પાસ્તા (Pasta recipe in Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત

#GA4
#week17
#Cheese.
બાળકો ને ખૂબજ ભાવે છે. પાસ્તા લાલ ગ્રેવી મા પણ બનાવી શકાય છે.

પાસ્તા (Pasta recipe in Gujarati)

#GA4
#week17
#Cheese.
બાળકો ને ખૂબજ ભાવે છે. પાસ્તા લાલ ગ્રેવી મા પણ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૨ કપપાસ્તા
  2. ૨ કપદૂધ
  3. ૧\૨ કપ મેંદો
  4. ૨+૨ ચમચી બટર
  5. ૧નંગ કાંદો
  6. ૨ ચમચીકેપ્સીકમ
  7. ૨ ચમચીબાફેલી મકાઇ
  8. ક્યુબ ચીઝ
  9. ૧ ચમચીઓરેગાનો
  10. ૧ ચમચીચીલી ફલેકસ
  11. ૧ ચમચીલસણ
  12. ૧ ચમચીમરી પાઉડર
  13. મીઠું સ્વાદ મુજબ
  14. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલુ કરીએ. પછી એક તપેલીમાં પાણી રેડો.તેમાં મીઠું અને તેલ નાંખો. તેલ નાખવાથી પાસ્તા એક બીજા સાથે ચોટી નથી જતાં. પછી પાસ્તા નાખી દો.

  2. 2

    બીજા પેન માં બટર મુકી લસણ અને કાંદો નાખી, સ્વાદ મુજબ મીઠું નાખી દો. પછી મરી પાઉડર નાખો.મકાઇ, કેપ્સીકમ નાખી થોડીકવાર સાતણો.

  3. 3

    બીજા પેન માં બટર મુકી મેંદો નાખી થોડીકવાર શેકી લો. પછી ગરમ દૂધ રેડો.ધટ્ટ થાય એટલે કાંદો કેપ્સીકમ નું મિશ્રણ નાખી દો. બધું બરાબર મીક્સ કરી દો.

  4. 4

    હવે મરી પાઉડર, ઓરેગાનો, ચીલી ફલેકસ અને મીઠું નાખી દો. પછી બાફેલા પાસ્તા નાખી દો. થોડીકવાર હલાવતાં રહો. ૨ મીનીટ માં વ્હાઈટ સોસ પાસ્તા તૈયાર છે. ૧ ક્યુબ ચીઝ છીણી ને ગરમ ગરમ સર્વ કરો.

  5. 5

    ચીઝ છીણી ને ગરમ ગરમ સર્વ કરો. ચીઝ થી ગાર્નિસ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sneha desai
sneha desai @cook_040971
પર
સુરત
i love cooking...
વધુ વાંચો

Similar Recipes