પાલક ખીચડી

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

ખીચડી ની એક વાનગીમાં હવે હેલ્દી અને પોષ્ટિક વાનગી બનાવો પાલક ખીચડી.
# ખીચડી

પાલક ખીચડી

ખીચડી ની એક વાનગીમાં હવે હેલ્દી અને પોષ્ટિક વાનગી બનાવો પાલક ખીચડી.
# ખીચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ચોખા
  2. 1/2વાટકી મગની ફોતરાવાળી દાળ
  3. 1પળી પાલક
  4. 1/2વાટકી સમારેલું લીલુ લસણ
  5. 2નંગ લીલા મરચાં
  6. 2નંગ ડુંગળી
  7. કોથમીર
  8. 1 ચમચીનમક
  9. 1 ચમચીહળદર
  10. 3 ચમચીઘી
  11. 1નંગ ટમેટો
  12. 1/2 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અનેદાળને અડધી કલાક પલાળી રાખો.પાલકને સમારી ગરમ પાણીમાં બ્લાન્ચ કરી લો,તેમાં લીલુ લસણ,લીલા મરચાં,કોથમીર,આદુનો ટુકડો નાંખી પીસી લો,કુકરમાં ખીચડી કરી લો,

  2. 2

    કડાઈમાં ઘી મુકી હિંગ નાંખી ડુંગળી,ટમેટો સાંતળવું,પછી પાલકની બનાવેલી પેસ્ટ સાંતળી નમક હળદર,મરચું નાંખી ખીચડીમાં નાંખી હલાવવું.બહુ જ હેલ્દી અને ટેસ્ટી લાગે છે,તેને દહીં સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes