વેજીટેબલ પાસ્તા

#goldenapron
બાળકો ને ખુબ ભાવતાં ને મોટાં ઓ ને પણ ભાવતાં પાસ્તા ની રેસીપી નીચે મુજબ છે.
વેજીટેબલ પાસ્તા
#goldenapron
બાળકો ને ખુબ ભાવતાં ને મોટાં ઓ ને પણ ભાવતાં પાસ્તા ની રેસીપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાસ્તા ને બાફી લેવાં. બાફતી વખતે તેમાં સહેજ તેલ અને મીઠું નાખવું પાસ્તા બફાઈ જાય એટલે તેને ગરમ પાણી માં થી કાઢી ને ઠંડા પાણીમાં સહેજ વાર માટે નાખી દેવા જેથી તે એક બીજા સાથે ચોટશે નહીં. હવે પાસ્તા ને એક કાણા વાળા વાસણ માં કાઢી લેવાં જેથી તેનું બધું પાણી નીતરી જાય અને તે કોરા પળી જાય.
- 2
એક કઢાઈ માં બટર ગરમ કરી તેમાં ડુંગળી, કેપ્સીકમ અને ટમેટા સાંતળી લેવા.
- 3
તેમાં બધો સૂકો મસાલો ઉમેરવો. પછી તેમાં પાસ્તા સોસ અને સ્વાદ મુજબ મીઠું નાખવું. હવે તે મા પાસ્તા ઉમેરી બરાબર હલાવી લેવું. એક પ્લેટ માં પાસ્તા કાઢી ઉપર ચીઝ ખમણી ને પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાસ્તા (Pasta recipe in Gujarati)
#GA4#week17#Cheese.બાળકો ને ખૂબજ ભાવે છે. પાસ્તા લાલ ગ્રેવી મા પણ બનાવી શકાય છે. sneha desai -
વેજ નુડલ્સ પાસ્તા
આમ વેજીટેબલ પસંદ હોય કે ના હોય પણ પાસ્તા નુડલ્સ નામ સાંભળતા જ વેજીટેબલ પણ પસંદ આવી જાય છે અને હેલ્ધી ડાયટ પણ થાય છે. બાલકો બહુ જ પસંદ કરે છે પાસ્તા નુડલ્સ Kruti Shah -
ચીઝ પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)
#GA4#week5પાસ્તા બાળકો ને પણ પ્રિય વાનગી છે મજા થી ખાય છે ખૂબ આમ આ પણ મારી એક ખુબ પ્રિય વાનગી છે 😋 Ami Pachchigar -
હેલ્ધી ટ્રાય કલર પાસ્તા
હેલો ફ્રેન્ડ્સ આજે હુ લઈ ને આવી છૂ હેલ્ધી ટ્રાય કલર પાસ્તા. જે બાળકો ને ખૂબ જ પ્રીય હોય છે. તો ચાલો શીખીએ..# હેલ્ધી ફાસ્ટ ફૂડ Bhuma Saparia -
પંજાબી તડકા પાસ્તા
#Theincredibles#ફ્યુઝનપાસ્તા ને મે પંજાબી સ્ટાઈલ થી બનાવી ને કંઈક અલગ ડિશ બનાવી છે જેનાથી બાળકો અને મોટેરા ઓ બન્ને નું બેલેન્સ કરી શકાય છે Zarana Patel -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
શનિ રવિ હોય એટલે છોકરા ઓ ને ભાવતું મેનું બનતું જ હોય છે. પાસ્તા મારા દિકરા ની ફેવરિટ ડીશ છે.#cookpadgujarati##cookpadindia#pasta Bela Doshi -
સ્પ્રાઉટેડ પાસ્તા સલાડ
#હેલ્થડે પાસ્તા એ બધા બાળકોને ખુબ જ પ્રિય હોય છે પણ પાસ્તા ને હેલ્ધી બનાવીને ખાય તો બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મારા દીકરાએ મારી હેલ્પ લઇને હેલ્થી પાસ્તા સલાડ બનાવેલ છે. Bansi Kotecha -
રેડ ગ્રેવી પાસ્તા
#બર્થડેબાળકો ની ફેવરિટ ડિશ.બથૅડે પાર્ટી હોય અને પાસ્તા ન હોય એવું કેમ બને. તો ચાલો બનાવીએ પાસ્તા.Heen
-
મસુર પુલાવ
#goldenapronઆજ ની મારી રેસીપી છે મસુર પુલાવ ની જે ખુબ જ ઓછા મસાલા નો ઉપયોગ કરીને બનાવેલી છે. Rupal Gandhi -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5આજે મે અહી ઇટાલિયન પાસ્તા બનાયા છે જે બધા ને પસંદ આવસે ,આમાં ચીઝ અને બટર નો ઉપયોગ કરેલો છે નાના બાળકો ને ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
વેજીટેબલ પાસ્તા
#prc આજકાલ ના યુવાનો કે બાળકો ને પાસ્તા ખુબ ભાવે છે . પાસ્તા નું નામ સાંભળતા જ તેમને ભૂખ ન લાગી હોય પણ પાસ્તા જોઈ ને જ ખાવા લાગે છે .પાસ્તા ઘણા પ્રકાર ના મળે છે .મેં વેજીટેબલ પાસ્તા બનાવ્યા છે .ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
-
ચીઝી બટરફ્લાય પાસ્તા (ફારફલ્લે પાસ્તા)
#પાર્ટી#પોસ્ટ 2આ એક ઇટાલિયન ડીશ છે. ફારફલ્લે એટલે બટરફ્લાય શેપ ના પાસ્તા છે. Khyati Dhaval Chauhan -
-
મેક્સિકન ક્રીમી ટોમેટો સૂપ વીથ ફ્યુસિલી પાસ્તા
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકએકદમ યમ્મી અને ટેંગી ટોમેટો સૂપ જે મેક્સિકન સ્ટાઈલ માં બનાવ્યો છે અને એમાં પણ પાસ્તા નાખી ને અલગ રીતે બનાવ્યો છે ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે તમે ગાર્લિક બ્રેડ પણ સર્વ કરી શકો છો... તે તમે પણ જરૂર ટ્રાય કરજો... Sachi Sanket Naik -
🌽સ્પ્રેડેડ ચીઝી બેબીકૉન પાસ્તા🌽
ફાસ્ટ બની જતુ ફૂડ એટલે ફાસ્ટફૂડ. તો આજે હુ પાસ્તા ની રેસિપી લઈને આવી છુ. જ્યારે સમય નો અભાવ હોય ત્યારે અને બાળકો ને પણ પ્રિય છે આ પાસ્તા....#ફાસ્ટફૂડ Neha Suthar -
મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
#CDY 14 નવેમ્બર એટલે બાળ દિવસની ઉજવણીનું Week... બાળકો ને ભાવતી વાનગીઓ માં પાસ્તા અને નુડલ્સ પ્રથમ સ્થાન પર આવે...ડિનરમાં જો પાસ્તા મળી જાય તો બાળકો અને વડીલો પણ ખુશ ખુશાલ થઈ જાય..અમે મસાલા પાસ્તા બનાવી ને મારી પૌત્રી સાથે બાલ દિન ની ઉજવણી કરી.. Sudha Banjara Vasani -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
રેઙ સોસ પાસ્તા#RC3 Red sauce pasta ગુજરાતી રેસીપી Hiral Patel -
વેજ પાસ્તા
#બર્થડેબાળકો ની બર્થડે માં પેરન્ટ્સ કેટલું પ્લાન કરતા હોય છે..સ્પેશિયલી ફૂડ.. પાસ્તા બાળકો ની ફેવરિટ ડીશ છે.. જે જલ્દી બની જાય છે અને એટલીજ ટેસ્ટી પણ છે. Tejal Vijay Thakkar -
ચીઝી પાસ્તા
#ટીટાઈમપાસ્તા એટલે નાસ્તા માં લેવાતી સ્વાદિષ્ટ વાનગી.. અને સાથે ચા હોય તો મજા પડી જાય.. ટી ટાઈમ માં લેવાતી આ વાનગી , ચીઝી પાસ્તા આજે આપણે બનાવીશું.. Pratiksha's kitchen. -
પાસ્તા પોપ્સ (Pasta Pops Recipe In Gujarati)
#prcપાસ્તા એ આજકાલ બાળકો ને ખૂબ ભાવતી વાનગી છે.,. માર્કેટ માં અનેક પ્રકાર ના પાસ્તા મળે છે...હવે તો મેગી ની જેમ પાસ્તા ખૂબ ઝડપથી બની જાય તેવા રેડી પણ મળે છે .... મે પેને પાસ્તા ને એક અલગ રીતે સર્વ કર્યા છે જે બાળકો ને ખૂબ પસંદ આવશે Hetal Chirag Buch -
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#prc#pasta Recipe challenge પાસ્તા ખાવા સૌને ગમે છે,નાના બાળકો થી મોટી ઉંમરના દરેક ને પાસ્તા ખૂબ પસંદ હોય છે.તેને તમે અલગ અલગ રીત થી બનાવી શકો છો.ટામેટાં ની ગ્રેવી સાથે પાસ્તા નું કોમ્બીનેશન ખૂબ જામે...અને સાથે ભરપુર માત્રા માં ચીઝ નો ઉપયોગ કરો...૧૦૦% તમારા બનાવેલા પાસ્તા સૌને ભાવશે.તો,ચાલો આપણે આજે ટોમેટો પાસ્તા કેવી રીતે અમારે ઘરે બનાવી એ છીએ એ હું મૂકી રહી છું. Krishna Dholakia -
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મીની પીઝા ઉત્તપમ
મીની પીઝા ઉત્તપમ તમે પહેલી થી બનાવી ને તૈયાર રાખી શકો છો જેથી પીરસતી વખતે ખાલી માઇક્રોવેવ માં ગરમ કરી પીરસવા ના રહે જેથી કિટી પાટી માં તમારો નાસ્તા માટે સમય ઓછો બગડે ને તમે તમારી પોતાની કિટી પાટી પણ એંજોય કરી શકો. Rupal Gandhi -
સેમોલીના રેડ ચીઝી વેજ પાસ્તા (Semolina Red Cheesy Veg Pasta Recipe In Gujarati)
#Pastaપાસ્તા ઇટાલિયન ની ઓરિજિનલ ડીશ છે જેમાં નવા નવા વેરિએશન્સ લાવી ને આખી દુનિયા માં બાળકો ની અને યંગસ્ટર્સ ની ફેવરિટ બની ગઈ છે. ઇટાલિયન, મેક્સીકન, ચાઈનીઝ લેગ અલગ રીત ના પાસ્તા રેસ્ટરેન્ટ્સ માં મળે છે. પણ અપડે તો ગુજરાતી એટલે ઘરે જ માસ્ટ ટેસ્ટી આપડો ઇન્ડિયન ટચ આપી ને બનાવ્યા સેમોલીના રેડ સોસ વેજ પાસ્તા. જે બાળકો ને ખુબ ભાવ્યા અને મને ઘરેજ હાઈજેનિંક અને યમી ણાવ્યા ઓ સંતોષ. બસ બીજું શું જોયે એક માં ને. Bansi Thaker -
*પાસ્તા ટાટૅ
ટાટૅ હંમેશા ચાટ સાથે સવૅ થાય પરંતુ મેં પાસ્તા સાથે સવૅ કયાૅછે.અનેટાટૅ માટે ખારી નો ઉપયોગ કયોૅછે.#નોનઇન્ડિયન Rajni Sanghavi -
-
જૈન પેને પાસ્તા
#જૈનઆ પાસ્તા મે વગર ડુંગરી અને લસણ વગર બનાવ્યા છે. પણ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
રેડ સોસ ઈટાલિયન મેક્રોની પાસ્તા
#ઇબુક૧#રેસિપી ૮મારા સન ની મોસ્ટ ફેવરિટ રેસિપી અને વેજીટેબલ થઈ ભરપૂર બધાની પણ પ્રિય અને હોમમેડ. Ushma Malkan -
પિઝા(pizza recipe in gujarati)
પિઝા દરેક ની પ્રિય વાનગી છે તમે લોકો હોટેલ શોપ માં થી તૈયાર પિઝા ઓર્ડર કરો છો જે ખુબ મોંઘા પણ પડે છે આજે હું ઘરે પિઝા ઓવેન ના ઉપયોગ વિના પણ બની શકે છે એ રીત લાવી છું તમે પણ ઘરે બનાવી જોજો. Kamini Patel
More Recipes
ટિપ્પણીઓ