ખીચડી નાં થેપલા

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#ટિફિન
#સ્ટાર
વધેલી ખીચડી માં થી બનાવ્યા છે આ થેપલા. એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. છૂંદા, દહી કે ચા સાથે સરસ લાગે છે.

ખીચડી નાં થેપલા

#ટિફિન
#સ્ટાર
વધેલી ખીચડી માં થી બનાવ્યા છે આ થેપલા. એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. છૂંદા, દહી કે ચા સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ
  1. ૨ કપ ઘઉં નો લોટ
  2. ૩ ચમચી તેલ મોણ માટે
  3. ૧ વાટકી ખીચડી
  4. ૧/૨ વાટકી મેથી કે કોથમીર
  5. ૨ ચમચી લસણ પેસ્ટ
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૧ ચમચી લાલ મરચું
  8. ૧ ચમચી ધાણજીરું
  9. ચપટીહિંગ
  10. ૧/૨ ચમચી મરી પાઉડર
  11. ૧ ચમચી સફેદ તલ
  12. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ મા તેલ, તલ, મેથી, લસણ અને બધા મસાલા અને મીઠું નાખી લોટ બાંધી લેવો.

  2. 2

    રોટલી થી સહેજ જાડા થેપલા વણી શેકી લેવા. તૈયાર છે ખીચડી નાં થેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes