ઘઉંના લોટ નું ખીચુ(wheat flour khichu recipe in Gujarati)

#મોમ
આ ખીચુ ગરમાગરમ ખૂબ જ ટેસ્ટી લાગે ને તે નાસ્તામાં કે હળવું ડીનરમાં પણ ખાઈ શકાય છે. મારી મોમ બનાવતા ને હું પણ બનાવું છું.
ઘઉંના લોટ નું ખીચુ(wheat flour khichu recipe in Gujarati)
#મોમ
આ ખીચુ ગરમાગરમ ખૂબ જ ટેસ્ટી લાગે ને તે નાસ્તામાં કે હળવું ડીનરમાં પણ ખાઈ શકાય છે. મારી મોમ બનાવતા ને હું પણ બનાવું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં તેલ નાખી તેમાં રાઈ ને જીરુ નાખી તતડવા દો. પછી તેમાં લીલા મરચાં નાખી ને પાણી નાખો ને તેમાં રેડ ચીલી પાવડર, હળદર, મીઠું નાંખી પાણી ને ફેડેલુ દહીં બરોબર ઉકાળવા દો ને થોડી કોથમીર નાંખો. ને તેમાં ઘઉં નો લોટ નાખો ને વેલણથી હલાવો ગાંઠા ના પડે તે ધ્યાન રાખવું. લોટ બરોબર મીક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો ને થોડીવાર લોઢી ઉપર મૂકી ઢાંકી ને પાંચ થી સાત મીનીટ સીજવા દો. પછી ગેસ બંધ કરી દો.
- 2
ઉપર થોડી કોથમીર ને તેલ નાંખી ને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

મસાલા લચ્છા પરાઠા (Masala lachha paratha recipe in gujarati)
#રોટીસદહીં સાથે આ ખાઈ શકાય છે . બ્રેકફાસ્ટ કે ડીનર માં પણ ખાઈ શકાય છે . શાક ની પણ જરુર નથી પડતી ને ઘઉં નો લોટ હોવાથી તે હેલ્ધી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai
-

-

વેજીટેબલ ફ્રેન્કી (vegetable frankie Recipe In Gujarati)
#આલુઆ બાળકોનાં લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. બર્થ ડે યા કીટી પાર્ટી માં પણ સર્વ કરી શકાય. ખાવાં માં ટેસ્ટી લાગે છે ને જલ્દી બની જાય છે. Vatsala Desai
-

બટાકા પૌંઆ (Bataka poha recipe in Gujarati)
#સ્નેક્સલંચ બોક્સમાં લઈ જઈ શકાય ને નાસ્તામાં પણ ખાઈ શકાય છે. આ ઝડપી ને ટેસ્ટી લાગે છે . Vatsala Desai
-

-

સેન્ડવીચ ઈડલી
#goldenapron3Week6આ એકદમ ઓછા તેલમાં બનતો નાસ્તો છે.આ સાંજે નાસ્તામાં ખાઈ શકાય અથવા બાળકોને ટીફીનમાં આપી શકાય છે.આ બહુ ટેસ્ટી લાગે છે. Vatsala Desai
-

ડુંગળી બટાટાનું શાક
#લોકડાઉનઆ શાક ખાવા માં ટેસ્ટી ને સ્પાઈસી છે. લંચ કે ડીનરમાં ખાઈ શકાય છે. Vatsala Desai
-

ક્રીસ્પી કોર્ન (ચટપટા કુરકુરે સ્વીટ કોર્ન)
#goldenapron3Week4આ સાંજના નાસ્તામાં ખાઈ શકાય અથવા પાર્ટી માં સ્ટારટર ની જેમ ખાઈ શકાય. તે ક્રીસ્પી ને ચટપટા લાગે છે Vatsala Desai
-

મેથીના મુઠીયા
#goldenapron3Week6આ મુઠીયા ઉંધીયુ, પાપડી નું શાક કે રીંગણા, તુવેર ના શાકમાં નાંખી શકાય છે.ચા સાથે એમનેમ નાસ્તામાં પણ ખાઈ શકાય છે.ટેસ્ટી લાગે Vatsala Desai
-

-

બ્રેડ ચાટ (Bread chat Recipe in Gujarati)
#goldenapron3Week16આ ચાટ પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય. આ સલાડ ખૂબ જ ચટપટુ ને કલરફુલ લાગે છે ને ખાવા માં હેલ્ધી ને નવો સ્વાદ આપે છે Vatsala Desai
-

પાઉંભાજી
#ડીનર આમાં બધા વેજીટેબલ હોવાથી હેલ્ધી છે ને સ્પાઈસી ને ટેસ્ટી લાગે છે ને બધાને ભાવે છે. Vatsala Desai
-

ઈડલી સાંભાર
#ડીનરઆ એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. ને તે બધા ને ભાવે છે. તે બ્રન્ચ કે ડીનરમાં ખાઈ શકાય છે.તેમાં ચોખા ને દાળ હોવાથી પ્રોટીન થી ભરપુર છે. Vatsala Desai
-

સ્પ્રાઉટેડ મગનું સલાડ (sprouted mung salad recipe in Gujarati)
#goldenapron3Week20આ સલાડ ખૂબ હેલ્ધી ને ટેસ્ટી છે. સ્પ્રાઉટ મગ ને સીંગદાણા હોવાથી ભરપુર પ્રોટીન થી ભરપુર છે.આ વેઈટલોસ માટે પણ ખાય શકાય છે. Vatsala Desai
-

ઘઉં ના લોટ નું ખીચુ
#હેલ્થી જનરલી આપણે ચોખા ના લોટ નું ખીચુ બનાવતા હોય છે મે આજે ઘઉં ના લોટ માથી બનાવ્યું છે જે એકદમ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar
-

પનીર પરાઠા (paneer paratha Recipe In Gujarati)
#રોટીસઆ પરાઠા દાલ મખની કે પંજાબી સબ્જી સાથે ખાઈ શકાય છે.ટોમેટો કેચઅપ, દહીં ને આચાર સાથે ખાઈ શકાય છે. Vatsala Desai
-

આલુ પરાઠા (Alu paratha recipe in Gujarati)
#આલુઆલુ પરાઠા બ્રેકફાસ્ટ માં કે બાળકો ને ટીફીન બોક્સમાં સોસ કે ચટણી સાથે આપી શકાય છે. આ જલ્દી બને છે ને ટેસ્ટી લાગે છે . રાતના ડીનરમાં ખાઈ શકાય છે. Vatsala Desai
-

રોસ્ટેડ નાયલોન પૌંઆ નો ચેવડો
#ભાતઆ નાસ્તો પંદર દિવસ સુધી સરસ રહે છે. ખાવામાં ટેસ્ટી લાગે છે. Vatsala Desai
-

હાંડવો (handvo recipe in gujarati)
#સ્ટફ્ડઆ રેસીપી ઇન્સ્ટન્ટ બને છે. નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય. ચીઝ હોવાથી બાળકો હોંશેહોંશે ખાશે. Vatsala Desai
-

સ્ટફ આલુ મટર ને ચીઝી હાંડવો મફીન્સ
#સ્ટફ્ડઆ ઇન્સ્ટન્ટ બને છે. નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય ને ચીઝી હોવાથી બાળકો હોંશેહોંશે ખાશે. Vatsala Desai
-

ઓનીયન સળી સલાડ (Onion salad)
આ પંજાબી ફુડ સાથે વધુ ટેસ્ટી લાગે છે. આ મારા મોમ બહુ બનાવતા .ઝટપટ બની જાય છે ને ખાવા માં સ્પાઈસી ને ટેન્ગી લાગે છે. Vatsala Desai
-

પરવર નું શાક(parvar ni subji)
#goldenapron3Week24ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને ગ્રેવીવાળું શાક છે.આને ફુલકા રોટી સાથે સર્વ કરો. Vatsala Desai
-

તવા વેજ ધમાકા
#કાંદાલસણ#goldenapron3#વીક 12આ સીમ્પલ રીતે ડુંગળી, લસણ વગર નુ જૈન શાક છે. એકદમ ટેસ્ટી ને ચટપટુ બને છે. Vatsala Desai
-

મસાલા થેપલા
#goldenapron3week8 આ એક ટીપીકલ ગુજરાતી ડીશ છે. તેના વગર ભાણું અધુરુ છે. ટ્રાવેલ કે પીકનીક માં પણ તેને સાથે લઈ જાય છે. આ સીમ્પલ ને ટેસ્ટી ને હેલ્ધી છે. ૨ થી ૩ દિવસ સુધી સરસ રહે છે.થેપલા નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે Vatsala Desai
-

મસાલા ફરસી પૂરી (masala farsi puri)
#સ્નેક્સઆ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે. Vatsala Desai
-

ખીચડીનુ સીઝલર્સ
#ડીનર#goldenapron3#વીક 14 આ પ્રોટીન થી ભરપુર ને સ્પાઈસી ને ટેસ્ટી લાગે છે. ને સૂવરુપ બદલાય છે તેથી બધાને ભાવે છે. Vatsala Desai
-

પ્રોટીન સલાડ(protin salad)
#goldenapron3Week15આ સલાડ માં પ્રોટીન થી ભરપુર છે. ખાવા માં ખૂબ ચટપટું હોય છે. Vatsala Desai
-

જાડી તીખી સેવ (jadi spicy sev recipe in Gujarati)
#goldenapron3Week21 #સ્નેક્સઆ ખાવામાં તીખી ને ટેસ્ટી લાગે છે ને આનું તમે ટામેટાં નાંખી ને શાક પણ બનાવી શકશો. નાસ્તામાં ખાઈ શકો છો.ને લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. Vatsala Desai
-

ઘઉંના લોટનુ ખીચુ (Wheat flour khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#Post 21 ખીચુ એ બધા લોકોનું ફેવરીટ હોય છે. બધા ચોખાના લોટનું ખીચુ તો બનાવતા જ હોય છે. તો આજે મેં ઘઉંના લોટનુ આદુ, મરચા અને કોથમીર વાળ હેલ્ધી ખીચુ બનાવ્યુ છે. Sonal Lal
-

ગુજરાતી કઢી(gujrati kadhi recipe in gujarati)
#goldenapron3Week19આ કઢી ગુજરાતીઓને ભોજનમાં ખૂખ પસંદ કરે છે. તે ખીચડી કે ભાત સાથે ખવાય છે. તે થોડી ખટ્ટી મીઠી હોવાથી ટેસ્ટી લાગે છે . Vatsala Desai
More Recipes









ટિપ્પણીઓ