
આ ચેલેન્જ હવે સમાપ્ત થયો છે
લગ્ન સ્ટાઇલ રેસીપીસ
કોઈપણ જગ્યાએ લગ્નની જમણવારની એક અલગ સ્વાદ અને સોડમ હોય છે. દરેક લોકો તેવો જ સ્વાદ અને સુગંધ ઘેરે લઈ આવવાનો પ્રયત્ન કરે છે અને વરાની દાળ કે વરા નું શાક બનાવતા હોય છે.
આ ચેલેન્જ મા 30th જાન્યુઆરી - 6th ફેબ્રુઆરી બંને તારીખો શામેલ છે.
એપ્લિકેશન / વેબસાઇટ પર રેસીપી પ્રકાશિત કરો છો તો રેસીપી સ્પર્ધામાં શામેલ કરવા માટે #LSR મૂકવો આવશ્યક છે.
રેસીપી નો મુખ્ય ફોટો તમારી પોતાની રેસીપી નો હોવો જોઈએ અને ક્લિયર હોવો જોઈએ.
સ્ટેપ્સ ફોટોઝ ઉમેરવા જરૂરી છે.
અન્ય કોઈ વેબસાઇટ કે અન્ય કોઈ ઓથર ની રેસીપી નો ફોટો માન્ય રાખવામાં આવશે નહીં.
કૂકપેડ આ રેસીપીસ નો ઉપયોગ પ્રસાર અને / અથવા પ્રમોશન પ્રવૃત્તિઓ મા કરશે.
કોઈ પણ ચેલેન્જ પુરી થાય બાદ તે રેસીપી કૂકપૅડ ઇન્ડિયા પર રહેશે










































