બાજરા મેથી ના લસણ વાળા થેપલા (Bajra Methi Garlic Thepla Recipe in Gujarati)

Madhuri Dhinoja
Madhuri Dhinoja @Madhuri
Rajkot

#GA4 #week24 આ થેપલા ખૂબ જ ટેસ્ટી બને છે. નાસ્તા અને ડીનર મા બનાવી શકાય છે.

બાજરા મેથી ના લસણ વાળા થેપલા (Bajra Methi Garlic Thepla Recipe in Gujarati)

#GA4 #week24 આ થેપલા ખૂબ જ ટેસ્ટી બને છે. નાસ્તા અને ડીનર મા બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 થી 4 વ્યક્તિ
  1. 1બાઉલ બાજરા નો લોટ
  2. 1બાઉલ ઘઉં નો લોટ
  3. 1 સ્પૂનલાલ મરચુ
  4. મીઠુ જરૂર મુજબ
  5. 2 સ્પૂનહળદર
  6. 1 સ્પૂનધાણાજીરૂ
  7. 4 સ્પૂનતેલ મોણ માટે
  8. 1નાનો બાઉલ સમારેલ મેથી
  9. 1/2નાનો બાઉલ સમારેલ કોથમીર
  10. 1/4 સ્પૂનહિંગ
  11. 1 સ્પૂનલસણ ની ચટણી / લસણ પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કથરોટ ની અંદર બન્ને લોટ લેવા. તેમા બધા મસાલા, મેથી,કોથમીર બધૂ મિક્સ કરી લેવુ.

  2. 2

    તેમા તેલ નુ મોણ નાખી તેનો કણક બાંધી લેવો. તેને 15 /20 મિનિટ રેસ્ટ આપવો. પછી તેના લૂવા કરી લેવા.

  3. 3

    તેને વણી ને લોઢી મા તેલ મૂકી શેકી લેવા.

  4. 4

    તૈયાર થયેલ બાજરા મેથી ના લસણ વાળા થેપલા ને ચા અથવા દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuri Dhinoja
પર
Rajkot

ટિપ્પણીઓ (2)

Similar Recipes