવા મા મિક્સ કરો.

  2. 2

    હવે આ મિશ્રણને ૧૫ મિનિટ સુધી ઢાંકી દો. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા આખા. મકાઇ ના દાણા નાખો.

  3. 3

    પછી અપ્પામ ટ્રે લઈ તેમાં ઓઈલ લગાવી ગેસ પર મૂકવું ફ્લેમ મિડિયમ રાખવી.

  4. 4

    તેમાં અપ્પામ નું બેટર નાંખો ઉપર પ્લેટ ઢાંકી થવા દો. બ્રાઉન થાય અટલે ફેરવી બીજી તરફ થવા દો. આ રીતે બધા બનાવી લો.

  5. 5

    ઠંડાં થાય પછી તેના પીસ કરવા. પેન માં ઓઈલ મુકી દો તેમાં કેપ્સિકમ, ટોમેટો,સ્વાદ મુજબ મીઠુ, ૧ ચમચી લાલ મરચું ૨ ચમચી અવરેસ્ટ પાવ ભાજી મસાલો નાખો. બધું બરાબર મિક્સ કરો ઉપર કોથમી નાખી સર્વ કરો. ટી સાથે આ બ્રેક ફાસ્ટ ખૂબ સારો લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_26675679
પર
Ahmedabad
I like cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes