હાંડવો (Handvo Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#GA4
#Week4

હાંડવો ગુજરાતી ઓ ની ફેવરીટ વાનગી છે, ગુજરાતી ઓ ના ઘર માં સવારે નાસ્તા માં અને સાંજે જમવા માં બનતી વાનગી એટલે હાંડવો.

હાંડવો (Handvo Recipe In Gujarati)

#GA4
#Week4

હાંડવો ગુજરાતી ઓ ની ફેવરીટ વાનગી છે, ગુજરાતી ઓ ના ઘર માં સવારે નાસ્તા માં અને સાંજે જમવા માં બનતી વાનગી એટલે હાંડવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1વ્યક્તિ
  1. 1 વાટકીચોખા નો લોટ
  2. 1/2 વાટકીચણા નો લોટ
  3. 1/2 કપદૂધી છીણેલી
  4. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  5. 1 ચમચીલસણ ની પેસ્ટ
  6. 1 ચમચીલીલા મરચા ની પેસ્ટ
  7. 1 ચમચીલાલ મરચા પાઉડર
  8. 1 ચમચીહળદર પાઉડર
  9. 1 ચમચીધાણા પાઉડર
  10. 1 ચમચીનમક
  11. 1 ચમચોતેલ
  12. 1 ચમચીરાઈ
  13. 1 ચમચીસફેદ તલ
  14. 1 નંગસૂકું મરચું
  15. 4-5 નંગમીઠાં લીમડા ના પાન
  16. 1 ચમચીહિંગ
  17. 2 વાટકીછાસ
  18. 1 ચમચીખાંડ
  19. 1 નાની ચમચીખાવા ના સોડા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલા લોટ ને છાસ માં પલાળી દો 4 - 5 કલાક અને આથો આવવા દો.

  2. 2

    આથો આવી જાય એટલે આદુ, લસણ, લીલા મરચા ની પેસ્ટ, દૂધી છીણેલી, મરચા પાઉડર, હળદર પાઉડર, ધાણા પાઉડર, નમક ખાવા ના સોડા, નાખી સરખું મિક્સ કરી લો,

  3. 3

    મિક્સ થઈ જાય એટલે ગેસ પર નોનસ્ટિક પેન માં તેલ મૂકી રાઈ, તલ, સૂકું મરચું લીમડો, અને હિંગ નાખી વઘાર કરો, અને 15 મિનિટ ધીમા તાપે ચડવા દો

  4. 4

    તૈયાર છે હાંડવો.. ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes