ઇડલી ઢોકળા
ઇડલી ઢોકળા એક સીમ્પલ અને ટેસ્ટી બ્રેક ફાસ્ટ ડીસ છેં.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચણાની દાળ અને ચોખાને છ કલાક પલાળી લો.પછી તેમાં દહીં નાખી મીકસર મા પીસી લો.પછી પાંચ કલાક માટે આથા માટે રહેવા દેવું.
- 2
પછી બરાબર હલાવી મીઠું સ્વાદ અનુસાર નાખી દો.ઇડલી ના સ્ટેન્ડ મા તેલ લગાવીને સ્ટીંમ ઉપર મૂકી દો.હવે ખીરા મા ઇનો નાખી બરાબર મીકસ કરી ને ઇડલી સ્ટેન્ડ માં ખીરું ભરી દો.
- 3
હવે આ ઇડલી ઢોકળા ને દસ મીનીટ ચડવા દો.બરાબર ચડી જાય અને ઠંડા થાય એટલે ઇડલી મોલ્ડ માંથી કાઢી લો.
- 4
હવે તેલ ગરમ કરી તેમાં રાઇ અને હીઞ અને તલ નાખી લીલા મરચાં કાપેલા તેમજ લીલું નાળિયેર ખમણેલું નાખી નીચે ઉતારી લો. હવે ઇડલી ઢોકળા ઉપર કોથમીર સમારેલી અને વધાર છાંટી દો.હવે તૈયાર ઇડલી ઢોકળા ગરમાગરમ ચા સાથે સર્વ કરો. તળેલા મરચાં અને લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક મીક્સ વેજીટેબલ પરાઠા
મીક્સ વેજીટેબલ પાલક પરાઠા ખુબજ હેલ્થી અને ટેસ્ટી બ્રેક ફાસ્ટ ડીસ છેં. Mital Viramgama -
સુરતી સેવ ખમણી
સુરતી સેવ ખમણી એક ઓથેન્ટીક ગુજરાતી નાસ્તાની ડીસ છે. જે સુરતની સેવ ખમણી ફેમસ છે.ટેસ્ટી ડીસ છે. Mital Viramgama -
મુંબઈયા ભાજી પુલાવ(mubiya bhaji pulav in Gujarati)
#સ્પાઇસી મુંબઈયા ભાજી પુલાવ એક સ્પાઇસી ડીસ છેં. એક સ્ટ્રીટ ડીસ છે. અને એક વન પોટ મીલ ડીસ છેં. રોસ્ટેડ પાપડ અને મસાલા છાશ સાથે સર્વ કરી શકો. Mital Viramgama -
હૈદરાબાદી દહીં પોટેટો
#સુપરચેફ 1આ સબ્જી રોટલી,પરાઠા,નાન,રાઇસ સાથે સર્વ કરી શકો. આ સબ્જી બઘાં ને ખુબજ પસંદ આવે તેવી છે.આ સબ્જીમાં બઘાં ફ્રેશ મસાલા ગ્રાન્ડ કરીને નાખવામાં આવે છે. પંજાબી સબ્જી કરતાં ટેસ્ટમાં થોડી અલગ પણ ટેસ્ટમાં બેસ્ટ. દહીં અને નાળિયેરી નું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે. Mital Viramgama -
-
-
-
જુવાર નાં ઢોકળા (Jowar Dhokla Recipe In Gujarati)
#DRC જુવાર અને મિક્સ દાળ નાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઢોકળા નાસ્તા અને ટિફિન માટે બેસ્ટ વિકલ્પ છે. લંચ અને ડીનર સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
ઇડલી પોડી મસાલા (Idli Podi Masala Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiઇડલી પોડી - મીલગાઇ પોડી મસાલા Ketki Dave -
ચોળાના ઢોકળા (Black Eyed Pea Dhokla Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચોળાના ઢોકળા Ketki Dave -
-
થટ્ટે ઇડલી (Thatte Idli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકર્ણાટકા થટ્ટે ઇડલી Ketki Dave -
મલાઈ ઢોકળા
#ટ્રેડિશનલપરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તો...ખાટા ઢોકળા ના ખીરા માં મલાઈ નું મોણ નાખી ને બનાવેલ છે.. સ્વાદિષ્ટ... મલાઈ ઢોકળા. Jasmin Motta _ #BeingMotta -
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
આજે અગિયારસ..... કાંઇક જુદુ બનાવવા ની ઈચ્છા થઈ.... તો. ..... ફરાળી હાંડવો બનાવી પાડ્યો..... Ketki Dave -
દૂધી ના ઢોકળા
#RB5 ઢોકળા એક પ્રખ્યાત ગુજરાતી ડીશ. જે હવે ભારત માં દરેક જગ્યાએ લોકો હોંશે હોંશે ખાય છે અને બનાવે પણ છે. દૂધી રવા ના ઇન્સ્ટન્ટ ઢોકળા નાસ્તામાં, ભોજન સાથે, ટિફિન માં આપી શકાય. Dipika Bhalla -
ઇડલી સંભાર
#ઇબુક૧#૯ઇડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન વાનગી છે રવિવારે મારા ઘરે ઈડલી સાંભર બને છે. Chhaya Panchal -
ઘઉંના લોટ નું ખીચુ(wheat flour khichu recipe in Gujarati)
#મોમઆ ખીચુ ગરમાગરમ ખૂબ જ ટેસ્ટી લાગે ને તે નાસ્તામાં કે હળવું ડીનરમાં પણ ખાઈ શકાય છે. મારી મોમ બનાવતા ને હું પણ બનાવું છું. Vatsala Desai -
મમરા ની ચટપટી(mamra ni chatpati recipe in gujarati)
# સુપરશેફ 4આ રેસીપી જલદી બને છે અને ટેસ્ટી છે તમે આ રેસીપી બ્રેક ફાસ્ટ મા કે ઈવનિંગ સનેકસ માટે બેસ્ટ છે Purvy Thakkar -
કોપરા ની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
ઇડલી ઢોસા સાથે સવઁ થતી આ એકદમ ટેસ્ટી,હેલ્ધી અને ક્વીક રેસીપી છે. Rinku Patel -
મલ્ટીગ્રેન દહીંવડા
મલ્ટી ગ્રેન દહીંવડાં એક હેલ્થી અને ટેસ્ટી વર્ઝન છે દહીંવડા નું. આમાં મે બધી જુદી જુદી દાળ નો ઉપયોગ કરીને પ્રોટીન થીં ભરપુર ડીસ બનાવાની કોશિશ કરી છે. Mital Viramgama -
રાગી ના ઢોકળા
#નાસ્તોએકદમ હેલ્ધી ઢોકળા, રાગી બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ એના ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી,તો મજા પડી જાય.. Radhika Nirav Trivedi -
પંચમેળ ઢોકળા
#RB4#cookpadguj#cookpad#cookpadindia#homechef#homefood#homemade#breakfast#tasty#yummy#healthyandtasty#vatidal#Platingપંચમેળ ઢોકળા એટલે પાંચ જાતની દાળને મિક્સ કરી અને તેમાંથી બનતા ઢોકળા. જે રીતે આપણે પંચમેળ દાળ પણ બનાવીએ છીએ એવી જ રીતે મેં અહીં પાંચ જાતની દાળ નો ઉપયોગ કરી અને ટેસ્ટી ઢોકળા બનાવ્યા છે. આ પ્રોટીનથી ભરપૂર ઢોકળા લો કેલેરી પણ છે. નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. Neeru Thakkar -
તવા વેજ ધમાકા
#કાંદાલસણ#goldenapron3#વીક 12આ સીમ્પલ રીતે ડુંગળી, લસણ વગર નુ જૈન શાક છે. એકદમ ટેસ્ટી ને ચટપટુ બને છે. Vatsala Desai -
-
રોસ્ટેડ નાયલોન પૌંઆ નો ચેવડો
#ભાતઆ નાસ્તો પંદર દિવસ સુધી સરસ રહે છે. ખાવામાં ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
-
ચોખા ના લોટ ના ખાટીયા ઢોકળા
ગુજરાતી ઓનાં સ્પેશિયલ છે ઢોકળા,આ ઢોકળા ખરેખર બનાવવા ખૂબ સરળ અને ટેસ્ટી છે.Heena Kataria
-
ખીચડી પાલક અને સ્વીટકોર્ન ફ્યુઝન ઢોકળા
#ડિનરઆમ તો આપણે ઘણી જાત ના ઢોકળા બનાવતા હોઈએ છીએ પણ મે અહીં ૨ અલગ ફ્લેવર ઢોકળા બનાવી તેને ફ્યુઝન આપી બાળકો તેમજ મોટા માટે એક નવા ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર ઢોકળા છે આમાં ચીઝનો ટેસ્ટ હોવાથી બાળકો પણ ખૂબ પસંદ કરે છે. parita ganatra -
More Recipes
ટિપ્પણીઓ