પાલક મુઠીયા

Disha Prashant Chavda @Disha_11
પાલક ની ભાજી ને નાખી ને બનાવવામાં આવતા આ મુઠીયા સ્વાદિષ્ટ છે. અલગ અલગ લોટ નો ઉપયોગ કરી ને બનાવ્યા હોવાથી હેલ્ધી પણ છે.
પાલક મુઠીયા
પાલક ની ભાજી ને નાખી ને બનાવવામાં આવતા આ મુઠીયા સ્વાદિષ્ટ છે. અલગ અલગ લોટ નો ઉપયોગ કરી ને બનાવ્યા હોવાથી હેલ્ધી પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ની ભાજી ને ધોઈ ને ઝીણી સમારી લો. બાદ માં નિતારી લેવી.
- 2
એક બાઉલ મા ભાજી લઈ તેમાં બધા લોટ, ૧ ચમચી તેલ અને મસાલા નાખી મિક્સ કરવું. ત્યારબાદ દહી, મીઠું અને સોડા નાખી દેવા. ત્યારબાદ હળવા હાથે લોટ જેવું બાંધવું. એકદમ ઢીલો લોટ બાંધવો. મુઠીયા વાળવા. જેટલા હળવા હાથે મુઠીયા વળેલા હશે એટલા સોફ્ટ થશે.
- 3
મુઠીયા વાળી વરાળે બાફવા.
- 4
થોડા ઠંડા થાય એટલે પીસ કરી દેવા. કડાઈ મા તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ, હિંગ અને તલ નાખી મુઠીયા નાખી શેકી લેવા. ગરમ ગરમ સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક નાં મુઠીયા
# લોકડાઉન ડિનર રેસીપી આ સમયે ઘરમાં જ રહેવાનું હોવાથી ડિનર માટે ટેસ્ટી પણ લાગે અને હેલ્ધી પણ છે..આ પાલક ના મુઠીયા જે સહેલાઈથી બની જાય છે. Geeta Rathod -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
મુઠીયા કોને ના ભાવે🤣બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બનાવે છે બધાઆજે મેં પાલક મુઠીયા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#CF chef Nidhi Bole -
હેલ્ધી મુઠીયા
#ફિટવિથકુકપેડઅહીં મેં બે ભાજી અને ત્રણ લોટ ને મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે. Neha Suthar -
પાવર પેક મુઠીયા વીથ અંબાડી ભાજી, પાલક અને રાગી ફ્લોર
#Theincredibles#તકનીકબાફવુંમાસ્ટર શેફ ચેલેન્જવીક:૨અંબાડી ભાજી ને ખાટી ભાજી પણ કહેવામાં આવે છે... આ ભાજી ને મરાઠી માં અંબાડી ની ભાજી કહેવામાં આવે છે.. અંગ્રેજી માં ગાંગુર ભાજી( Gangur leaves) પણ કહેવામાં આવે છે...અને આ ભાજી પોષકતત્વો થી ભરપુર છે... આ વાનગી ને હજી હેલ્ધી બનાવવા આપણે પાલક અને રાગી ના લોટ નો ઉપયોગ કરીશું...તો ચાલો દોસ્તો અંબાડીની ભાજી ના મુઠીયા બનાવશું... Pratiksha's kitchen. -
પાલક વડી
#ડિનર#સ્ટારમહારાષ્ટ્રીયન વાનગી કોથંબિર વડી ખુબ પ્રખ્યાત છે. અહીંયા મે પાલક નો ઉપયોગ કરી ને વડી બનાવી છે. સ્વાદિષ્ટ અને ક્રંચી લાગે છે. Disha Prashant Chavda -
પંચરત્ન મુઠીયા (Panchratn muthiya in gujrati)
અમારા ગુજરાતમાં અનેક અનેક જાતનાં મુઠિયાં બનાવવામાં આવે છે. તો આજે મેં પણ એક નવી જ પ્રકારના મુઠીયા બનાવ્યા છે. જેમાં ઘઉંનો લોટ, ઘઉંનો જાડો લોટ, જુવારનો લોટ, રાગી નો લોટ, ચણાનો લોટ, મેથીની ભાજી, પાલક ની ભાજી- આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને મુઠીયા બનાવ્યા છે. Khyati Joshi Trivedi -
કોબી નાં મુઠીયા (Kobi Muthiya Recipe In Gujarati)
#Cooksnap Theme of the Week ડીનર રેસીપીસ મુઠીયા અલગ અલગ પ્રકાર ના બને છે. અલગ અલગ શાક, લીલી ભાજી, ભાત એમ બનાવવામાં આવે છે. આજે મે કોબી નાં મુઠીયા બનાવ્યા છે. જે ડીનર અને નાસ્તા માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
પાલક પત્તા ચાટ
આ એકદમ અલગ પ્રકાર ની ચાટ છે. જેમાં પાલક નાં પાન નો ઉપયોગ કરી ને ચાટ બનાવવા માં આવી છે. કઠોળ માં બાફેલા ચણા નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
પાલક મકાઈ ના સ્ટફિંગવાળા મુઠીયા(મકાઈ ના પાન માં બાફેલ)
#CB5#WEEK5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ગુજરાત માં ઘરે ઘરે દરેક સીઝન માં બનતાં મુઠીયા દરેક વ્યક્તિને પસંદ હોય જ...ભાગ્યે જ કોઈ ને મુઠીયા પસંદ ન હોય...ભાત,દૂધી,કોબીજ, પાલક,મેથી....એમ ઘણાં પ્રકારના બને..પણ આજે મેં મુઠીયા ને નવાં રંગ રૂપ માં બનાવવાની ટ્રાય કરી છે....રેસીપી જોઈ ને તમને થશે....વાહ.. .....મસ્ત......જોરદાર...... Krishna Dholakia -
લેફ્ટ ઓવર રાઈસ ના પાલક તથા ગાજર બીટ ના મુઠીયા
#ડીનર#પોસ્ટ2ભાત બચ્યો હોય તો જનરલી આપણે એના કાંદા નાખી ને ભજીયા કરી દઈએ છીએ અથવા તો વઘારી ને ખાઈ જઈએ છીએ. આજે મેં વધેલા ભાત અને બીજા અમુક લોટ ઉમેરી રંગેબીરંગા મુઠીયા બનાવ્યા છે. લીલા મુઠીયા માટે પાલક લીધી છે અને ગુલાબી મુઠીયા માટે ગાજર અને બીટ લીધું છે. Khyati Dhaval Chauhan -
પાલક નાં મુઠીયા - (Palak na Muthiya recipe in Gujarati
#GA4 #Week4# Gujarati મુઠીયા ગુજરાતની પારંપરિક વાનગી છે.અને રૂટિનમાં બનતી ડિશ છે.સાંજના લાઇટ ડિનર માં મુઠીયા બનતા હોય છે.આમાં વિવિધ શાક ભાજી નાખી ને અલગ અલગ પ્રકારનાં મુઠીયા બનાવી શકાય છે. Geeta Rathod -
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#RC4 મેથી પાલક ની ભાજી,લીલા ધાણા માથી બનેલા આ થેપલા ટેસ્ટી પણ છે અને હેલધી પણ છે. Rinku Patel -
પાલક નાં થેપલા
સવાર ની શરૂઆત થતા જ નાસ્તા નો વિચાર પહેલા આવે. અને જો દિવસ ની શરૂઆત માં જ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો મળી જાય તો દિવસ આખો સરસ પસાર થાય. આજે હું બતાવીશ પાલક નાં થેપલા બનવાની રીત. Disha Prashant Chavda -
મેથી બાજરી ના વડા
#ટીટાઈમમેથી ની ભાજી અને બાજરી ના લોટ માથી બનતા આ વડા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે મેથી ખુબ જ ફાયદો કરે છે. Bhumika Parmar -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
ભાત ના ક્રિસ્પી મુઠીયા (Bhat Crispy Muthia Recipe In Gujarati)
#PR Post 7 પર્યુષણ રેસીપી. આજે મે ભાત ના ક્રિસ્પી મુઠીયા બનાવ્યા છે. આદુ, મરચા, લસણ અને કોથમીર નો ઉપયોગ કર્યા વગર, ભાત, અલગ અલગ પ્રકાર ના લોટ અને દહીં થી બનાવેલા ટેસ્ટી અને હેલ્ધી મુઠીયા બનાવ્યા છે. આ મુઠીયા નાસ્તા માં, ટિફિન માં અથવા રાતના હલકા ભોજન માં કોઈ પણ સમયે સર્વ કરી શકાય. Dipika Bhalla -
મલ્ટીગ્રેન ભાખરી (Multi- Grain Bhakhari Recipe in Gujarati)
મિક્સ લોટ નો ઉપયોગ કરી ને આ ભાખરી બનાવી છે. બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Disha Prashant Chavda -
મેથી વડા
#મધરઆ ફેવરિટ લંચ બોક્સ રેસિપી રહી છે. મમ્મી ડબ્બો ભરી રાખતી. દરેક મસાલા ચીવટ થી નાખતી એટલે મેથી ની કડવાશ ઓછી આવે. સાથે મિક્સ લોટ... હજી પણ સ્વાદ મોઢા માં જ છે. આ ડિશ જ્યારે લંચ બોકસ માં હોય ત્યારે ફ્રેન્ડ્સ નાં ભાગ નું પણ ભરાતું. આ વાનગી લાંબા સમય સુધી બહાર રાખીએ તો પણ સારી રહે છે. Disha Prashant Chavda -
વેજીટેબલ મુઠીયા
#શિયાળા#TeamTreesમુઠીયા તો બધા જ બનાવતા જ હોય છે પણ મેં થોડા અલગ રીતે બનાવ્યા છે.શિયાળામાં સારા શાકભાજી મળે છે તો થોડા યુઝ કરીને મેં મુઠીયા બનાવ્યા છે. Kala Ramoliya -
મેથીની ભાજીના મુઠીયા (Fenugreek Leaves Muthiya Recipe in Gujarati)
#GA4#Week19#post3#methi#મેથીની_ભાજીના_મુઠીયા ( Fenugreak Leaves Muthiya Recipe in Gujarati) આ મુઠીયા ઊંધિયું સાથે અથવા વાલોર, પાપડી, રીંગણ કે તુવેર ના શાક માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. આ મુઠીયા ની ખરી લિજજત ગરમ ચા સાથે પણ માણી સકાય છે. આ મુઠીયા અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રિસ્પી બન્યા છે. આ મુઠીયા માંથી ટામેટા મુઠીયા નું શાક પણ બનાવી સકાય છે. Daxa Parmar -
પાલકની ભાજીના મુઠીયા (Palak Bhaji Muthia Recipe In Gujarati)
#Bye bye winter રેસીપી ચેલેન્જ#BWહવે તો પાલક, મેથી અને બીજી ભાજી બારેમાસ મળે છે પરંતુ શિયાળામાં મળતી ભાજી જેવી તો નહિ જ.. શિયાળો જવાની તૈયારી માં છે તો આજે ડિનરમાં પાલકની ભાજીના મુઠીયા બનાવ્યા. Dr. Pushpa Dixit -
લાલ કોબી નાં મુઠીયા
#કાંદાલસણ ગુજરાતી વ્યંજન ની લોકપ્રિય વાનગી- મુઠીયા (ગરમ નાસ્તો).લાલ કોબી નાખી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
હેલ્ધી મલ્ટીગ્રેઇન પોષ્ટિક મુઠીયા
#RB14#Week14#માય રેસીપી ઇ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ રેસિપી મેં મારી બેન ભારતી માટે ખાસ બનાવી છે તેને હેલ્ધી પૌષ્ટિક મુઠીયા બહુ જ ભાવે છે તેથી તેના મનપસંદ હેલ્ધી multigrain મુઠીયા બનાવ્યા છે હા વાનગી હું તેને ડેડીકેટે કરું છું Ramaben Joshi -
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
મૂળા અને મૂળા ભાજી ના મુઠિયા
#BR#લીલી ભાજી ની રેસીપી#નવેમ્બર#મૂળા રેસીપી#મૂળા અને મૂળા ભાજી ના પાન ના મુઠીયા#MBR5# Week 5#My recipe book Krishna Dholakia -
માલપુઆ.(Malpua Recipe in Gujarati.)
#EBWeek12માલપુઆ એક પારંપારિક વાનગી છે.માલપુઆ બે રીતે બનાવી શકાય.ખાંડ અને ગોળ નો ઉપયોગ કરી બનાવી શકાય.વધુ હેલ્ધી બનાવવા માટે ગોળ અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી આ વાનગી બનાવી છે. Bhavna Desai -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#મેથી મસાલા ખાખરા#મેથી રેસીપી#ખાખરા રેસીપીશિયાળામાં અલગ અલગ પ્રકારની ભાજીઓ મળે...મેથી,પાલક,સૂવા.....તાંદળજા ને ...આજે આપણે મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને ગુજરાતી ના પ્રિય એવા મેથી મસાલા ખાખરા....'ફાઈબર' થી ભરપૂર ઘઉં અને...'લોહતત્વ'થી ભરપૂર મેથી નો ઉપયોગ કરી ને સરસ..સ્વાદિષ્ટ ને કરકરા ખાખરા બનાવશું. Krishna Dholakia -
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મુઠીયા એ બાફેલ ગુજરાતી ફરસાણ છે જેને નાસ્તા અને હળવા ભોજન તરીકે પણ લઈ શકાય છે. મુઠીયા મા દુધી મેથી જેવા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. અલગઅલગ લોટ પણ વાપરી શકાય છે. અહીં મેં ઘઉં અને ચણાના લોટ નો ઉપયોગ કરી મેથી ના મુઠીયા બનાવ્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#GA4#Week12#besan Rinkal Tanna -
મેથી પાલક ભજીયા (Methi Palak Bhajiya Recipe In Gujarati)
ભજીયા તો બધા જ ને ફેવરીટ હોય છેઆજે મેં મેથી અને પાલક ના ભજીયા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#PG chef Nidhi Bole -
દુધીના મુઠીયા (Bottle gard muthiya recipe in Gujarati)
#CB2મુઠીયા અલગ અલગ રીતે બને છે. બાફીને, તળીને, મેથીના, પાલકના, દુધી ના મુઠીયા.. બધા ની રીત બનાવવાની અલગ અલગ છે.મે આજે multigrain atta મિક્સ દુધી ના મુઠીયા બનાવ્યા છે. Hetal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8055746
ટિપ્પણીઓ