સોજી નો હાંડવો.

ફટાફટ બનતી વાનગી ... બ્રેકફાસ્ટ માં કે ટી ટાઈમે મજા આવે એવી..
#રવાપોહા
સોજી નો હાંડવો.
ફટાફટ બનતી વાનગી ... બ્રેકફાસ્ટ માં કે ટી ટાઈમે મજા આવે એવી..
#રવાપોહા
રાંધવાની સૂચનાઓ
- 1
સોજી માં દહી નાખી બરાબર મિક્સ કરવું...ને જરૂર મુજબ પાણી એડ કરવું..ને 15 મિનિટ આ ખીરા ને ઢાંકી ને રાખવુ.
- 2
સોજી ફૂલી ગયા બાદ..ચેક કરવું..ખીરું વધુ પાતળું નથી રાખવા નું..ત્યાર બાદ અંદર મીઠું મરચું ધાણજીરું આદુ મરચા ની પેસ્ટ લસણ ની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરવું..લીલું લસણ પણ યુઝ કરી શકાય.સોફ્ટ બનવા માટે ચપટી ઇનો અથવા સોડા નાખવા.
- 3
ત્યાર બાદ એક પેન માં તેલ મૂકવું..ને એમાં રાઈ જીરું તલ ને લીમડા ના પાન નાખી.જીનો સમારેલ ડુંગળી નાખવી..ને પછી એમાં ખીરું નાખવી. નય બોવ જાડું ના બોવ પાતળું એ રીતે બનવું..નાખ્યા બાદ એક દમ ધીમા ગેસ પર ચડવા દેવું..5 મિનિટ બાદ ચેક કરવું...ચડી ગયા બાદ બીજી બાજુ પલટાવી ચડવા દેવું..
- 4
આ હાંડવો એક દમ ક્રીપસી બને છે..અને તમને ગમતા શાકભાજી પણ એડ કરી શકો છો..જેમ કે લીલી તુવેરના દાણા.મકાઈ. ગાજર કેપ્સીકમ વગેરે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોજી નો હાંડવો
ફટાફટ બનતો નાસ્તો.. બ્રેક ફાસ્ટ માં પણ ચાલે લંચ બોક્સ માં પણ ચાલે ને 5 વાગ્યે ટી ટાઈમ માં પણ ચાલે. Parul Mistry -
સોજી ના ઢોકળા(sooji Dhokla recipe in GUJARATI)
#ફટાફટઢોકળા બધા ને ભાવતી વાનગી છે આ સોજી ના ઢોકળા જલ્દી થી બની જાય છે કોઈ મેહમાન આવે તો ઝટપટ બનાવી શકાય છે બાળકો ને નાસ્તા માં બનાવી અપાય છે Kamini Patel -
હાંડવો(Handvo Recipe in Gujarati)
દરેક ગુજરાતી ઘર માં હાંડવો બને જ છે. મેં કુકર માં બનાવ્યો છે. Minaxi Rohit -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week4હાંડવો ગુજરાતી ઓ ની ફેવરીટ વાનગી છે, ગુજરાતી ઓ ના ઘર માં સવારે નાસ્તા માં અને સાંજે જમવા માં બનતી વાનગી એટલે હાંડવો. Jigna Shukla -
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2 Week 2 છપ્પન ભોગ ખુબજ ટેસ્ટી ઇન્સ્ટન્ટલી બની જતા રવાના ઢોકળા. સરળતાથી ઝટપટ બનતા જાળીદાર રવા ના ઢોકળા. ઓછા તેલ માં બનતા રૂ જેવા સ્પોંજી ઢોકળા. સવારના નાસ્તામાં, અથવા સાંજની ચ્હા સાથે કે અચાનક મહેમાન આવવાના હોય ત્યારે ઓછા સમયમાં બનતો નાસ્તો. Dipika Bhalla -
હાંડવો
#ટ્રેડિશનલહાંડવો એ મુખ્યત્વે ચોખા અનેદાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને બનાવાતી વાનગી છેહાંડવો એ ખૂબ જ લોકપ્રિય ગુજરાતી વાનગી છે. મોટાભાગના ગુજરાતી ઘરોમાં હાંડવાનું સ્પેશિયલ કૂકર હોય છે. પણ જો તમે આ કૂકરમાં હાંડવો ન બનાવવા માંગતા હોવ તો ઓવનમાં અને તમે તવા પર પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બનાવી શકો છો. Kalpana Parmar -
ગ્રીન ઇન્સ્ટન્ટ હાંડવો
#લીલીજ્યારે ભૂખ લાગે અને ફટાફટ કંઈ ખાવું હોય અને આ પણ હેલ્થી ત્યારે આ ગ્રીન ઇન્સ્ટન્ટ હાંડવો જલ્દી થી બનતી યુનિક વાનગી છે અને લીલા કલર ને લીધે બાળકોને આ હાંડવો ખાવા ની ખૂબ જ મજા આવે છે. Snehalatta Bhavsar Shah -
વેજિટેબલ તવા હાંડવો
#ટિફિનઆ એક સ્વાસ્થ્યવર્ધક ગુજરાતી વાનગી છે.ઓછા તેલ માં બનતી સ્વાદિષ્ટ વાનગી છે, જે વિવિધ દાળ,ચોખા અને શાક નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે.સવાર ના નાસ્તા,કે સાંજ ના નાસ્તા કે ટિફિન,કે લંચબોક્સ માટે પરફેક્ટ વાનગી છે. Jagruti Jhobalia -
સોજી સેન્ડવીચ ઢોકળા
#CB2Week2આ ઢોકળા ફટાફટ બની જાય છે અને કોઈ મેહમાન આવે તો તરત બનાવી ને સર્વ કરી શકાય છે. Arpita Shah -
હાંડવો
#goldenapron3 #week7# ડિનરનોર્મલ બાળકો વેજિટેબલ નથી ખાતા તો આ વેજિટેબલ થી ભરપુર પોષ્ટિક હાંડવો તમારા બાળકો ને જરૂર થી ભાવસે Jayshree Kotecha -
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
હાંડવો કુકર માં અને પેન માં પણ બનાવાય છે..આજે મે પેન માં થોડો થીક લેયર વાળો બનાવ્યો છે..અને બહુ જ યમ્મી થયો .ટી ટાઈમે કે ડિનર માટે ઉત્તમ.. Sangita Vyas -
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
# અમારા ઘરે નાસ્તા માં અવાર નવાર બનતા જ હોય છે આ ઢોકળા બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
મહારાષ્ટ્ર નો ફેમસ બ્રેક ફાસ્ટ..ગમે તે ટાઈમે ખાઈ શકાય અને ફટાફટ બનતી વાનગી.. Sangita Vyas -
ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો લાવવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ વેજ રવા હાંડવો બનાવ્યો છે. જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. આ હાંડવો ગરમ ગરમ ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. આ હાંડવો પેન માં એકદમ ક્રિસ્પી બને છે. Daxa Parmar -
-
-
સોજી ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week2 સોજીના ઢોકળાં જેનું નામ જ ફટાફટ ઢોકળાં. ભૂખ લાગી કે 10 મિનિટ માં તૈયાર કરી ખાઈ શકો.મૂળ દક્ષિણ ભારતની રેશીપી છે.ખાવામાં-પચવામાં હળવી,ઓછી સામગ્રીએ બનતી સરળ અને સ્વાદિષ્ટ અને સૌને પસંદ આવે. Smitaben R dave -
-
-
કોર્ન સોજી ઢોકળા(corn soji dhokla recipe in gujarati)
#સુપરશેફ3 #Week 3 #Post 3 #મોન્સૂન સ્પેશ્યલ#માઇઇબુક #પોસ્ટ 25સોજી અથવા રવો એવી સામગ્રી છે... જે કોઈપણ વેજીટેબલ સાથે ઉપયોગ કરી શકાય..સોજી માંથી ઇન્સ્ટન્ટ રેસિપિ બહુ હોય છે... મેં પણ આજે વેરીએશન બનાવવા માટે.. સોજી સાથે લીલી મકાઈ નો ઉપયોગ કર્યો છે... ખરેખર સ્વાદિષ્ટ વાનગી બની.. એકવાર ટ્રાય કરવા જેવું... Kshama Himesh Upadhyay -
ઇન્સ્ટન્ટ ખમણ
બેસન અને સોજી યુઝ કરી ને ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા બનાવ્યા ..ટી ટાઈમે ખાવાની મઝા આવશે.. Sangita Vyas -
-
સોજી સેન્ડવિચ ઢોકળા (semolina sandwich dhokla)
#CB2#cookpad_guj#cookpadindiaઢોકળા - ગુજરાતીઓ ની ઓળખ અને સૌ ની પસંદ. નરમ નરમ ,સ્વાદિષ્ટ ઢોકળા સૌ કોઈ ને ભાવે છે. બિન ગુજરાતીઓ માં પણ ઢોકળા એટલા જ પસંદગી પામ્યા છે. વિવિધ પ્રકાર ના ઢોકળા માં રવા/સોજી ના ઢોકળા જલ્દી બની જાય છે એટલે કે તેમાં આથા ની જરૂર નથી પડતી. એટલે રવા ઢોકળા ઓચિંતા આવેલા મહેમાન ને પીરસવા કે પછી સવાર- સાંજ ના નાસ્તા માટે કે બાળકો ના ટિફિન માટે કે ફરસાણ તરીકે..બધા જ માટે શ્રેષ્ટ વિકલ્પ બને છે. Deepa Rupani -
ફરાળી હાંડવો (farali handwo recipe in Gujarati)
#સાઉથફરાળ માં અલગ મળી જાય તો મજા જ પડી જાય....સાઉથ માં ફરાળ માં બનતી એક રેસિપિ થોડા ફેરફાર સાથે . KALPA -
-
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#GA4 #Week8 #steamઈદડા એ ગુજરાતીઓ નો પસંદગી નું ફરસાણ છે. તેને નાસતા માં લો કે જમવા સાથે, મજા પડી જાય. દાળ અને ચોખાને વાટી, ખીરું તૈયાર કરી વરાળે બાફી બનાવવા માં આવે છે. Bijal Thaker -
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1કઢી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીત થી બનતી હોય છે. અહીં ગુજરાત ની પ્રખ્યાત ગુજરાતી કઢી બનાવેલ છે. આ કઢી સફેદ અને સ્વાદ માં ખાટી મીઠી હોય છે. આ કઢી સાથે કોઈ પણ ખીચડી કે ભાત સરસ લાગે છે. Shraddha Patel
More Recipes
ટિપ્પણીઓ