મસાલા પાણીપુરી  સેન્ડવીચ

Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661

પાણીપુરી આપણે બહુ બનાવી. હવે બનાવો એકદમ ટેસ્ટી અને હેલ્દી "મસાલા પાણીપુરી સેન્ડવીચ" . એકદમ નવી વાનગી એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘

#હેલ્થીફૂડ

મસાલા પાણીપુરી  સેન્ડવીચ

2 કમેન્ટ્સ કરેલ છે

પાણીપુરી આપણે બહુ બનાવી. હવે બનાવો એકદમ ટેસ્ટી અને હેલ્દી "મસાલા પાણીપુરી સેન્ડવીચ" . એકદમ નવી વાનગી એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘

#હેલ્થીફૂડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ જણા માટે
  1. મસાલા પાણીપુરી સેન્ડવીચ બનાવવાની સામગ્રી
  2. ૨ નંગ બ્રેડ
  3. ૧ ચમચી બટર
  4. ૧\૨ વાટકી દેશી ચણા બાફેલા
  5. ૩ નંગ બાફેલા બટાકા
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. પાણીપુરી નો મસાલો
  8. કોથમીર જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    મસાલા પાણીપુરી સેન્ડવીચ બનાવવા માટે પહેલા બે બ્રેડ ને ત્રિકોણ આકાર માં કાપો. પછી લસણ ની ચટણી બ્રેડ પર લગાવી દો..

  2. 2

    હવે બાફેલા ચણા અને બાફેલા બટાકા માં મીઠું, પાણીપુરી મસાલો, કોથમીર નાખી મિક્સ કરી માવો તૈયાર કરો પછી બ્રેડ પર માવો લગાવી દો...

  3. 3

    હવે ગેસ પર તવી માં બટર લગાવી બ્રેડ શેકી લો ને ગેસ બંધ કરી દો હવે પાણીપુરી મસાલા સેન્ડવીચ તૈયાર છે...

  4. 4

    મસાલા પાણીપુરી સેન્ડવીચ ને નાસ્તા માં સોસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661
પર

Similar Recipes